Friday, March 20, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ચીફ ઓફિસર ઉંઘતા હોવાનો વીડિયો વાયરલ થયા બાદ સસ્પેન્ડ

ભુજ નગરપાલિકાના ચીફ ઓફિસર જીગર પટેલની સામે શિસ્તભંગ બદલ આકરી કાર્યવાહી

aaspassdaily by aaspassdaily
2023-05-01 10:28:10
in તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

ભુજ નગરપાલિકાના ચીફ ઓફિસર સામે આકરી કાર્યવાહી કરવામાં આવી છે. એક કાર્યક્રમ દરમિયાન ચીફ ઓફિસર ઉંઘતા હોય એવો વીડિયો વાયરલ થયા બાદ તેમની સામે એક્શન લેવામાં આવ્યું છે. તેઓને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. મળતી માહિતી અનુસાર, ભુજ નગરપાલિકાના ચીફ ઓફિસર જીગર પટેલની સામે શિસ્તભંગ બદલ આકરી કાર્યવાહી કરવામાં આવી છે. મુખ્યમંત્રીના કાર્યક્રમ દરમિયાન ચીફ ઓફિસર ઉંઘતા હોવાનો વીડિયો વાયરલ થયા બાદ તેઓને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

Previous Post

સીએમ ભૂપેન્દ્ર પટેલના પુત્રને બ્રેઇન સ્ટોક : તબિયત સ્થિર

Next Post

આગામી 3 દિવસ સુધી રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી

aaspassdaily

aaspassdaily

Related News

આંતરરાષ્ટ્રીય

યુદ્ધની અસર : પાકિસ્તાનમાં કોરોના કાળના નિયમો લાગુ

March 20, 2026
અફઘાનિસ્તાનમાં તાલિબાનનો ઈન્ટરનેટ બ્લેકઆઉટનો આદેશ
આંતરરાષ્ટ્રીય

યુદ્ધ લાંબુ ચાલશે તો ભારત સહિત સમગ્ર વિશ્વમાં બેંકિંગ, સોશિયલ મીડિયા અને એઆઈ સેવાઓ ખોરવાઈ જવાનો ખતરો

March 20, 2026
ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો
તાજા સમાચાર

ઈરાન સામેનું યુદ્ધ ભારતની ઉર્જા સુરક્ષા માટે ખતરો

March 20, 2026
Next Post
આગામી 3 દિવસ સુધી રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી

આગામી 3 દિવસ સુધી રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી

ગુજરાત ગૌરવદિનની ઉજવણીમાં મુખ્યમંત્રી નહી રહે ઉપસ્થિત

ગુજરાત ગૌરવદિનની ઉજવણીમાં મુખ્યમંત્રી નહી રહે ઉપસ્થિત

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.