Thursday, April 16, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

કર્ણાટકના DGP પ્રવિણ સૂદ CBI ના નવા ડાયરેક્ટર

25મી મેના તેઓ આ નવી જવાબદારી સંભાળી શકે છે

aaspassdaily by aaspassdaily
2023-05-15 10:47:11
in તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

કર્ણાટકના DGP પ્રવિણ સૂદને CBI ના ડાયરેક્ટ નિયુક્ત કરવામાં આવ્યા છે. તેઓ બે વર્ષ સુધી આ પદ પર સેવા આપશે. 25મી મેના તેઓ આ નવી જવાબદારી સંભાળી શકે છે કારણ કે તે દિવસે હાલના ડાયરેક્ટર સુબોધ કુમાર જયસ્વાલનો કાર્યકાળ પૂર્ણ થઈ રહ્યો છે.
પ્રવીણ સૂદના નામની ચર્ચા માટે એક ઉચ્ચ સ્તરિય બેઠક બોલાવવામાં આવી હતી. આ બેઠકમાં વડાપ્રધાન મોદી, મુખ્ય ન્યાયધીશ ડી.વાય.ચંદ્રચૂડ સાથે વિપક્ષ નેતા અધીર રંજન ચૌધરી પણ હાજર હતા. જેમાં તેમના નામ પર મહોર લાગી હતી. ચૌધરીએ સૂદની ઉમેદવારી પર વાંધો વ્યક્ત કર્યો હતો.
પ્રવીણ સૂદનો જન્મ હિમાચલપ્રદેશમાં વર્ષ 1964માં થયો હતો. તેમણે IIT દિલ્હીમાંથી ગ્રેજ્યુએશન કર્યું છે. તેઓ 1986 બેચના IPS અધિકારી છે અને હાલમાં કર્ણાટકના DGP છે. 1989 માં તેઓ મૈસૂરના આસિસ્ટન્ટ સુપ્રીડેન્ટટન્ટ ઓફ પોલીસ બન્યા હતા. જે બાદ પોલીસ અધિક્ષક બેલ્લારી અને રાયચૂર પણ રહ્યાં. પછી ડેપ્યુટી કમિશ્નર ઓફ પોલીસ બેંગલુરુના પદ પર પણ સેવા આપી.
પ્રવીણ સૂદ 1999માં મોરીશસમાં પોલીસ સલાહકાર પણ રહ્યાં. વર્ષ 2004 થી 2007 સુધી તેઓ મૈસૂર શહેર પોલીસ કમિશ્નર રહ્યાં. જે બાદ 2011 સુધી બેંગલુરુ ટ્રાફિક પોલીસના અડિશ્નલ કમિશ્નર ઓફ પોલીસ તરીકે કામ કર્યું. વર્ષ 1996માં સેવામાં ઉત્કૃષ્ટતા માટે તેમને મુખ્યમંત્રી ગોલ્ડ મેડલ, 2002માં પોલીસ મેડલ અને 2011માં વિશિષ્ટ સેવા માટે રાષ્ટ્રપતિ દ્વારા પોલીસ મેડલથી સમ્માનિત કરવામાં આવ્યા.

Previous Post

કર્ણાટકના નવા મુખ્યમંત્રીની પસંદગીનો નિર્ણય ખડગે કરશે

Next Post

ચારધામમાં વરસાદ, મંગળવાર સુધી બરફ વર્ષાનું એલર્ટ જાહેર

aaspassdaily

aaspassdaily

Related News

અમદાવાદના કોટેશ્વર પાસે મોટી દુર્ઘટના
આંતરરાષ્ટ્રીય

બાંગ્લાદેશી અને રોહિંગ્યાને મલેશિયા લઈ જતી હોડી આંદામાન સમુદ્રમાં ડૂબી

April 15, 2026
અમદાવાદમાં ED ઇડી દ્વારા રેડ
તાજા સમાચાર

આમ આદમી પાર્ટીના સાંસદ અશોક મિત્તલ અને પુત્રના નિવાસે ઇડીના દરોડા

April 15, 2026
લંડનમાં ભાગેડુ નીરવ મોદીની જામીન અરજી ફગાવાઈ
તાજા સમાચાર

ભાગેડુ નીરવ મોદીને ભારત પરત લાવવા માટે કાર્યવાહી હાથ ધરાઈ

April 15, 2026
Next Post
ચારધામમાં  વરસાદ, મંગળવાર સુધી બરફ વર્ષાનું એલર્ટ જાહેર

ચારધામમાં વરસાદ, મંગળવાર સુધી બરફ વર્ષાનું એલર્ટ જાહેર

આ રાશિના લોકોએ જૂન મહિનામાં ‘હાઈ એલર્ટ’ પર રહેવું પડશે, આર્થિક સંતુલન બગાડશે આ ગ્રહ!

આ રાશિના લોકોએ જૂન મહિનામાં 'હાઈ એલર્ટ' પર રહેવું પડશે, આર્થિક સંતુલન બગાડશે આ ગ્રહ!

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.