Wednesday, March 25, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

શહેરોમાં વસતા બાળકોની ફાંદ વધી, લંબાઈ ઘટી

cradmin by cradmin
2023-04-01 11:11:14
in તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

નેચર’માં પ્રકાશિત 1990 થી 2020 દરમિયાન બાળકો અને કિશોરોના અધ્યયનમાં ચોંકાવનારો ખુલાસો
આજે શારીરિક રમતો ઘટી ગઈ છે, જેનું પરિણામ એ આવ્યુ છે કે શહેરમાં રહેતા બાળકોની બાળ વયે ફાંદ વધી ગઈ હોવાની તેમજ લંબાઈ ઘટી ગઈ હોવાનો ખુલાસો એક અધ્યયનમાં થયો છે.
એવું માનવામાં આવે છે કે શહેરી બાળકો ગ્રામીણ બાળકોની તુલનામાં વધુ તેજ હોય છે. કારણ કે તેમને બહેતર શિક્ષણ, પોષણ, રમત અને મનોરંજનના સાધનો મળતા હોય છે. પરંતુ ‘નેચર’ જર્નલમાં પ્રકાશિત અભ્યાસ કહે છે કે છેલ્લા 3 દાયકામાં શહેરમાં રહેતા બાળકો અને કિશોરોને વિકાસ ઓછો થઈ ગયો છે.
1500થી વધુ સંશોધકો અને ડોકટરોના વૈશ્વિક સંઘે ભારત સહિત 200 દેશોમાં શહેરી અને ગ્રામીણ ક્ષેત્રોમાં 5થી19 વર્ષની વયના 7.1 કરોડ બાળકોની ઉંચાઈ અને વજનના આંકડાનું વિશ્ર્લેષણ કર્યું છે. અધ્યયનમાં 1990 થી 2020 સુધી બાળકો અને કિશોરોના વિકાસનો પતો મેળવ્યો છે. સંશોધકોએ જણાવ્યું કે, સ્વસ્થ વિકાસના સંબંધમાં શહેરોમાં રહેવાના ફાયદા ઓછા થઈ ગયા હતા. દુનિયાના મોટાભાગના ભાગોમાં એકવીસમી સદીમાં શહેરોમાં રહેવાના અને વિકાસના ફાયદા ઘટી ગયા છે જયારે ઉપસહારા આફ્રિકાના ભાગોમાં તેમાં વૃદ્ધિ દેખાઈ છે.
અનેક દેશોમાં 2.5 સેન્ટીમીટર ઘટી ગઈ શહેરી બાળકોની લંબાઈ: ઉચ્ચ આવકવાળા પશ્ચિમી દેશો અને યુરોપીય દેશોમાં દ્દશ્ય ઘણું બદલાઈ ગયું છે. આ ત્રણ દાયકામાં મધ્ય અને પુર્વી યુરોપ, લેટીન અમેરિકા અને કેરેબીયન દેશો આર્જેન્ટીના, બ્રાઝીલ, ચિલી અને પેરાગ્વે, પુર્વી અને દક્ષિણ પુર્વ એશિયા અને મધ્ય એશિયામાં શહેરોમાં રહેતા બાળકોની લંબાઈ 1-2.5 સેન્ટીમીટર ઘટી ગઈ છે.
આફ્રિકા અને દક્ષિણ એશિયા અપવાદ: ઈમ્પીરીયલ કોલેજ લંડનના નેતૃત્વમાં કરાયેલ અભ્યાસમાં જાણવા મળ્યું હતું કે 1990માં સ્કુલી બાળકો અને કિશોરો કે જેઓ બહેતર શિક્ષણ, પોષણ, રમત અને મનોરંજનના અવસરોવાળા શહેરોમાં ભણ્યા હતા, ઉછર્યા હતા, તેઓ ગ્રામીણ બાળકોની તુલનામાં કેટલાક ઈંચ લાંબા હતા. સાથે સાથે તેમનું બીએમઆઈ વધુ હતું. જો કે 2020 સુધી ઉપ-સહારા આફ્રિકા અને દક્ષિણ એશિયાને બાદ કરતા મોટાભાગના દેશોમાં બીએમઆઈ વધ્યું હતું. ગ્રામીણ ક્ષેત્રોમાં ઝડપથી વધ્યુ હતું.

Previous Post

જો ભારત ‘રસ’ ધરાવતુ હોય તો ‘NATO’માં જોડવા અમેરિકા તૈયાર

Next Post

કેપ્ટને 14 બોલમાં ફટકાર્યા 64 રન, બાંગ્લાદેશ સામે આયરલેન્ડે રચ્યો ઇતિહાસ

cradmin

cradmin

Related News

સોનિયા ગાંધીની તબિયત લથડી
તાજા સમાચાર

કોંગ્રેસના વરિષ્ઠ નેતા સોનિયા ગાંધીની તબિયત લથડતા હોસ્પિટલમાં દાખલ

March 25, 2026
તાજા સમાચાર

પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પહેલા ૮૪ દેશી બનાવટના બોમ્બ મળી આવતા ખળભળાટ

March 25, 2026
તાજા સમાચાર

ટેક્સાસમાં ભારતીય મૂળના જજ મની લોન્ડરિંગ કેસમાં દોષિત જાહેર

March 25, 2026
Next Post
કેપ્ટને 14 બોલમાં ફટકાર્યા 64 રન, બાંગ્લાદેશ સામે આયરલેન્ડે રચ્યો ઇતિહાસ

કેપ્ટને 14 બોલમાં ફટકાર્યા 64 રન, બાંગ્લાદેશ સામે આયરલેન્ડે રચ્યો ઇતિહાસ

આ ખેલાડીઓ ચેન્નઇ સામેની ગુજરાત ટાઇટન્સની જીતના હીરો રહ્યા, લગાવી જીતની હેટ્રિક

આ ખેલાડીઓ ચેન્નઇ સામેની ગુજરાત ટાઇટન્સની જીતના હીરો રહ્યા, લગાવી જીતની હેટ્રિક

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.