Friday, April 10, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

જાતીય શોષણના કેસમાં ડોનાલ્ડ ટ્રમ્પને 50 લાખ ડોલરનો દંડ

કોર્ટે ટ્રમ્પને ડિપાર્ટમેન્ટલ સ્ટોરમાં કૈરલ પર દુષ્કર્મ કરવા માટે દોષિત ન ઠેરવ્યા

aaspassdaily by aaspassdaily
2023-05-10 10:32:36
in આંતરરાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

ન્યૂયોર્ક
અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની મુશ્કેલીમાં વધારો થયો છેતેમને અમેરિકાના ન્યૂયોર્કની કોર્ટમાંથી જબરદસ્ત ઝટકો લાગ્યો છે. કોર્ટે ડોનાલ્ડ ટ્રેમ્પને જાતીય શોષણના કેસમાં દોષિત ઠેરવ્યા છે. તેમને જાતીય સતામણી અને માનહાનિ મામલે 50 લાખ ડોલરનો દંડ ફટકારવામાં આવ્યો છે.
કોર્ટે ચુકાદો સંભળાવતી વખતે કહ્યું કે, ટ્રેમ્પ 1990ના દાયકામાં એક મેગેઝિનની લેખિકા ઈ. જીન કૈરલનું જાતીય શોષણ કરવાના કેસમાં દોષિત છે. ડોનાલ્ડ ટ્રમ્પે અનેક વખત કૈરલને બદનામ કરવાનો પ્રયાસ પણ કર્યો છે. કોર્ટે ડોનાલ્ડ ટ્રમ્પને દોષિત ઠેરવ્યા અને કૈરલને નુકસાની પેટે 50 લાખ ડોલરનું વળતર આપવાનો આદેશ કર્યો છે. જો કે, કોર્ટે ટ્રમ્પને ડિપાર્ટમેન્ટલ સ્ટોરમાં કૈરલ પર દુષ્કર્મ કરવા માટે દોષિત ઠેરવ્યા નથી . જ્યુરીએ કૈરોલના દુષ્કર્મના આરોપને ફગાવી દીધો અને કહ્યું કે આ કેસ ક્રિમિનલ કોર્ટમાં નહીં પરંતુ સિવિલ કોર્ટીની સમક્ષ લાવવામાં આવ્યો હતો.
પૂર્વ રાષ્ટ્રપતિ ટ્રમ્પે કોર્ટના આ નિર્ણયને સાર્વજનિક રીતે અપમાનજનક અને તેમની બદનામીનું કારણ ગણાવ્યું છે.ડોનાલ્ડ ટ્રમ્પ વિરુદ્ધ આ કેસમાં 25 એપ્રિલથી સુનાવણી શરૂ થઈ હતી અને હવે નવ સભ્યોની જ્યુરીએ ટ્રમ્પને જાતીય શોષણ માટે દોષિત ઠેરવ્યા છે.
ટ્રમ્પે આ કેસની સુનાવણી દરમિયાન પીડિતા કૈરોલને અનેકવાર બદનામ કર્યા હતા. તેમણે કેરોલના આરોપોને બનાવટી કહાની ગણાવી હતી. કૈરલે આરોપ લગાવ્યો હતો કે, ટ્રમ્પે 1996માં મેનહટનના એક ડિપાર્ટમેન્ટલ સ્ટોરના ડ્રેસિંગ રૂમમાં તેમની સાથે દુષ્કર્મ આચર્યું હતું. કૌરલે સૌ પ્રથમવાર 2019માં એક પુસ્તકમાં આ ઘટનાનો ઉલ્લેખ કર્યો હતો. નોંધનીય છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં ડઝનથી વધુ મહિલાઓએ ટ્રમ્પ પર જાતીય સતામણીનો આરોપ લગાવ્યો છે

Previous Post

બિલકિસ બાનો કેસની સુનાવણી 11 જુલાઈએ

Next Post

ટીમ ઈન્ડિયાનો વધુ એક ખેલાડી સંપૂર્ણ રીતે ફિટ, WTC ફાઈનલ પહેલા આવ્યા મોટા સમાચાર

aaspassdaily

aaspassdaily

Related News

આંતરરાષ્ટ્રીય

ઇરાનના દસ મુદ્દાના પ્રસ્તાવને વ્હાઇટ હાઉસે ડસ્ટબીનમાં ફેંક્યો

April 9, 2026
ઈરાન દુનિયાને કરી નાખશે હેરાન પરેશાનઃ હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરવાનો નિર્ણય લીધો
આંતરરાષ્ટ્રીય

યુદ્ધવિરામ બાદ ઈરાને હોર્મુઝ ખાડી ખોલી : રૂટ બદલ્યો

April 9, 2026
પાકિસ્તાની મીડિયાએ સપ્ટેમ્બરમાં ટ્રમ્પ આવશેની જુઠ્ઠી ખબર ફેલાવી!
આંતરરાષ્ટ્રીય

ટ્રમ્પે ‘એપ્સટીન ફાઇલ્સ’ના વિવાદ પરથી ધ્યાન ભટકાવવા માટે યુદ્ધ છેડ્યું

April 8, 2026
Next Post
ટીમ ઈન્ડિયાનો વધુ એક ખેલાડી સંપૂર્ણ રીતે ફિટ, WTC ફાઈનલ પહેલા આવ્યા મોટા સમાચાર

ટીમ ઈન્ડિયાનો વધુ એક ખેલાડી સંપૂર્ણ રીતે ફિટ, WTC ફાઈનલ પહેલા આવ્યા મોટા સમાચાર

ટીમ ઈન્ડિયાનો વધુ એક ખેલાડી સંપૂર્ણ રીતે ફિટ, WTC ફાઈનલ પહેલા આવ્યા મોટા સમાચાર

MI Vs RCB: RCBના કેપ્ટન ફાફ ડુ પ્લેસિસે હાર બાદ કહ્યું, જ્યારે સૂર્યા રમી રહ્યો હોય.....ત્યારે..

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.