Thursday, April 9, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

બ્રિજભૂષણની ધરપકડ નહીં થાય ત્યાં સુધી ધરણાં ચાલુ જ રહેશે

કુશ્તી સંઘને સંપૂર્ણપણે વિખેરી નાખવામાં આવે- પહેલવાનોએ બીજી શરત મૂકી

aaspassdaily by aaspassdaily
2023-05-09 10:28:09
in તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

જંતરમંતર ખાતે ધરણાં પર બેઠેલા પહેલવાનોને મળવા સ્પોર્ટ્સ ઑથોરિટી ઓફ ઇન્ડિયા (સાઇ)ના મહાનિદેશક સંદીપ પ્રધાન ત્યાં પહોંચ્યા હતા. તેમણે ખેલાડીઓ સાથે 4 કલાક સુધી વાતચીત કરીને ધરણાં બંધ કરવાની અપીલ કરી હતી. પહેલવાનોને ઉકેલ વિશે પૂછતાં પહેલવાન સંઘર્ષ સમિતિની ટીમે સ્પષ્ટપણે કહ્યું હતું કે હવે લેખિત આશ્વાસન મળશે તો પણ સ્વીકાર્ય નથી કાર્યવાહી પછી જ ધરણાં બંધ કરાશે.
સાઇના અધિકારીઓ બીજી વાર પહેલવાનોને મળ્યા હતા. બીજી તરફ સમિતિના સભ્યોએ સંઘર્ષને વેગવંતો બનાવવા માટે તમામ પહેલવાનો અને કોચને જોડવાની કવાયત શરૂ કરી દીધી છે. પહેલવાનોએ સાઇ નિર્દેશકની વાતચીતમાં બે મુખ્ય માંગ રજૂ કરી હતી. પહેલવાનોએ કહ્યું, ‘કુશ્તી સંઘના અધ્યક્ષ બ્રિજભૂષણ શરણ સિંહની ધરપકડ થવી જોઈએ. આ અંગે સાઇના નિર્દેશકે કહ્યું કે કાયદા હેઠળ ધરપકડ કરાશે. કાયદો કાયદાનું કામ કરશે. પહેલવાનોએ બીજી શરત મૂકી હતી કે કુશ્તી સંઘને સંપૂર્ણપણે વિખેરી નાખવામાં આવે, જેથી કરીને સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહના પરિવારના સભ્યોને દૂર કરી શકાય. આ અંગે સાઇના નિર્દેશકે કહ્યું કે કોઈ પણ સંગઠનને એકાએક વિખેરી નાખવું અશક્ય છે. રમતગમત મંત્રાલયને આ માગણી પહોંચાડાશે. સત્વરે નિરાકરણ આવશે.

Previous Post

ગાંધીનગરઃ બિનવારસી કારમાંથી મળ્યો હથિયારનો જથ્થો

Next Post

વિસ્ફોટકો કન્ટેનરમાં લવાયા હતા: અમૃતસરમાં બબ્બે બ્લાસ્ટ મામલે ખુલાસો

aaspassdaily

aaspassdaily

Related News

તાજા સમાચાર

ભારતે યુનાઇટેડ નેશનનના વાર્ષિક આબોહવા પરિવર્તન સંમેલનની યજમાની કરવાનો પ્રસ્તાવ પાછો ખેંચ્યો

April 9, 2026
આંતરરાષ્ટ્રીય

ઇરાનના દસ મુદ્દાના પ્રસ્તાવને વ્હાઇટ હાઉસે ડસ્ટબીનમાં ફેંક્યો

April 9, 2026
ઈરાન દુનિયાને કરી નાખશે હેરાન પરેશાનઃ હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરવાનો નિર્ણય લીધો
આંતરરાષ્ટ્રીય

યુદ્ધવિરામ બાદ ઈરાને હોર્મુઝ ખાડી ખોલી : રૂટ બદલ્યો

April 9, 2026
Next Post
વિસ્ફોટકો કન્ટેનરમાં લવાયા હતા: અમૃતસરમાં બબ્બે બ્લાસ્ટ મામલે ખુલાસો

વિસ્ફોટકો કન્ટેનરમાં લવાયા હતા: અમૃતસરમાં બબ્બે બ્લાસ્ટ મામલે ખુલાસો

‘ઘર સે મત નિકલના’, ‘ધ કેરલ સ્ટોરી’ના ફિલ્મ ક્રૂ મેમ્બરને ખુલ્લી ધમકી

'ઘર સે મત નિકલના', 'ધ કેરલ સ્ટોરી'ના ફિલ્મ ક્રૂ મેમ્બરને ખુલ્લી ધમકી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.