Wednesday, April 8, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ગુજકેટ: A ગ્રુપના 488 વિદ્યાર્થીઓને 99થી વધુ પર્સન્ટાઈલ રેન્ક

aaspassdaily by aaspassdaily
2023-05-02 11:46:22
in તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ 12 સાયન્સની પરીક્ષાની સાથે ગુજકેટ 2023ની પરીક્ષાનું પરિણામ પણ જાહેર કરાયું છે. આ પરિણામ www.gseb.org વેબસાઈટ પર મુકવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓ આ વેબસાઈટ પર જઈને પરિણામને સરળતાથી ચેક કરી શકે છે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ – ગાંધીનગર દ્વારા ડીગ્રી એન્જીનીયરીંગ, ડીગ્રી/ડીપ્લોમાં ફાર્મસી અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા માંગતા A, B, અને AB ગ્રુપના HSC વિજ્ઞાન પ્રવાહના ઉમેદવારો માટે ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ લેવામાં આવે છે.
ગુજરાતભરમાં ગત 3 અપ્રિલના રોજ ગુજકેટની પરીક્ષા યોજાઈ હતી. રાજ્યની 626 શાળામાં 1.30 લાખ વિદ્યાર્થીઓએ ગુજકેટ એટલે કે ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ આપી હતી. રાજ્યભરમાં ગુજરાત બોર્ડના 1,15,135 અને CBSEના 13,570 વિદ્યાર્થીઓ સહિત દેશભરના જુદા જુદા બોર્ડમાં કુલ 1 લાખ 30 હજાર 516 વિદ્યાર્થીઓ ગુજકેટની પરીક્ષા આપી હતી. રાજ્યભરના 34 કેન્દ્રો પર 626 બિલ્ડિંગમાં 6,598 બ્લોકમાં ગુજકેટની પરીક્ષા લેવાઈ હતી. 3 એપ્રિલે સવારે 10થી બપોરે 4 વાગ્યા સુધી ભૌતિકવિજ્ઞાન, રસાયનવિજ્ઞાન, જીવવિજ્ઞાન અને ગણિત વિષયોની પરીક્ષા લેવાઈ હતી.

ગુજકેટનું પરિણામ જાહેર

A ગ્રુપના 488 વિદ્યાર્થીઓને 99થી વધુ પર્સન્ટાઈલ રેન્ક
A ગ્રુપના 972 વિદ્યાર્થીઓને 98થી વધુ પર્સન્ટાઈલ રેન્ક
A ગ્રુપના 1954 વિદ્યાર્થીઓને 96થી વધુ પર્સન્ટાઈલ રેન્ક
A ગ્રુપના 2914 વિદ્યાર્થીઓને 94થી વધુ પર્સન્ટાઈલ રેન્ક
A ગ્રુપના 3873 વિદ્યાર્થીઓને 92થી વધુ પર્સન્ટાઈલ રેન્ક
A ગ્રુપના 4844 વિદ્યાર્થીઓને 90થી વધુ પર્સન્ટાઈલ રેન્ક
B ગ્રુપના 781 વિદ્યાર્થીઓને 99થી વધુ પર્સન્ટાઈલ રેન્ક
B ગ્રુપના 1579 વિદ્યાર્થીઓને 98થી વધુ પર્સન્ટાઈલ રેન્ક
B ગ્રુપના 3176 વિદ્યાર્થીઓને 96થી વધુ પર્સન્ટાઈલ રેન્ક
B ગ્રુપના 4722 વિદ્યાર્થીઓને 94થી વધુ પર્સન્ટાઈલ રેન્ક
B ગ્રુપના 6342 વિદ્યાર્થીઓને 92થી વધુ પર્સન્ટાઈલ રેન્ક
B ગ્રુપના 7967 વિદ્યાર્થીઓને 90થી વધુ પર્સન્ટાઈલ રેન્ક

Previous Post

શનિની કુટિલ ચાલથી બનશે કેન્દ્ર ત્રિકોણ રાજયોગ, આ લોકોને મળશે અપાર ધન

Next Post

TATની પરીક્ષાની તારીખ જાહેર

aaspassdaily

aaspassdaily

Related News

પાકિસ્તાની મીડિયાએ સપ્ટેમ્બરમાં ટ્રમ્પ આવશેની જુઠ્ઠી ખબર ફેલાવી!
આંતરરાષ્ટ્રીય

ટ્રમ્પે ‘એપ્સટીન ફાઇલ્સ’ના વિવાદ પરથી ધ્યાન ભટકાવવા માટે યુદ્ધ છેડ્યું

April 8, 2026
સોના ચાંદીમાં તેજીની રફતાર યથાવત. સતત બીજા દિવસે ભાવમાં ઉછાળો
તાજા સમાચાર

સોનાચાંદીની ચમક પણ પાછી ફરી : બજાર ખુલતાની સાથે જ કિંમતી ધાતુઓમાં મોટી તેજી

April 8, 2026
શેરબજારમાં વિક્રમી તેજી : સેન્સેક્સ @ 73000, નિફ્ટી @ 22000
તાજા સમાચાર

યુદ્ધવિરામની જાહેરાતથી બજારમાં તેજીનું ઘોડાપુર આવ્યું

April 8, 2026
Next Post
TATની પરીક્ષાની તારીખ જાહેર

TATની પરીક્ષાની તારીખ જાહેર

ધો.12 સાયન્સ : ભાવનગર જિલ્લાનુ 82.51% પરિણામ

ધો.12 સાયન્સ : ભાવનગર જિલ્લાનુ 82.51% પરિણામ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.