Wednesday, March 25, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

બનાસકાંઠા વહેલી સવારે ભૂકંપથી હચમચ્યું

પાલનપુર, ડીસામાં લોકો ઘરની બહાર દોડી આવ્યા

aaspassdaily by aaspassdaily
2023-04-28 14:53:23
in તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

એક પછી એક કરીને દેશ-વિદેશમાંથી ભૂકંપના સમાચાર સતત આવી રહ્યા છે ત્યારે ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં પણ વહેલી સવારે જ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ અહેવાલ આવતાની સાથે જ લોકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. ડીસા અને પાલનપુરની વાત કરીએ તો અહીં વહેલી સવારે ૬.૨૯ વાગ્યે ૪.૨ ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. જોકે સદભાગ્યે તીવ્રતા ઓછી રહેવાની કોઈ જાનહાનિ થઈ નહોતી. જોકે ડીસા અને પાલનપુર સહિત આજુબાજુના કેટલાક ગામડાઓ સુધીમાં પણ આ આંચકાની અસર જોવા મળી હતી. જેના પગલે લોકો હવે તેમના ઘરમાં પણ જતા ડરી રહ્યા હતા.

નેપાળમાં દોઢ કલાકમાં બે ભારે ભૂકંપના આંચકા
નેપાળના બાજુરાના દાહાકોટમાં ગુરુવારે રાત્રે બે વાર ભૂકંપના આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ જણાવ્યું હતું કે રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા ૪.૮ અને ૫.૯ મપાઈ હતી. હજુ સુધી કોઈ જાનહાનિના અહેવાલ નથી.
નેપાળના સુરખેત જિલ્લા સિસ્મોલોજી સેન્ટરના અધિકારી રાજેશ શર્માએ જણાવ્યું હતું કે પ્રથમ ભૂકંપ રાતે ૧૧.૫૮ વાગ્યે (સ્થાનિક સમય) આવ્યો હતો જેની તીવ્રતા ૪.૯ માપવામાં આવી હતી, જ્યારે બીજો આંચકો ૫.૯ ની તીવ્રતા સાથે ૧.૩૦ વાગ્યે અનુભવાયો હતો. પોલીસે કહ્યું કે હજુ સુધી કોઈ જાનહાનિના અહેવાલ નથી.

Previous Post

અભિનેત્રી જિયા ખાનના મૃત્યુ કેસમાં સૂરજ પંચોલી નિર્દોષ

Next Post

ડબગરવાળી શેરીમાં આવેલ મહાદેવ ટ્રેડર્સમાંથી સટ્ટાનો કારોબાર ઝડપાયો

aaspassdaily

aaspassdaily

Related News

સોનિયા ગાંધીની તબિયત લથડી
તાજા સમાચાર

કોંગ્રેસના વરિષ્ઠ નેતા સોનિયા ગાંધીની તબિયત લથડતા હોસ્પિટલમાં દાખલ

March 25, 2026
તાજા સમાચાર

પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પહેલા ૮૪ દેશી બનાવટના બોમ્બ મળી આવતા ખળભળાટ

March 25, 2026
તાજા સમાચાર

ટેક્સાસમાં ભારતીય મૂળના જજ મની લોન્ડરિંગ કેસમાં દોષિત જાહેર

March 25, 2026
Next Post
ડબગરવાળી શેરીમાં આવેલ મહાદેવ ટ્રેડર્સમાંથી સટ્ટાનો કારોબાર ઝડપાયો

ડબગરવાળી શેરીમાં આવેલ મહાદેવ ટ્રેડર્સમાંથી સટ્ટાનો કારોબાર ઝડપાયો

સૈફની લાડકી મુંબઈની મેટ્રોમાં મુસાફરી કરતી જોવા મળી, કહ્યું- મેં વિચાર્યું પણ નહોતું…

સૈફની લાડકી મુંબઈની મેટ્રોમાં મુસાફરી કરતી જોવા મળી, કહ્યું- મેં વિચાર્યું પણ નહોતું...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.