• હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Tuesday, November 10, 2026
  • Login
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

ઉત્તર કેરોલિનમાં એક ઘરમાં ફાયરિંગની ઘટનામાં અનેક લોકોના મોતની આશંકા

પારિવારિક વિવાદ હોવાનું પોલીસનું પ્રાથમિક અનુમાન

dharmendravaghela by dharmendravaghela
2026-08-06 13:14:22
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

અમેરિકાના ઉત્તર કેરોલિનામાં એક ઘરમાં થયેલા ગોળીબારમાં હુમલાખોર સહિત અનેક લોકોના મોત થયા છે, જ્યારે એક વ્યક્તિ ઘાયલ થયા છે. પોલીસે પારિવારિક વિવાદની આશંકાએ તપાસ શરૂ કરી છે.
અમેરિકાના ઉત્તર કેરોલિના રાજ્યમાંથી એક અત્યંત ચોંકાવનારી અને દુઃખદ ઘટના સામે આવી છે. અહીંના કાસવેલ કાઉન્ટી વિસ્તારમાં આવેલા એક ઘરમાં થયેલા આડેધડ ગોળીબારમાં અનેક લોકોના કરુણ મોત નીપજ્યા છે, જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થતાં તેને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. આ ભયાનક ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં સન્નાટો અને શોકનો માહોલ છવાઈ ગયો છે. પ્રારંભિક અહેવાલો મુજબ, મૃતકોમાં આ ગોળીબાર કરનાર શંકાસ્પદ હુમલાખોર પોતે પણ સામેલ છે.
નોર્થ કેરોલિના સ્ટેટ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, સ્થાનિક પોલીસને સવારે આશરે 8 વાગ્યાની આસપાસ એક નિવાસસ્થાનમાં ગોળીબાર થયા હોવાની સૂચના મળી હતી. આ માહિતી મળતાની સાથે જ સ્થાનિક પોલીસ અને કાઉન્ટી શેરિફ ઓફિસની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. ઘરની અંદર તપાસ કરતા પોલીસ અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા, કારણ કે અંદર ઘણા લોકો લોહીના ખાબોચિયામાં ઘાયલ હાલતમાં પડેલા જોવા મળ્યા હતા. તાત્કાલિક રાહત અને બચાવ કામગીરી હાથ ધરીને ઘાયલોમાંથી એક ગંભીર ઈજાગ્રસ્તને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યારે અન્ય કેટલાક લોકોના ઘટનાસ્થળે જ પ્રાણપંખેરૂ ઉડી ગયા હતા.
—————————-

Tags: mass firingnorth carolinaUSA
Previous Post

PoK માં થઇ રહેલી હિંસાના વિરોધમાં બ્રિટનમાં કાશ્મીરી સમુદાયનું પ્રદર્શન

Next Post

2000થી વધુના પેમેન્ટ પર ચાર્જનો નિયમ વેપારીઓ, મોટા વ્યવસાયિક સંસ્થાનો માટે છે: સંજય મલ્હોત્રા

dharmendravaghela

dharmendravaghela

Related News

કેન્સરથી મોત મામલે ગુજરાત દેશભરમાં સાતમા નંબરે
તાજા સમાચાર

કેન્સરથી મોત મામલે ગુજરાત દેશભરમાં સાતમા નંબરે

November 7, 2026
દેશમાં ઔદ્યોગિક ઉત્પાદનમાં ગુજરાત અને મહારાષ્ટ્રનો ડંકો
તાજા સમાચાર

દેશમાં ઔદ્યોગિક ઉત્પાદનમાં ગુજરાત અને મહારાષ્ટ્રનો ડંકો

November 7, 2026
ઉત્તર પ્રદેશમાં ટ્રકની ટક્કરથી ટ્રેક્ટર-ટ્રોલી પલટી જતા 5 મહિલાનાં મોત
તાજા સમાચાર

ઉત્તર પ્રદેશમાં ટ્રકની ટક્કરથી ટ્રેક્ટર-ટ્રોલી પલટી જતા 5 મહિલાનાં મોત

November 7, 2026
Next Post
2000થી વધુના પેમેન્ટ પર ચાર્જનો નિયમ વેપારીઓ, મોટા વ્યવસાયિક સંસ્થાનો માટે છે: સંજય મલ્હોત્રા

2000થી વધુના પેમેન્ટ પર ચાર્જનો નિયમ વેપારીઓ, મોટા વ્યવસાયિક સંસ્થાનો માટે છે: સંજય મલ્હોત્રા

મહુવામાં અકસ્માત બાદ ઉશ્કેરાયેલા શખ્સે મોણપરના ખેડૂત ઉપર કર્યો જીવલેણ હુમલો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In