Thursday, April 9, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

758 કિલો કલર ચડાવેલુ નકલી મરચું પકડાયું.

મહેસાણામાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની રેડ

aaspassdaily by aaspassdaily
2023-05-08 10:15:49
in તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

રાજ્યમાં લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતાં વેપારીઓ સામે આરોગ્ય વિભાગે દંડો ઉગામ્યો છે. નકલી પનીર બાદ હવે મહેસાણામાંથી નકલી મરચાનો જથ્થો પકડાયો છે. 758 કિલો કલર ચડાવેલું નકલી મરચું પકડાયું છે. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે વિજાપુરમાં રેડ પાડતાં નકલી મરચાનો પર્દાફાશ થયો હતો.
મહેસાણામાંથી નકલી મરચાંનો જથ્થો પકડાયો છે. 758 કિલો કલર ચડાવેલું નકલી મરચું પકડાયું છે. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે વિજાપુરમાં રેડ કરી હતી. વિજાપુર હિંમતનગર હાઈવે પર આ કારોબાર ચાલતો હતો. પ્લોટ નંબર 42માં નકલી મરચાનો ગોરખધંધો ચાલતો હતો. મહેશ પુનમચંદ મહેશ્વરી નામનો આરોપી નકલી મરચું બનાવતો હતો. સ્થળ પરથી 5 લાખ કરતા વધુ નકલી મરચું પકડાયું છે. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે બાતમીના આધારે બે દિવસ સુધી સ્થળ પાસે રેકી કરી હતી. જે બાદ મોડી રાત્રે દરોડો પાડીને સફળ ઓપરેશન પાર પાડ્યું હતું.


ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે વિજાપુરમાં રેડ કરી હતી. વિજાપુર હિંમતનગર હાઈવે પર આ કારોબાર ચાલતો હતો. સ્થળ પરથી 5 લાખ કરતા વધુ નકલી મરચું પકડાયું છે. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે બાતમીના આધારે બે દિવસ સુધી સ્થળ પાસે રેકી કરી હતી. જે બાદ મોડી રાત્રે દરોડો પાડીને સફળ ઓપરેશન પાર પાડ્યું હતું. ઉલ્લેખનીય છે કે, ખાદ્ય વસ્તુઓમાં ભેળસેળ કરી વધુ નફો કમાવવાની લાલચે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં થતાં હોય છે. આરોગ્ય વિભાગ દ્વારા સમયાંતરે કાર્યવાહી હાથ ધરવામાં આવતી હોય છે, ત્યારે રાજકોટ આરોગ્ય વિભાગ એક્શનમાં આવ્યું હતું અને નકલી પનીરનો પર્દાફાશ કર્યો હતો. તાજેતરમાં જ આરોગ્ય વિભાગની ટીમે દરોડા પાડી પનીરનો જથ્થો જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

Previous Post

9 મે જ નહીં, આ તારીખ સુધી ગો ફર્સ્ટ એર ઉડાન ભરી શકશે નહીં, કંપનીએ આપી જાણકારી

Next Post

દેશ- વિદેશમાં બનેલી અકસ્માત, કુદરતી આપદાની ઘટનાઓમાં સહાય અર્પણ કરતા મોરારિબાપુ

aaspassdaily

aaspassdaily

Related News

તાજા સમાચાર

ભારતે યુનાઇટેડ નેશનનના વાર્ષિક આબોહવા પરિવર્તન સંમેલનની યજમાની કરવાનો પ્રસ્તાવ પાછો ખેંચ્યો

April 9, 2026
આંતરરાષ્ટ્રીય

ઇરાનના દસ મુદ્દાના પ્રસ્તાવને વ્હાઇટ હાઉસે ડસ્ટબીનમાં ફેંક્યો

April 9, 2026
ઈરાન દુનિયાને કરી નાખશે હેરાન પરેશાનઃ હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરવાનો નિર્ણય લીધો
આંતરરાષ્ટ્રીય

યુદ્ધવિરામ બાદ ઈરાને હોર્મુઝ ખાડી ખોલી : રૂટ બદલ્યો

April 9, 2026
Next Post
દેશ- વિદેશમાં બનેલી અકસ્માત, કુદરતી આપદાની ઘટનાઓમાં સહાય અર્પણ કરતા મોરારિબાપુ

દેશ- વિદેશમાં બનેલી અકસ્માત, કુદરતી આપદાની ઘટનાઓમાં સહાય અર્પણ કરતા મોરારિબાપુ

કેરળમાં બોટ પલટી જતાં મહિલાઓ અને બાળકો સહિત 22ના મોત

કેરળમાં બોટ પલટી જતાં મહિલાઓ અને બાળકો સહિત 22ના મોત

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.