Friday, April 10, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ઉદ્યોગપતિઓ ગુજરાતનાં અને સત્તાધીશો પણ, મુંબઈને બનાવવા માંગે છે ગુલામ- સંજય રાઉત

મુંબઈને મહારાષ્ટ્રથી અલગ કરવાનું ષડયંત્ર રચવામાં આવી રહ્યું: શિવસેનાના નેતા રાઉતે આરોપ લગાવ્યો

aaspassdaily by aaspassdaily
2023-05-05 11:59:16
in તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

શિવસેનાના નેતા સંજય રાઉતે ગુરુવારે આરોપ લગાવ્યો હતો કે મુંબઈને મહારાષ્ટ્રથી અલગ કરવાનું ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે અને ષડયંત્રકારો શહેરમાં સતત હુમલા કરીને તેને દરેક સ્તરે નબળો પાડવાનો પ્રયાસ કરી રહ્યા છે. રાઉતે પત્રકારોને જણાવ્યું હતું કે ‘તેમની પાર્ટી મુંબઈમાં કોઈને નુકસાન પહોંચાડવા દેશે નહીં અને તેને કેન્દ્રશાસિત પ્રદેશ બનવા દેવામાં આવશે નહીં.’
આ વિશે વાતચીત કરતાં રાઉતે આગળ કહ્યું હતું કે, “મારી પાર્ટી હોય કે પછી મહારાષ્ટ્રના વસંતદાદા પાટીલથી માંડીને વસંતરાવ નાઈક સુધીના કોંગ્રેસ સાથે સંબંધ રાખવાવાળા મુખ્યમંત્રીઓ હોય, બધાએ મુંબઈને બચાવવાનો પ્રયાસ કર્યો હતો.” તેમણે આક્ષેપ કર્યો હતો કે આજે પણ મુંબઈને મૂડીવાદીઓના ગુલામ બનાવવાના પ્રયાસો ચાલુ છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ તરફ ઈશારો કરતા રાઉતે કહ્યું, “ભૂતકાળમાં પણ ઉદ્યોગપતિઓ ગુજરાતના હતા અને હવે પણ તે સમજી શકાય છે કારણ કે શાસન કરવાવાળ લોકો એ જ રાજ્યના છે. આર્થિક, ભૌગોલિક અને સામાજિક રીતે નબળું પાડવા માટે મુંબઈ પર નિરંતર હુમલો થઈ રહ્યો છે. આ મુંબઈને મહારાષ્ટ્રથી અલગ કરવાનું ષડયંત્ર છે. ‘ તેમણે કહ્યું કે, ‘ઉદ્યોગો અને પ્રોજેક્ટ મુંબઈની બહાર ખસેડવામાં આવી રહ્યા છે.’
રાઉતે કહ્યું, “આનો અર્થ એ છે કે મુંબઈ ભવિષ્યમાં મહારાષ્ટ્રનો ભાગ નહીં રહે અને જો તે રાજ્ય સાથે રહે તો પણ તે ખૂબ જ નબળું થઈ જશે.’ આગળ આ વિશે તેમણે દાવો કર્યો હતો કે ભારતીય જનતા પાર્ટી (BJP)એ ન સંયુક્ત મહારાષ્ટ્ર આંદોલનમાં કે ન તો સ્વતંત્રતા સંગ્રામમાં કોઈ ભૂમિકા ભજવી છે.’

Previous Post

ઑસ્ટ્રેલિયાના સ્વામિનારાયણ મંદિરમાં તોડફોડ

Next Post

વધુ એક ફ્લાઈટ ભારતીયોને લઇ મુંબઇ પહોંચી

aaspassdaily

aaspassdaily

Related News

તાજા સમાચાર

ભારતે યુનાઇટેડ નેશનનના વાર્ષિક આબોહવા પરિવર્તન સંમેલનની યજમાની કરવાનો પ્રસ્તાવ પાછો ખેંચ્યો

April 9, 2026
આંતરરાષ્ટ્રીય

ઇરાનના દસ મુદ્દાના પ્રસ્તાવને વ્હાઇટ હાઉસે ડસ્ટબીનમાં ફેંક્યો

April 9, 2026
ઈરાન દુનિયાને કરી નાખશે હેરાન પરેશાનઃ હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરવાનો નિર્ણય લીધો
આંતરરાષ્ટ્રીય

યુદ્ધવિરામ બાદ ઈરાને હોર્મુઝ ખાડી ખોલી : રૂટ બદલ્યો

April 9, 2026
Next Post
વધુ એક ફ્લાઈટ ભારતીયોને લઇ મુંબઇ પહોંચી

વધુ એક ફ્લાઈટ ભારતીયોને લઇ મુંબઇ પહોંચી

પાવાગઢ મંદિરમાં દુર્ઘટના બાદ ફરિયાદ દાખલ

પાવાગઢ મંદિરમાં દુર્ઘટના બાદ ફરિયાદ દાખલ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.