Thursday, April 9, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

પાવાગઢ માચી ખાતે રેનબસેરાનો બીજો ભાગ ધરાશાયી

રેન બસેરાનો કેટલોક ભાગ ગત ચોથી મેના રોજ તૂટી પડ્યો હતો

aaspassdaily by aaspassdaily
2023-05-12 10:22:58
in તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

પાવાગઢ માચી ખાતે અઠવાડિયાની અંદર જ બીજી વખત રેન બસેરાનો અન્ય એક ભાગ ટૂટી પડ્યો છે. જેમાં ચાર મજુરો કાટમાળ નીચે દટાઈ ગયા છે.​​​​ રેન બસેરાનો કેટલોક ભાગ નીચે ઉતારતા સમયે ત્રણથી વધુ મજૂર પથ્થરના સ્લેબ નીચે દટાઈ જતાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. જેને પગલે તમામને સારવાર હેઠળ વડોદરા રીફર કરવામાં આવ્યાં હતા. તો ઘટનાની જાણ થતાં જ કલેક્ટર, ટ્રસ્ટી અને કોન્ટ્રાક્ટર ઘટના સ્થળ દોડી આવ્યા હતા. રેન બસેરાનો કેટલોક ભાગ ગત ચોથી મેના રોજ તૂટી પડ્યો હતો આ દુર્ઘટનામાં એક મહિલાનું મોત નિપજ્યું હતું. જ્યારે સાતથી વધુ લોકો ઘવાયા હતા. આ તમામ લોકોને હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લાવવામાં આવ્યા હતા. જ્યાંથી વધુ સારવાર માટે વડોદરા રીફર કરવામાં આવ્યા હતા.

 

Previous Post

શિક્ષક સંઘનું 12 અને 13મી મે રાષ્ટ્રીય અધિવેશન

Next Post

ગુજરાતમાં વિજ ડિમાન્ડ ‘સડસડાટ’ વધી 21000 મેગાવોટને આંબી ગઈ

aaspassdaily

aaspassdaily

Related News

પાકિસ્તાની મીડિયાએ સપ્ટેમ્બરમાં ટ્રમ્પ આવશેની જુઠ્ઠી ખબર ફેલાવી!
આંતરરાષ્ટ્રીય

ટ્રમ્પે ‘એપ્સટીન ફાઇલ્સ’ના વિવાદ પરથી ધ્યાન ભટકાવવા માટે યુદ્ધ છેડ્યું

April 8, 2026
સોના ચાંદીમાં તેજીની રફતાર યથાવત. સતત બીજા દિવસે ભાવમાં ઉછાળો
તાજા સમાચાર

સોનાચાંદીની ચમક પણ પાછી ફરી : બજાર ખુલતાની સાથે જ કિંમતી ધાતુઓમાં મોટી તેજી

April 8, 2026
શેરબજારમાં વિક્રમી તેજી : સેન્સેક્સ @ 73000, નિફ્ટી @ 22000
તાજા સમાચાર

યુદ્ધવિરામની જાહેરાતથી બજારમાં તેજીનું ઘોડાપુર આવ્યું

April 8, 2026
Next Post
ગુજરાતમાં વિજ ડિમાન્ડ ‘સડસડાટ’ વધી 21000 મેગાવોટને આંબી ગઈ

ગુજરાતમાં વિજ ડિમાન્ડ ‘સડસડાટ’ વધી 21000 મેગાવોટને આંબી ગઈ

રેલવેમાં ‘અગ્નિવીર’ માટે 15 ટકા અનામત

રેલવેમાં ‘અગ્નિવીર’ માટે 15 ટકા અનામત

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.