Tuesday, March 24, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

દેશમાં કોરોનાની સાથે વધુ પાંચ સંક્રમણની અસર હોવાની ફેલાવો હોવાની ICMRની પુષ્ટી

કોરોના, ઈન્ફ્લ્યુએન્ઝા A અને B તથા અન્ય વાયરસ વાતાવરણમાં હાજર ; 0.1 ટકા દર્દીઓમાં કો-ઈન્ફેક્શન એટલે કે એકથી વધુ પ્રકારના ઈન્ફેક્શન જોવા મળી રહ્યા છે

cradmin by cradmin
2023-03-29 10:03:25
in તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

દેશમાં કોરોનાની સાથે વધુ પાંચ સંક્રમણનો ફેલાવો થઈ રહ્યો છે. ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ (ICMR) એ પુષ્ટિ કરી છે કે 30થી વધુ કેન્દ્રો પર દર્દીઓના નમૂનાઓનું પરીક્ષણ કર્યા પછી કોરોના, ઈન્ફલ્યુએન્ઝા A અને B સિવાય શ્વસન તંત્ર સંબંધિત વાયરસ પણ ફેલાયાના પુરાવા મળ્યા છે.
આ તમામ ચેપી રોગોના લક્ષણો પણ સમાન છે. આવી સ્થિતિમાં, જો કોઈને ત્રણ કે ચાર દિવસથી વધુ સમય સુધી કોઈ લક્ષણો હોય તો તેણે ડૉક્ટરની સલાહ લેવી જરૂરી છે. ICMRના ચેપી રોગો વિભાગના વડા ડૉ. નિવેદિતા ગુપ્તા કહે છે કે દેશમાં 30 અલગ-અલગ સ્થળોએ એક સર્વેલન્સ નેટવર્ક ગોઠવવામાં આવ્યું છે જ્યાં દર્દીઓના નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે

Previous Post

રાજ્યના ઈતિહાસમાં પ્રથમવાર ક્રિકેટ સટ્ટા કૌભાંડમાં ઈન્કમટેક્સની કલમનો ઉપયોગ

Next Post

ભૂપેન્દ્ર પટેલ સરકારના આજે 100 દિવસ પૂર્ણ: સ્વર્ણિમ સંકુલ ખાતે ઉજવણી કરવામાં આવશે

cradmin

cradmin

Related News

બજેટમાં 6 મોટી જાહેરાતો કરી શકે છે સીતારમણ
તાજા સમાચાર

આજે લોકસભામાં રજૂ થશે કોર્પોરેટ કાયદા સુધારા બિલ

March 23, 2026
સબ્સીડાઈઝ LPG સિલિન્ડરની માંગનો રેકોર્ડ સર્જાયો
તાજા સમાચાર

14.2 કિલોના બદલે હવે 10 કિલોના ગેસ સિલિન્ડર માટે વિચારણા

March 23, 2026
અમદાવાદમાં આજથી ચાર દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી
તાજા સમાચાર

ભારતના ૧૫ રાજ્યોમાં પાંચ દિવસ વરસાદ અને વાવાઝોડાનું એલર્ટ

March 23, 2026
Next Post
ભૂપેન્દ્ર પટેલ સરકારના આજે 100 દિવસ પૂર્ણ:  સ્વર્ણિમ સંકુલ ખાતે ઉજવણી કરવામાં આવશે

ભૂપેન્દ્ર પટેલ સરકારના આજે 100 દિવસ પૂર્ણ: સ્વર્ણિમ સંકુલ ખાતે ઉજવણી કરવામાં આવશે

IPL 2023 ની ઘણી મેચોમાંથી બહાર રહેશે રોહિત શર્મા , આ ખેલાડી કરશે મુંબઈની કેપ્ટન્સી

IPL 2023 ની ઘણી મેચોમાંથી બહાર રહેશે રોહિત શર્મા , આ ખેલાડી કરશે મુંબઈની કેપ્ટન્સી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.