Thursday, April 30, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

દેશના અનેક રાજયોમાં વરસાદ-હિમવર્ષાની આગાહી

ચારધામ યાત્રા કયાંક આગળ વધારાઈ, કયાંક અટકાવી દેવાઈ

cradmin by cradmin
2023-05-03 11:29:50
in તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

વેસ્ટર્ન ડીસ્ટર્બન્સની અસર હેઠળ ગુજરાત સહિત દેશના અનેક રાજયોમાં કમોસમી વરસાદ સાથે ચોમાસુ માહોલ જામ્યો છે. હિન્દુઓની પવિત્ર ચારધામ યાત્રા પણ પ્રભાવિત થઈ છે જયાં ક્ષણેક્ષણે હવામાન પલ્ટાતુ હોવાનુ ચિત્ર છે. હવામાન વિભાગે એવી આગાહી કરી છે કે હજુ થોડા દિવસો હવામાન સમાન પ્રકારનું રહેશે.
આવતા બે દિવસ ઉતર-પશ્ર્ચીમી ભારતમાં 30થી40 કિલોમીટરની ઝડપે વંટોળીયા ફુંકાવાની પણ શકયતા છે. બે દિવસ બાદ કમોસમી વરસાદની માત્રા ધીમી પડી શકે છે. હિન્દુઓની પવિત્ર ચારધામ યાત્રા ચાલી રહી છે ત્યાં પણ વરસાદ-હિમવર્ષા થવાની શકયતા દર્શાવવામાં આવી છે. પર્વતીય ભાગોમાં હિમવર્ષા તથા મેદાની ક્ષેત્રોમાં કરાનો વરસાદ થઈ શકે છે. રૂદ્રપ્રયાગ, ચમોલી, ઉતરકાશી, બાગેશ્ર્વર તથા પિથૌરાગઢ માટે ચેતવણી જારી કરવામાં આવી છે. વારંવાર પલ્ટાતા હવામાનને કારણે ચારધામ યાત્રા કયાંક આગળ વધારવામાં આવી છે અને કયાંક રોકવામાં આવી છે. કેદારનાથમાં મોસમ સારુ થતા 9000 યાત્રાળુને રવાના કરવામાં આવ્યા હતા.
વારંવાર પલ્ટાતા હવામાનને ધ્યાને રાખીને રાત્રે 8 વાગ્યાથી ગંગોત્રી-યમુનોત્રીનો વ્યવહાર બંધ કરવાનો આદેશ કરવામાં આવ્યો છે. ઉતરાખંડ સિવાય કાશ્મીર, ઉતરપ્રદેશ, દક્ષિણ કર્ણાટક, તામિલનાડુ, પુડુચેરીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. કેરળ તથા તટીય આંધ્રપ્રદેશ ઉપરાંત આસામ, મેઘાલય, મધ્ય મહારાષ્ટ્ર, મરાઠાવાડામાં વરસાદ-કરા પડવાની આગાહી કરવામાં આવી છે.

Previous Post

ગો ફર્સ્ટ નાદાર: 8000 નોકરીઓ તથા ભારતીય બેન્કોના રૂા.6500 કરોડ જોખમમાં

Next Post

વધુ એક એરલાઈન્સ થશે બંધ, ગો ફર્સ્ટની તમામ ફ્લાઈટ્સ બે દિવસ માટે રદ્દ, કંપનીએ પોતે જ નાદાર હોવાનું જણાવ્યું!

cradmin

cradmin

Related News

અમદાવાદ-મુંબઇનું વન-વે એરફેર 42 હજાર રૂપિયાને પાર : અમદાવાદનું એરપોર્ટ પાર્કિંગ ‘હાઉસફૂલ’
તાજા સમાચાર

ભારતમાં વિમાની સેવાઓ સ્થગિત થવાનો ખતરો

April 29, 2026
રાહુલ ગાંધીએ વાયદાનો ખોલ્યો પટારો
તાજા સમાચાર

ગ્રેટ નિકોબાર પ્રોજેક્ટ દેશના કુદરતી વારસાને નુકસાન પહોંચાડતું એક મોટું કૌભાંડ

April 29, 2026
તાજા સમાચાર

ભારતનો ઔદ્યોગિક ઉત્પાદન વૃદ્ધિ દર ઘટીને ૪.૧ ટકા : પાંચ માસના તળિયે

April 29, 2026
Next Post
વધુ એક એરલાઈન્સ થશે બંધ, ગો ફર્સ્ટની તમામ ફ્લાઈટ્સ બે દિવસ માટે રદ્દ, કંપનીએ પોતે જ નાદાર હોવાનું જણાવ્યું!

વધુ એક એરલાઈન્સ થશે બંધ, ગો ફર્સ્ટની તમામ ફ્લાઈટ્સ બે દિવસ માટે રદ્દ, કંપનીએ પોતે જ નાદાર હોવાનું જણાવ્યું!

ખુશખબર / પીએમ કિસાન નિધિને લઈ મોટું અપડેટ, આ મહિનામાં ખાતામાં જમા થઈ શકે છે 14 હપ્તાના રૂપિયા

ખુશખબર / પીએમ કિસાન નિધિને લઈ મોટું અપડેટ, આ મહિનામાં ખાતામાં જમા થઈ શકે છે 14 હપ્તાના રૂપિયા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.