ચીને કૈલાસ-માન સરોવર યાત્રાની ફી ડબલ કરી દીધી છે. ચીન દ્વારા ભારતીય યાત્રિકોને આવતા રોકવા આકરા નિયમો બનાવવામાં આવ્યા છે. આ સાથે હવે વિઝા લેવા યાત્રાળુઓએ વ્યક્તિગત હાજર રહેવુ પડશે. કૈલાસ-માન સરોવર યાત્રામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાતા હોય છે. જોકે હવે ચીને ફરી એક વાર અવળચંડાઈ કરી છે
કૈલાસ-માન સરોવર યાત્રા માટે વિઝા લેવા હવે યાત્રાળુઓએ વ્યક્તિગત હાજર રહેવુ પડશે. ચીનના દૂતાવાસ બેઝ કેમ્પ પર જઈને બાયોમેટ્રિક ઓળખ પ્રક્રિયા કરવી પડશે. આ સાથે હવે વિઝા માટે ઓછામાં ઓછા 5 લોકો હોવા જોઈએ અને સાથે ગાઈડ-રસોઈયા માટે યાત્રિકે 300 ડોલર આપવા પડશે. આ સાથે કોઈ વર્કરને સાથે રાખવા 15 દિવસ માટે 13 હજાર ચૂકવવા પડશે. ચીને કૈલાસ-માન સરોવર યાત્રાની ફી ડબલ કરી દીધી છે. ચીન દ્વારા ભારતીય યાત્રિકોને આવતા રોકવા આકરા નિયમો બનાવવામાં આવ્યા છે. આ સાથે હવે વિઝા લેવા યાત્રાળુઓએ વ્યક્તિગત હાજર રહેવુ પડશે. કૈલાસ-માન સરોવર યાત્રામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાતા હોય છે. જોકે હવે ચીને ફરી એક વાર અવળચંડાઈ કરી છે
કૈલાસ-માન સરોવર યાત્રા માટે વિઝા લેવા હવે યાત્રાળુઓએ વ્યક્તિગત હાજર રહેવુ પડશે. ચીનના દૂતાવાસ બેઝ કેમ્પ પર જઈને બાયોમેટ્રિક ઓળખ પ્રક્રિયા કરવી પડશે. આ સાથે હવે વિઝા માટે ઓછામાં ઓછા 5 લોકો હોવા જોઈએ અને સાથે ગાઈડ-રસોઈયા માટે યાત્રિકે 300 ડોલર આપવા પડશે. આ સાથે કોઈ વર્કરને સાથે રાખવા 15 દિવસ માટે 13 હજાર ચૂકવવા પડશે.






