• હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Monday, October 5, 2026
  • Login
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

BSNLનો માત્ર 18 રૂપિયાનો હિટ પ્લાન! મળે છે અનલિમિટેડ કૉલ્સ અને 2GB ઇન્ટરનેટ ડેટા, જાણો ધમાકેદાર રિચાર્જ વિશે

aaspassdaily by aaspassdaily
2023-04-27 16:01:27
in તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

Best BSNL prepaid recharge plans 2023: BSNL ભારતમાં તેના કસ્ટમર્સને વિવિધ પ્રીપેડ પ્લાન ઓફર કરે છે. અહીં અમે અનલિમિટેડ વૉઇસ કૉલ્સ સાથેના ઘણા શ્રેષ્ઠ પ્લાન વિશે જણાવી રહ્યા છીએ. તમે તેને દેશમાં ગમે ત્યાંથી મેળવી શકો છો. ભારત સંચાર નિગમ લિમિટેડ (BSNL) પણ 18 રૂપિયાનો પ્લાન ઓફર કરે છે. આ પ્લાન એવા કસ્ટમર્સ માટે ઉપયોગી થશે જેઓ સિમને એક્ટિવ રાખવા માટે સસ્તો ઓપ્શન શોધી રહ્યા છે. આવો જાણીએ આ પ્લાનની ખાસિયત.

BSNL રૂપિયા 18 રિચાર્જ પ્લાન (BSNL Rupees 18 recharge plan)
આ BSNLનો સૌથી મેઇન પ્લાન છે. 18 રૂપિયાનું BSNL પ્રીપેડ રિચાર્જ પેક 2 દિવસની વેલિડિટી સાથે આવે છે. આમાં, દરરોજ 1 જીબી ડેટા સાથે અનલિમિટેડ કૉલિંગ ઉપલબ્ધ છે. એકવાર ડેઈલી ડેટા લિમિટ પૂરી થઈ જાય પછી તેની સ્પીડ ઘટીને 80Kbps થઈ જશે.

BSNL રૂપિયા 75 રિચાર્જ પ્લાન (BSNL Rupees 75 recharge plan)
આ પ્લાનમાં તમને 200 મિનિટ સુધી લોકલ અને STD કોલની સેવા મળશે. આ પ્લાનની વેલિડિટી 30 દિવસની છે. તેમાં 2GB મોબાઈલ ડેટા મળશે. રૂ. 75ના BSNL રિચાર્જ પેકમાં પર્સનલાઇઝ્ડ રિંગબેક ટોન (PRBT) એટલે કે કોલર ટ્યુન પણ મફતમાં ઉપલબ્ધ થશે.

87 રૂપિયાનો BSNL રિચાર્જ પ્લાન (BSNL Rupees 87 recharge plan)
આ પ્લાન અનલિમિટેડ વૉઇસ કૉલિંગ અને 100SMS રોજની સર્વિસ સાથે આવે છે. આ સિવાય તેમાં દરરોજ 1GB ડેટા ઉમેરવામાં આવે છે. આ સિવાય આ સ્કીમમાં હાર્ડી મોબાઈલ ગેમ્સ સર્વિસ પણ ઉપલબ્ધ હશે. આ પ્લાનની વેલિડિટી 14 દિવસની છે.

BSNL 94 રૂપિયા રિચાર્જ પ્લાન (BSNL Rupees 94 recharge plan)
આગળ 94 રૂપિયાનો BSNL રિચાર્જ પ્લાન છે. આ પ્લાન સાથે રિચાર્જ કરનારા સબ્સ્ક્રાઇબર્સને 200 મિનિટનો લોકલ અને STD ટોક ટાઇમ મળે છે. આ પ્લાનમાં કુલ 3GB મોબાઈલ ડેટા પણ ઉપલબ્ધ છે જે 30 દિવસની વેલિડિટી સાથે આવે છે.

97 રૂપિયાનો BSNL રિચાર્જ પ્લાન
BSNL યુઝર્સ માટે આ સૌથી સસ્તું પ્રીપેડ પેક છે. આમાં 18 દિવસની વેલિડિટી છે. તમને સમગ્ર દેશમાં કોઈપણ નેટવર્ક પર અનલિમિટેડ વૉઇસ કૉલ્સનો બેનિફિટ મળે છે. તેમાં 2GB ડેટા મળે છે. તે 100SMS દૈનિક સેવા સાથે આવે છે.

99 રૂપિયા બીએસએનએલ રિચાર્જ પ્લાન
99 રૂપિયાનો BSNL રિચાર્જ પ્લાન રૂપિયા 97 ની સરખામણીમાં થોડી લાંબી વેલિડિટી આપે છે. તમને માત્ર ફ્રી વોઈસ કોલ અને PRBT એટલે કે કોલર ટ્યુન સર્વિસ મળે છે. આમાં 22 દિવસની વેલિડિટી છે.

Previous Post

Vivo X90 Pro અને Vivo X90 લોન્ચ, 120W ચાર્જિંગ અને 50MP કેમેરા, જાણો કિંમત સહિતની વિગતો

Next Post

રવિવારે બેંગ્લોરમાં મોદીનો મેગા રોડ શો

aaspassdaily

aaspassdaily

Related News

એશિયન ગેમ્સ: આર્ચરીમાં કુમકુમ મોહોદે જીત્યો ગોલ્ડ
આંતરરાષ્ટ્રીય

એશિયન ગેમ્સ: આર્ચરીમાં કુમકુમ મોહોદે જીત્યો ગોલ્ડ

October 3, 2026
અમેરિકાના ઓહિયોમાં સ્વામિનારાયણ મંદિર પર હુમલો, પથ્થરમારો કરી કાચ તોડી નાખ્યા
આંતરરાષ્ટ્રીય

અમેરિકાના ઓહિયોમાં સ્વામિનારાયણ મંદિર પર હુમલો, પથ્થરમારો કરી કાચ તોડી નાખ્યા

October 3, 2026
ગુજરાતના 17 જિલ્લામાં આજે વરસાદની આગાહી
તાજા સમાચાર

દેશના 15 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 65 કિમીની ઝડપે પવન ફૂંકાવાની ચેતવણી

October 3, 2026
Next Post
રવિવારે બેંગ્લોરમાં મોદીનો મેગા રોડ શો

રવિવારે બેંગ્લોરમાં મોદીનો મેગા રોડ શો

પ. બંગાળમાં વીજળી પડતાં 16ના મોત

પ. બંગાળમાં વીજળી પડતાં 16ના મોત

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In