Thursday, June 11, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

અમદાવાદ- નિયમ પ્રમાણે જાહેર સ્‍થળોએ C.C.T.V કેમેરા કાર્યરત ના કરાતા દંડ

aaspassdaily by aaspassdaily
2023-04-14 15:17:55
in તાજા સમાચાર, સમાચાર
Share on FacebookShare on Twitter

અમદાવાદ-નિયમ પ્રમાણે જાહેર સ્‍થળોએ  C.C.T.V કેમેરા કાર્યરત ના કરાતા દંડનાત્મક કાર્યવાહી કરવામાં આવશે. જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વાકા આ મામલે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું. જેમાં કેટલાક સૂચનો કરવામાં આવ્યા હતા.

અમદાવાદ સીક્યુરીટી ગાર્ડ અને C.C.T.V કેમેરા કાર્યરત રાખવા આદેશ જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા કરવામાં આવ્યો છે. અમદાવાદ શહેર પોલીસ કમિશનરની હકુમત સિવાયના વિસ્‍તારમાં આવેલા જાહેર સ્‍થળોમાં સીક્યુરીટી ગાર્ડ અને C.C.TV કેમેરા કાર્યરત કરવા એમ અધિક જિલ્‍લા મેજિસ્‍ટ્રેટએ આદેશ કર્યો છે.

દુકાનો, શોપીંગ મોલ્‍સ, કોર્મશિયલ સેન્‍ટરો, રેસ્‍ટોરન્‍ટ, ગેસ્‍ટ હાઉસ, લોજીંગ, બોર્ડીંગ, ધર્મશાળા, અતિથિગૃહ, પેટ્રોલ પંપ, ટોલ પ્‍લાઝા, બહુમાળી બિલ્‍ડીંગ, વિશ્રામ ગૃહ, અતિથી ગૃહ, વધારે ભીડભાડવાળા વગેરે
જાહેર સ્‍થળોએ સીક્યુરીટી ગાર્ડ રાખવા તેમજ C.C.TV લગાવવા આદેશ કર્યો છે. તમામ સ્‍થળોએ C.C.T.V રેકોર્ડિંગમાં ગાડીના નંબર દેખાય, ડ્રાઇવર તથા તેની બાજુમાં બેઠેલ વ્યક્તિનું રેકોર્ડિંગ થાય, C.C.T.V ચોવીસે કલાક કાર્યરત રાખવા તેમજ તેની જાળવણી પંદર દિવસ સુધી કરવી.

આ જાહેરનામું તા. ૦૮/૦૬/૨૦૨૩ સુધી અમલી આ આદેશનો ભંગ કરનાર ભારતીય દંડ સંહિતાની કલમ ૧૮૮ મુજબ શિક્ષાને પાત્ર થશે એમ જાહેરનામામાં જણાવ્‍યું છે.

Previous Post

લખતર ગ્રામ પંચાયત દ્વારા આપવામાં આવતું પાણી મામલતદાર કચેરી સુધી પહોંચતું જ ન હોવાથી મામલતદાર કચેરી દ્વારા પાણીનું ટેન્કર મગાવું પડ્યું

Next Post

એનિમલ કરૂણા એમ્બ્યુલન્સ ૧૯૬૨ અને મોબાઈલ વેટરનરી ડિસ્પેન્સરીની મુલાકાત લેતાં કલેકટરશ્રી

aaspassdaily

aaspassdaily

Related News

ભાવનગર

ઘોઘારોડ લક્ષ્મીનગરમાં યુવક પર 4 શખ્સોએ તીક્ષ્ણ હથિયારો વડે કરેલો હિચકારો હુમલો બહાર જવા મોટરસાયકલ ન આપવા બાબતની બોલાચાલીની દાઝ રાખી લોહિયાળ ખેલ ખેલાયો: ચારેય શખ્સો સામે ગુનો દાખલ

