Friday, April 10, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

વિવેક અગ્નિહોત્રીએ મમતા બેનર્જીને તેમના નિવેદન માટે કાનૂની નોટિસ મોકલી

અગ્નિહોત્રીએ પુત્રી પર ગેરવર્તનનો આરોપ પણ લગાવ્યો

aaspassdaily by aaspassdaily
2023-05-10 10:23:02
in તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

વિવેક અગ્નિહોત્રી કાશ્મીર ફાઈલ્સના નિર્માતાછે. પરંતુ હાલમાં તેમની પુત્રીની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. અગ્નિહોત્રીએ કહ્યું મમતા બેનર્જીએ મારા પર આરોપ લગાવ્યો છે કે ભાજપે મારી ફિલ્મ ધ કાશ્મીર ફાઇલ્સ અને બંગાળ નરસંહાર પર ફંડ આપ્યું છે. વિવેક અગ્નિહોત્રીએ કહ્યું, ‘મમતા બેનર્જીએ કહ્યું હતું કે ધ કાશ્મીર ફાઇલ્સ અને મારી આવનારી એક ફિલ્મ બંગાળ પર છે, તેમજ કહ્યું કે ભાજપે મને આ ફિલ્મો માટે ફંડિંગ આપ્યું છે. મેં મમતા બેનર્જીને તેમના નિવેદન માટે કાનૂની નોટિસ મોકલી છે.
મમતા બેનર્જીએ સોમવારે બંગાળમાં ફિલ્મ ધ કેરળ સ્ટોરી પર પ્રતિબંધ લગાવવાની જાહેરાત કરી હતી. આ સાથે તેણે ઘણા આક્ષેપો પણ કર્યા હતા કે બંગાળ નરસંહાર પર પણ ફિલ્મ બની શકે છે, જેના દ્વારા રાજ્યને બદનામ કરવાનું ષડયંત્ર રચવામાં આવશે. મમતાએ કહ્યું હતું કે પહેલા કાશ્મીર ફાઇલ્સ બની, પછી આ ફિલ્મ આવી. આ સિવાય બંગાળ નરસંહાર પર એક ફિલ્મ પણ બનવા જઈ રહ્યો છે.
આ દરમિયાન વિવેક અગ્નિહોત્રીએ પુત્રી પર ગેરવર્તનનો આરોપ પણ લગાવ્યો હતો. તેણે કહ્યું, ‘હું કહી શકું છું કે છેલ્લા એક વર્ષથી હું કેવી રીતે જીવી રહ્યો છું. કેટલાક સાંપ્રદાયિક તથ્યો તપાસનારાઓ અને પત્રકારોએ મારું જીવન મુશ્કેલ બનાવી દીધું છે. કેટલાક ફેક્ટ ચેકર્સે ઇન્સ્ટાગ્રામ પરથી મારી દીકરીની તસવીરો લીધી અને તેના વિશે ઘણું કહ્યું છે. છતાં પણ હું અત્યાર સુધી મૌન જ રહ્યો. પરંતુ હવે લોકશાહીમાં ફિલ્મ નિર્માતા માટે બોલવું મુશ્કેલ બનાવવામાં આવી રહ્યું છે. ફિલ્મ નિર્માતાએ કહ્યું કે હું હવે પગલાં લેવા જઈ રહ્યો છું જેથી ભવિષ્યની પેઢીઓ સુધી સંદેશ જાય અને કોઈ ફિલ્મ નિર્માતાનો અવાજ દબાવવાની હિંમત ન કરે.

Previous Post

ઈમરાન ખાન નહીં છૂટી શકે : ઈસ્લામાબાદ હાઈકોર્ટે ધરપકડને માન્ય રાખી

Next Post

કેન્સરના દર્દીઓનો વધુ સારી સુવિધા આપવા 70 કરોડ ફાળવણી કરવાનો નિર્ણય

aaspassdaily

aaspassdaily

Related News

તાજા સમાચાર

ભારતે યુનાઇટેડ નેશનનના વાર્ષિક આબોહવા પરિવર્તન સંમેલનની યજમાની કરવાનો પ્રસ્તાવ પાછો ખેંચ્યો

April 9, 2026
આંતરરાષ્ટ્રીય

ઇરાનના દસ મુદ્દાના પ્રસ્તાવને વ્હાઇટ હાઉસે ડસ્ટબીનમાં ફેંક્યો

April 9, 2026
ઈરાન દુનિયાને કરી નાખશે હેરાન પરેશાનઃ હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરવાનો નિર્ણય લીધો
આંતરરાષ્ટ્રીય

યુદ્ધવિરામ બાદ ઈરાને હોર્મુઝ ખાડી ખોલી : રૂટ બદલ્યો

April 9, 2026
Next Post
કેન્સરના દર્દીઓનો વધુ સારી સુવિધા આપવા  70 કરોડ ફાળવણી કરવાનો  નિર્ણય

કેન્સરના દર્દીઓનો વધુ સારી સુવિધા આપવા 70 કરોડ ફાળવણી કરવાનો નિર્ણય

ગાંધીનગર: હથિયારો સાથે બિનવારસી કાર  વિજાપુરના  જિતેન્દ્ર પટેલની

ગાંધીનગર: હથિયારો સાથે બિનવારસી કાર વિજાપુરના જિતેન્દ્ર પટેલની

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.