Monday, March 30, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ટીપ્સ પર રોકાણ કરતા નહી, નિયમન કરવા કે નિયંત્રણ મુકવાની સરકારની કોઈ યોજના નથી. : સિતારામન

ફયુચર એન્ડ ઓપ્શન માર્કેટમાં રીટેલ ઈન્વેસ્ટર્સમાં 500%ની વૃદ્ધિ થઈ છે પણ તે માર્કેટમાંથી 10માંથી 9 લોકો ખોટમાં જ રહે છે

aaspassdaily by aaspassdaily
2023-04-25 10:06:15
in તાજા સમાચાર, રાષ્ટ્રીય, સમાચાર
Share on FacebookShare on Twitter

દેશમાં શેરબજારમાં અનિશ્ચીતતાની સ્થિતિ વચ્ચે છેલ્લા ચાર વર્ષમાં ફયુચર એન્ડ ઓપ્શનમાં રોકાણ કરનાર રીટેલ ઈન્વેસ્ટરોએ 10માંથી 9 ખોટ ખાય છે અને તેથી જ હવે છેલ્લા નવ માસમાં રીટેલ ટ્રેડીંગ કરનારની સંખ્યામાં મોટો ઘટાડો થયો છે. નાના રોકાણકારો ખાસ કરીને તેના બ્રોકર્સ કે પછી ટીવી ચેનલો કે સોશ્યલ મીડીયામાં જે ઈનફલુએન્સરની સલાહ પર જતા હોય છે તે સમયે દેશમાં શેરબજારમાં રોકાણથી અનેક ઉત્પાદનો સેવામાં સલાહ આપતા સોશ્યલ મીડીયા પરના ઈન્ફલુએન્સર પર
નાણામંત્રી નિર્મલા સીતારામને બેંગ્લોરમાં થિંકર્સ ફોરમના એક કાર્યક્રમમાં સંબોધન કરતા આ પ્રકારના ઈન્ફલુએંસરની સલાહ પર શેરબજારમાં રોકાણ નહી કરવા સલાહ આપી હતી. નાણામંત્રીએ જણાવ્યું હતું કે ફાયનાન્સ અને ઈન્વેસ્ટમેન્ટ પર પોતાની સલાહ આપનારા ઈન્ફલુએંસરની સલાહ માનતા પર્વે સાવધાની જરૂરી છે. તેઓએ જણાવ્યું કે 10માંથી 3-4 લોકોજ સાચી સલાહ આપનારા છે અને બાકીના લોકો એવા છે જે કોઈને કોઈના પ્રભાવમાં આ પ્રકારની સલાહ આપતા હોય છે અને તેથી આ પ્રકારની કોઈપણ સલાહને કાઉન્ટર ચેક કરવી જરૂરી છે અને ત્યારબાદ જ નિર્ણય લેવાવો જોઈએ. નિર્મલા સીતારામને કહ્યું કે તમારી કમાણી તમારી મહેનતના નાણા સુરક્ષિત રહે તે જરૂરી છે
અને તેમાં આ પ્રકારની સલાહ આપનારને પ્રશ્નો પણ પુછવા જોઈએ. તેઓએ આ પ્રકારના સોશ્યલ મીડીયા કે ટીવી પર આવતા ઈન્ફલુએંસર પર કોઈ પ્રકારના નિયંત્રણ કે તેમને નિયમન હેઠળ લાવવા અંગે કોઈ પ્રસ્તાવ હોવાનો ઈન્કાર કર્યો હતો. હાલમાંજ ‘સેબી’ તરફથી આ પ્રકારના રેગ્યુલેશનથી જરૂર હોવાનો અભિગમ વ્યક્ત કરાયો હતો. તા.25 જાન્યુ.ના સેબીએ પ્રસિદ્ધ કરેલા એક અભ્યાસમાં જણાવ્યું હતું કે નાણાકીય વર્ષ 2018-19 અને 2021/22 વચ્ચે ભારતમાં ફયુચર એન્ડ ઓપ્શન માર્કેટમાં રીટેલ ઈન્વેસ્ટર્સમાં 500%ની વૃદ્ધિ થઈ છે પણ તે માર્કેટમાંથી 10માંથી 9 લોકો ખોટમાંજ રહે છે.પોન્સી એપ પર સરકારની નજર છે અને કાર્યવાહી પણ કરે છે.

Previous Post

ખુલ્યા કેદારનાથ ધામના કપાટ

Next Post

‘CM યોગીને ખતમ કરી દઇશ’, ધમકી મળતા ATS સહિત તપાસ એજન્સીઓ દોડતી થઇ

aaspassdaily

aaspassdaily

Related News

અમદાવાદ આવવા માટેની ફ્લાઇટના ભાડામાં વધારો
તાજા સમાચાર

એપ્રિલથી હવાઈ ભાડામાં વધારાની શક્યતા

March 28, 2026
ઈરાનના વધુ એક ન્યૂક્લિયર રિએક્ટર પર ઇઝરાયલનો હુમલો
આંતરરાષ્ટ્રીય

ઇરાનના ખૈદાબ ન્યુક્લીયર પાવર પ્લાન્ટ ઉપર અમેરિકા – ઈઝરાયેલનો હુમલો

March 28, 2026
નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સુરક્ષા ઘેરો તોડીને પ્રશંસક ધોની પાસે પહોંચી ગયો
તાજા સમાચાર

આઇપીએલની શરૂઆતના બે સપ્તાહની મેચમાં મહેન્દ્રસિંહ ધોની નહીં રમી શકે

March 28, 2026
Next Post
ભારતનો સનાતન ધર્મ એ રાષ્ટ્રીય ધર્મ

'CM યોગીને ખતમ કરી દઇશ', ધમકી મળતા ATS સહિત તપાસ એજન્સીઓ દોડતી થઇ

પાકિસ્તાનમાં આતંકવાદી હુમલો : 2 બ્લાસ્ટમાં 12ના મોત, 40થી વધુ ઈજાગ્રસ્ત

પાકિસ્તાનમાં આતંકવાદી હુમલો : 2 બ્લાસ્ટમાં 12ના મોત, 40થી વધુ ઈજાગ્રસ્ત

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.