Monday, June 30, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home બિઝનેસ

સાવધાન / 30 જૂન સુધી આધાર સાથે પેનને લિંક કરાવી લેજો, નહીંતર અટકી જશે આ 5 મહત્ત્વપૂર્ણ કામ

cradmin by cradmin
2023-05-04 15:42:56
in બિઝનેસ
Share on FacebookShare on Twitter

Pan Aadhaar Linking Last date 30th June: જો તમારું આધાર પેન સાથે લિંક નથી તો સાવધાન થઈ જાવ. કારણ કે સરકારે પેનને આધાર સાથે લિંક કરવાની છેલ્લી તારીખ નક્કી કરી દીધી છે. જો કોઈ કારણોસર તમે છેલ્લી તારીખ સુધી આ મહત્વપૂર્ણ કામ પૂર્ણ કરી શકતા નથી, તો તમારે ભારે દંડ ભરવો પડશે. એટલું જ નહીં તમારું કાર્ડ પણ નિષ્ક્રિય થઈ જશે. જેના પછી કોઈ બેંક તમને લોન નહીં આપે. કારણ કે, તમામ નાણાકીય જરૂરિયાતો માટે પેન કાર્ડ મુખ્ય દસ્તાવેજ છે. એટલા માટે સમયસર પેનને આધાર સાથે લિંક કરાવી લો. જેથી પાછળથી કોઈપણ મુશ્કેલીથી બચી શકાય.

પેન થઈ જશે નિષ્ક્રિય

જો તમે છેલ્લી તારીખ એટલે કે 30મી જૂન સુધીમાં આધારને પેન સાથે લિંક નહીં કરો, તો તમારું પેન નિષ્ક્રિય થઈ જશે. ત્યાર બાદ જ્યાં પણ પેન કાર્ડની જરૂર પડશે  તમારું કામ ત્યાં જ અટકી જશે. કારણ કે પેન કાર્ડ એક મહત્વપૂર્ણ દસ્તાવેજ છે. કોઈપણ નાણાકીય જરૂરિયાતમાં તમારે ફક્ત પેન કાર્ડની જરૂર હોય છે. ખાસ કરીને તમને કોઈપણ બેંકમાંથી લોન નહીં મળે. તેની સાથે મોબાઈલ ફોન, એસી સહિતની ઘણી એવી વસ્તુઓ છે જેનું ફાઇનાન્સ પેનના આધારે કરવામાં આવે છે.

બેંક એકાઉન્ટ નહીં ખોલાવી શકો

જો પેન નિષ્ક્રિય હશે તો કોઈ બેંક તમારું ખાતું ખોલશે નહીં. કારણ કે ખાતું ખોલવા માટે આધાર કરતાં પેન કાર્ડ વધુ જરૂરી દસ્તાવેજ છે. એટલું જ નહીં તમે ITR પણ ફાઇલ કરી શકશો નહીં. કારણ કે રિટર્ન ભરવા માટે પણ પેન કાર્ડ જરૂરી છે. એટલું જ નહીં જો તમારી પાસે પહેલેથી જ એકાઉન્ટ છે, તો 50,000 રૂપિયાથી વધુની લેવડદેવડ શક્ય નહીં હોય. જો તમે PAN ને આધાર સાથે લિંક કરી શકતા નથી, તો પછી તમે incometaxindiaefiling.gov.in પર જઈને સરળ પ્રક્રિયા પછી લિંક કરી શકો છો.

Previous Post

નોટ કરી લેજો / મે મહિનામાં આટલા દિવસે જ બેંક ખુલશે, ફટાફટ પતાવી લો જરૂરી કામ

Next Post

શું તમને પણ આવે છે ખૂબ જ વધારે ગુસ્સો? જો હાં… તો આવી રીતે કરો કન્ટ્રોલ, નહીં તો મુશ્કેલીમાં આવી શકો છો

cradmin

cradmin

Related News

બાંગ્લાદેશ સામે પાકિસ્તાનના શાહીન શાહ આફ્રિદીએ મેળવી આ સિદ્ધિ, બનાવ્યો આ વર્લ્ડ રેકોર્ડ
તાજા સમાચાર

શું તમારી પાસે પણ છે ક્રેડિટ કાર્ડ પરંતુ તેનો ઉપયોગ કરતા નથી, તો થઈ શકે છે આ નુકસાન!

October 31, 2023
બાંગ્લાદેશ સામે પાકિસ્તાનના શાહીન શાહ આફ્રિદીએ મેળવી આ સિદ્ધિ, બનાવ્યો આ વર્લ્ડ રેકોર્ડ
તાજા સમાચાર

દિવાળીમાં ભેળસેળયુક્ત મીઠાઈઓથી રહેજો સાવચેત, વેચાણ કરનાર સામે સરકારની લાલ આંખ!

October 31, 2023
વિરાટ કોહલીના જન્મદિવસની ઈડન ગાર્ડનમાં ખાસ તૈયારીઓ! 5 નવેમ્બરે અહીં દક્ષિણ આફ્રિકા સામે મુકાબલો
તાજા સમાચાર

સસ્તા ભાડામાં વંદે ભારત જેવી સુવિધા આપવા આવી રહી છે ‘વંદે સાધારણ એક્સપ્રેસ’! રફ્તાર અને ટેક્નોલોજી જાણી તમે પણ કહેશો વાહ..!

October 30, 2023
Next Post
શું તમને પણ આવે છે ખૂબ જ વધારે ગુસ્સો? જો હાં… તો આવી રીતે કરો કન્ટ્રોલ, નહીં તો મુશ્કેલીમાં આવી શકો છો

શું તમને પણ આવે છે ખૂબ જ વધારે ગુસ્સો? જો હાં... તો આવી રીતે કરો કન્ટ્રોલ, નહીં તો મુશ્કેલીમાં આવી શકો છો

રાત્રે ઊંઘમાં જ હાર્ટ એટેક આવતા 25 વર્ષના યુવાનનું મોત

રાત્રે ઊંઘમાં જ હાર્ટ એટેક આવતા 25 વર્ષના યુવાનનું મોત

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.