Saturday, May 9, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર રાષ્ટ્રીય

ટીમ ઈન્ડિયાની નવી જર્સી લોન્ચ

ત્રણેય ફોર્મેટમાં નવા અવતારમાં જોવા મળશે ભારતીય ટીમ

aaspassdaily by aaspassdaily
2023-06-02 11:02:12
in રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

ભારતે 7 જૂનથી ઓસ્ટ્રેલિયા સામે ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ રમવાની છે અને આ ફાઈનલ પહેલા ટીમ ઈન્ડિયાને નવી જર્સી મળી ગઈ છે. adidas India એ પોતાના ટ્વિટર પર જર્સી લૉન્ચ કરવાનો વીડિયો પોસ્ટ કર્યો
ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ પહેલા ભારતીય ક્રિકેટ ટીમને ભેટ મળી છે. બીસીસીઆઈએ તાજેતરમાં સ્પોર્ટ્સનાં કપડા બનાવતી કંપની adidas India સાથે કરાર કર્યો અને તેને તેની કીટ સ્પોન્સર બનાવી હતી. હવે Adidas ગુરુવારે ટીમ ઈન્ડિયાની નવી જર્સી લોન્ચ કરી છે. Adidas એ ત્રણેય ફોર્મેટની જર્સી લોન્ચ કરી છે. ભારતીય ટીમને 7 થી 11 જૂન સુધી ઓવલમાં ઓસ્ટ્રેલિયા સામે ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ રમવાની છે અને આ ટાઈટલ મેચમાં ટીમ ઈન્ડિયા નવી જર્સી પહેરશે.
T20 જર્સી કોલરલેસ છે અને તેનો રંગ ઘેરો વાદળી છે. આ જર્સીના ખભા પર ત્રણ પટ્ટાઓ પણ છે જે સફેદ રંગની છે. બીજી તરફ, ODI જર્સી આછા વાદળી રંગની છે જેમાં કોલર છે. આ જર્સીના ખભા પર ત્રણ સફેદ પટ્ટીઓ પણ છે. જ્યારે વ્હાઈટ કલરની જર્સી ટેસ્ટ મેચની છે.
adidas India એ પોતાના ટ્વિટર પર જર્સી લૉન્ચ કરવાનો વીડિયો પોસ્ટ કર્યો છે. જેમાં ટીમ ઈન્ડિયાની જર્સી ટ્રેનની ઉપર હવામાં લટકતી દેખાય છે. ભારતની જે નવી ટેસ્ટ જર્સી છે તેના ખભા પર ત્રણ કાળી પટ્ટીઓ છે જે Adidas ની જર્સીમાં હોય છે. આ કંપનીના લોગોમાં પણ ત્રણ લાઈન છે. તે જ સમયે, T20 અને ODI ટીમની જર્સી પણ લોન્ચ કરવામાં આવી છે.

Previous Post

ખેલાડીઓના પક્ષમાં નિર્ણય મહાપંચાયતમાં અનામત

Next Post

સાહિલે સાક્ષીની હત્યા કરી તે ચાકૂ ચાર દિવસ બાદ મળી આવ્યું

aaspassdaily

aaspassdaily

Related News

તાજા સમાચાર

તમિલનાડુમાં ૧૦૦થી વધુ કાયદાકીય અધિકારીઓના સામૂહિક રાજીનામા

May 8, 2026
સોના અને ચાંદીના ભાવ આસમાને પહોંચ્યા
તાજા સમાચાર

ધાતુમાં ફરી ચળકાટ : સોના – ચાંદીના ભાવમાં ઉછાળો

May 8, 2026
તાજા સમાચાર

બેંગ્લુરુમાં જાહેરમાં પત્નીનું ગળું કાપી હત્યાનો પ્રયાસ કરનાર શખ્સની ધોલાઈ

May 8, 2026
Next Post
સાહિલે સાક્ષીની હત્યા કરી તે ચાકૂ ચાર દિવસ બાદ મળી આવ્યું

સાહિલે સાક્ષીની હત્યા કરી તે ચાકૂ ચાર દિવસ બાદ મળી આવ્યું

વોટ્સએપે નવું ગ્લોબલ ‘સિક્યોરિટી સેન્ટર’ પેજ લૉન્ચ કર્યું

વોટ્સએપે નવું ગ્લોબલ ‘સિક્યોરિટી સેન્ટર’ પેજ લૉન્ચ કર્યું

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.