Tuesday, June 30, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

કેદી કે કાનૂની કસ્ટડીમાં લેવાયેલા મતદાન ન કરી શકે: સુપ્રીમ

જનપ્રતિનિધિત્વનો કાયદો 1951ની એક ધારાને પડકારતી અરજી કોર્ટે ફગાવી

aaspassdaily by aaspassdaily
2023-05-06 10:35:39
in તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

સુપ્રીમ કોર્ટે એક ફેસલામાં જણાવ્યું હતું કે, જેલમાં બંધ કરીકે કાનૂની કસ્ટડીમાં લેવામાં આવેલ લોકો ચૂંટણીમાં મતદાન ન કરી શકે. આમ કહીને સુપ્રીમ કોર્ટે જન પ્રતિનિધિત્વ કાનૂન 1991ની ધારા 62(5)ને પડકારતી અરજી ફગાવી દીધી હતી.
કોર્ટે જણાવ્યું હતું કે, કાનૂનની ધારા 65 (5)ને સુપ્રીમ કોર્ટે બે ફેસલામાં અગાઉ જ માન્ય ઠેરવી છે એટલે તેની ફરીથી તપાસની જરૂર નથી. ધારા 62(5)માં જોગવાઈ છે કે જો વ્યક્તિ જેલમાં બંધ છે કે કાનૂની રીતે કસ્ટડીમાં લેવામાં આવી છે તો તે ચૂંટણીમાં મતદાન ન કરી શકે. માત્ર એ જ વ્યક્તિ મતદાન કરી શકે છે જે પ્રતિબંધાતત્મક કે સુરક્ષાત્મક કાનૂની અંતર્ગત કસ્ટડીમાં લેવામાં આવ્યા છે.
સુપ્રીમ કોર્ટે આ ધારાનો પહેલીવાર 1983માં મહેન્દ્રકુમાર શાસ્ત્રી કેસમાં પરીક્ષણ કર્યું હતું, જેમાં જાણવા મળ્યું હતું કે કાયદાની જોગવાઈ તાર્કીક છે, જનહિતમાં છે અને તેમાં કોઈ મનમાની અને ભેદભાવ નથી. અરજીમાં કહેવામાં આવ્યું હતું- જોગવાઈ અસ્પષ્ટ: અરજીમાં કહેવામાં આવ્યું હતું કે વિચારાધીન કેદી કે જેનો દોષ સાબીત જ નથી થયો, તેને વોટના અધિકારથી વંચિત ન રાખી શકાય. આ સ્થિતિમાં આ ધારા ઉચીત નથી, તે અતાર્કીક અને ભેદભાવવાળી છે.
અરજીમાં કહેવામાં આવ્યું હતું કે આ જોગવાઈમાં કોઈ પ્રકારનું તાર્કીક વર્ગીકરણ નથી કરાયું કે ના તો અપરાધની ગંભીરતાના આધાર પર કોઈ વર્ગીકરણ કરાયું છે. વર્ગીકરણની આ ખામી બંધારણની કલમ 14 (કાયદા સમક્ષ બરાબરી)નું ઉલ્લંઘન કરે છે. આ સિવાય વોટના અધિકાર બંધારણના અનુચ્છેદ 326 અંતર્ગત બંધારણીય છે.

Previous Post

હવે સ્કુલ અને યાત્રી બસોમાં ફાયર એલાર્મ થશે ફરજિયાત

Next Post

GPCB બોર્ડનું લાયસન્સ આપવાના નામે મહાઠગ કિરણ અને પત્ની માલિનીએ પડાવ્યા રૂ. 31.11 લાખ

aaspassdaily

aaspassdaily

Related News

પાકિસ્તાનને એફએટીએફના ‘ગ્રે લિસ્ટ’માં ધકેલવા ભારતની તૈયારી
આંતરરાષ્ટ્રીય

પાકિસ્તાનને એફએટીએફના ‘ગ્રે લિસ્ટ’માં ધકેલવા ભારતની તૈયારી

June 30, 2026
પશ્ચિમ બંગાળમાં આવેલ હલ્દિયા પેટ્રોકેમિકલ પ્લાન્ટમાં વિકરાળ આગ
તાજા સમાચાર

પશ્ચિમ બંગાળમાં આવેલ હલ્દિયા પેટ્રોકેમિકલ પ્લાન્ટમાં વિકરાળ આગ

June 30, 2026
યમુના એક્સપ્રેસ વે પર બસ અને ટ્રક ટકરાતા ચારના મોત
તાજા સમાચાર

યમુના એક્સપ્રેસ વે પર બસ અને ટ્રક ટકરાતા ચારના મોત

June 30, 2026
Next Post
GPCB બોર્ડનું લાયસન્સ આપવાના નામે મહાઠગ કિરણ અને પત્ની માલિનીએ પડાવ્યા રૂ. 31.11 લાખ

GPCB બોર્ડનું લાયસન્સ આપવાના નામે મહાઠગ કિરણ અને પત્ની માલિનીએ પડાવ્યા રૂ. 31.11 લાખ

શું તમે પણ વધારે પડતું લસણ ખાઓ છો? આ નુકસાન માટે તૈયાર રહો

શું તમે પણ વધારે પડતું લસણ ખાઓ છો? આ નુકસાન માટે તૈયાર રહો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.