Sunday, March 29, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

Jioનો રૂપિયા 219 હિટ પ્લાન! દરરોજ અનલિમિટેડ કરો વાતચીત, સાથે રોજ મળશે 3GB ડેટા

cradmin by cradmin
2023-04-13 12:18:18
in તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

રિલાયન્સ જિયો પ્લાનઃ ટેલિકોમ કંપની રિલાયન્સ જિયો તેના તમામ કસ્ચમર્સને ધ્યાનમાં રાખીને અનેક પ્લાન લાવતી રહે છે. તાજેતરમાં જ જીઓએ ક્રિકેટના ચાહકોને ધ્યાનમાં રાખીને એક પ્લાન લોન્ચ કર્યો છે. આઈપીએલને ધ્યાનમાં રાખીને આ યોજનાઓ લાવવામાં આવી છે. આ યોજનાઓ ક્રિકેટ પ્રેમીઓમાં પણ મોટી હિટ સાબિત થઈ રહી છે કારણ કે તે તમારા ખિસ્સા પર પણ બહુ મોંઘી સાબિત થશે નહીં. Jio 219 રૂપિયાનો પ્લાન લાવ્યું છે, જેમાં કસ્ચમર્સને દરરોજ 3GB ડેટા મળશે.

Jioનો રૂપિયા 219 પ્રીપેડ રિચાર્જ પ્લાન (Jio Rupees 210 Recharge plan)

રિલાયન્સ જિયોના રૂપિયા 219ના પ્લાનમાં કસ્ચમર્સને 14 દિવસની વેલિડિટી મળે છે. Jioના આ પ્લાનમાં કસ્ચમર્સને દરરોજ 3GB ડેટા મળશે. Jioના આ પ્લાનમાં કસ્ચમર્સને 14 દિવસમાં કુલ 42GB ડેટા મળશે. ઉપરાંત, બધા નેટવર્ક્સ પર અનલિમિટેડ કૉલ્સ ઉપલબ્ધ રહેશે. આ પ્લાનમાં 25 રૂપિયાનું વાઉચર મળશે. આ વાઉચરનો ઉપયોગ કરીને, તમને 2 જીબી વધારાનો ડેટા મળશે. Jio ક્રિકેટ પ્લાન IPLના સમયમાં કસ્ચમર્સની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને લાવવામાં આવ્યો છે. જે યુઝર્સ ક્રિકેટ પ્લાનમાં બજેટ પ્લાન શોધી રહ્યા છે, તેમના માટે આ એક સારો ઓપ્શન છે. તમે આ પ્લાન Jio એપ પરથી લઈ શકો છો.

રિલાયન્સ જિયોનો રૂપિયા 399 પ્રીપેડ રિચાર્જ પ્લાન (Jio Rupees 399 Recharge plan)

રિલાયન્સ જિયોના 399 રૂપિયાના પ્લાનમાં કસ્ચમર્સને 28 દિવસની વેલિડિટી મળે છે. આ પ્લાનમાં પણ કસ્ચમર્સને દરરોજ 3GB ડેટા મળશે. એટલે કે કસ્ચમર્સ ને 28 દિવસ માં કુલ 84GB ડેટા મળશે. ઉપરાંત, તમને બધા નેટવર્ક્સ પર અનલિમિટેડ કૉલ્સનો બેનિફિટ મળશે. Jio આ પ્લાનમાં કસ્ચમર્સને 61 રૂપિયાનું વાઉચર આપી રહ્યું છે. આ વાઉચર નો ઉપયોગ કરીને, તમે 6GB વધારાનો ડેટા મેળવી શકો છો. જેનો જિયોના કસ્ટમર્સ ભરપૂર ફાયદો ઉઠાવી શકે છે.

Previous Post

IPL 2023: CSK સામે રાજસ્થાન રોયલ્સની જીત પછી જાણો પોઈન્ટ ટેબલની સ્થિતિ

Next Post

IDBI બેંકે ફિક્સ ડિપોઝિટ પર મળતા વ્યાજમાં કર્યો વધારો, 444 દિવસની FD પર હવે આપશે 7.15% ઇન્ટરસ્ટ

cradmin

cradmin

Related News

અમદાવાદ આવવા માટેની ફ્લાઇટના ભાડામાં વધારો
તાજા સમાચાર

એપ્રિલથી હવાઈ ભાડામાં વધારાની શક્યતા

March 28, 2026
ઈરાનના વધુ એક ન્યૂક્લિયર રિએક્ટર પર ઇઝરાયલનો હુમલો
આંતરરાષ્ટ્રીય

ઇરાનના ખૈદાબ ન્યુક્લીયર પાવર પ્લાન્ટ ઉપર અમેરિકા – ઈઝરાયેલનો હુમલો

March 28, 2026
નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સુરક્ષા ઘેરો તોડીને પ્રશંસક ધોની પાસે પહોંચી ગયો
તાજા સમાચાર

આઇપીએલની શરૂઆતના બે સપ્તાહની મેચમાં મહેન્દ્રસિંહ ધોની નહીં રમી શકે

March 28, 2026
Next Post
IDBI બેંકે ફિક્સ ડિપોઝિટ પર મળતા વ્યાજમાં કર્યો વધારો, 444 દિવસની FD પર હવે આપશે 7.15% ઇન્ટરસ્ટ

IDBI બેંકે ફિક્સ ડિપોઝિટ પર મળતા વ્યાજમાં કર્યો વધારો, 444 દિવસની FD પર હવે આપશે 7.15% ઇન્ટરસ્ટ

Lavaએ લોન્ચ કર્યો સસ્તો ફોન, કિંમત 9 હજાર રૂપિયાથી ઓછી, 6GB રેમ અને 5000mAh બેટરી

Lavaએ લોન્ચ કર્યો સસ્તો ફોન, કિંમત 9 હજાર રૂપિયાથી ઓછી, 6GB રેમ અને 5000mAh બેટરી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.