June 11, 2026
ભાવનગર

તળાજાના સથરાની ગર્ભવતી મહિલાને સાસરિયાંએ ઢીકા-પાટુનો માર માર્યો! પોલીસ ફરિયાદની દાઝ રાખી પતિ, જેઠ, જેઠાણી અને સસરાએ જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવાઇ તળાજા,તા.11 ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના સથરા ગામે રહેતી ૨૩ વર્ષીય પરિણીતા કોમલબેન પ્રકાશભાઈ સોસાને અગાઉ સાસરિયાં વિરુદ્ધ કરેલી પોલીસ ફરિયાદ પાછી ખેંચી લેવા દબાણ કરી, પતિ અને જેઠે બેફામ ઢીકાપાટુનો માર માર્યાની શરમજનક ઘટના સામે આવી છે. ભોગ બનનાર મહિલા દોઢ માસની ગર્ભવતી હોવાનું જાણવા મળ્યું છે. તળાજા પોલીસ મથકમાં નોંધાવાયેલી ફરિયાદની વિગત મુજબ, કોમલબેને ગત તા. ૦૮/૦૬/૨૦૨૬ના રોજ સાસરિયાંઓ વિરુદ્ધ મારામારીની ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ તેમના માતા તેમને સાસરે મૂકી ગયા હતા. બીજા જ દિવસે સવારે ૮ વાગ્યાના અરસામાં પતિ પ્રકાશ રતીભાઈ, જેઠ મુકેશ, જેઠાણી સુમિતાબેન અને સસરા રતીભાઈ સોસાએ એકસંપ થઈ ઝઘડો શરૂ કર્યો હતો. તેમણે ધમકી આપી હતી કે, “જો અગાઉ કરેલી ફરિયાદ પાછી નહીં ખેંચે તો તને જાનથી મારી નાખીશું.” ત્યારબાદ પતિ અને જેઠે પરિણીતાને બેરહેમીથી ઢીકાપાટુનો માર મારી ઘરની બહાર કાઢી મૂકી હતી. પીડિતાએ રોડ પર જઈ અજાણ્યા વ્યક્તિના ફોનથી ભાઈને જાણ કરતા બહેને ૧૦૮ અને ૧૧૨ નંબર પર પોલીસને જાણ કરી હતી. ગંભીર હાલતમાં કોમલબેનને પ્રથમ તળાજા CHC અને વધુ સારવાર માટે ભાવનગરની સર.ટી. હોસ્પિટલ ખસેડાયા છે, જ્યાં તબીબોએ તેમને પેટના ભાગે મૂઢ ઈજા થઈ હોવાનું જણાવ્યું છે. પોલીસે ચારેય સાસરિયાંઓ વિરુદ્ધ બીએનેસની કલમ૧૧૫(૨), ૩૫૨, ૩૫૧(૩) અને ૫૪ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.ળાજાના સથરાની ગર્ભવતી મહિલાને સાસરિયાંએ ઢીકા-પાટુનો માર માર્યો! પોલીસ ફરિયાદની દાઝ રાખી પતિ, જેઠ, જેઠાણી અને સસરાએ જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવાઇ

June 11, 2026
ગોપનાથ મહાદેવના દર્શને આવેલા યાત્રાળુઓ પર હુમલો કરનાર ચાર આરોપીઓ ગણતરીના કલાકોમાં ઝડપાયા બોલેરો ગાડીથી સ્ટંટ કરવાની ના પાડતા શખ્સોએ કર્યો હતો હુમલો: દાઠા પોલીસ અને અમરેલી SOGની સંયુક્ત કાર્યવાહી
ભાવનગર

ગોપનાથ મહાદેવના દર્શને આવેલા યાત્રાળુઓ પર હુમલો કરનાર ચાર આરોપીઓ ગણતરીના કલાકોમાં ઝડપાયા બોલેરો ગાડીથી સ્ટંટ કરવાની ના પાડતા શખ્સોએ કર્યો હતો હુમલો: દાઠા પોલીસ અને અમરેલી SOGની સંયુક્ત કાર્યવાહી

June 11, 2026
Next Post
લખતર ગ્રામ પંચાયત દ્વારા આપવામાં આવતું પાણી મામલતદાર કચેરી સુધી પહોંચતું જ ન હોવાથી મામલતદાર કચેરી દ્વારા પાણીનું ટેન્કર મગાવું પડ્યું

એનિમલ કરૂણા એમ્બ્યુલન્સ ૧૯૬૨ અને મોબાઈલ વેટરનરી ડિસ્પેન્સરીની મુલાકાત લેતાં કલેકટરશ્રી

લખતર ગ્રામ પંચાયત દ્વારા આપવામાં આવતું પાણી મામલતદાર કચેરી સુધી પહોંચતું જ ન હોવાથી મામલતદાર કચેરી દ્વારા પાણીનું ટેન્કર મગાવું પડ્યું

અગ્નિશમન દિનસની ઉજવણી, મોડાસા ફાયર વિભાગ દ્વારા શહીદ ફાયર બ્રિગેડના જવાનોને અર્પી શ્રદ્ધાંજલિ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.