Monday, June 29, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

સાહિલે સાક્ષીની હત્યા કરી તે ચાકૂ ચાર દિવસ બાદ મળી આવ્યું

સાહિલ મિકેનિક છે અને એસી અને રેફ્રિજરેટર રિપેર કરે છે

aaspassdaily by aaspassdaily
2023-06-02 11:56:01
in તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

દિલ્હીના હચમચાવી નાખનાર સાક્ષી મર્ડર કેસમાં તપાસ કરી રહેલી દિલ્હી પોલીસને સફળતા મળી છે. પોલીસે રિઠાલાથી હત્યામાં વપરાયેલું ચાકૂ મેળવ્યું. આ જ ચાકૂથી આરોપી સાહિલે સાક્ષી પર 20થી વધુ વખત વાર કર્યા હતા. ત્યારબાદ પથ્થરથી સાક્ષીનું માથું પણ ફોડી નાખ્યું હતું. આ ઘટનાક્રમ સીસીટીવીમાં કેદ થયો હતો અને તેના બહાર આવતા જ આખા દેશમાં હડકંપ મચી ગયો.
સાહિલે ઉત્તર પશ્ચિમ દિલ્હીના શાહબાદ ડેરી વિસ્તારમાં રવિવારના રોજ સાક્ષી પર ઉપરાછાપરી ચાકૂના ઘા ઝીંક્યા હતા. ત્યારબાદ પથ્થરથી નિર્દયતાથી કચડીને તેની હત્યા કરી હતી. પોલીસે સાહિલને ઉત્તર પ્રદેશના બુલંદશહેરથી પકડ્યો હતો. કોર્ટે ગુરુવારે સાહિલને ત્રણ દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલ્યો હતો. પોલીસના જણાવ્યાં મુજબ સાહિલની પૂછપરછ કરાઈ અને તેના જણાવ્યા મુજબ હત્યામાં ઉપયોગમાં લેવાયેલું ચાકૂ કબજામાં લેવાયું. એટલું જ નહીં પોલીસે એ રૂટની પણ ઓળખ કરી લીધી છે જેનાથી સાહિલ હત્યા બાદ બુલંદશહેર પહોંચ્યો હતો. હત્યા બાદ તેણે કથિત રીતે ચાકૂ રિઠાલાની ઝાડીઓમાં ફેંકી દીધુ હતું.
પોલીસે કહ્યું હતું કે અત્યાર સુધીમાં કરાયેલી તપાસથી જાણવા મળ્યું છે કે અપરાધમાં સાહિલ સાથે કોઈ અન્ય સામેલ નહતું. આરોપીએ કબૂલ કર્યું છે કે તેને પોતે જ આ વારદાતને અંજામ આપ્યો. સાક્ષીના શરીર પર ઈજાના 34 નિશાન મળ્યા છે. સાહિલ શાહબાદ ડેરીમાં જ પોતાના પરિવાર સાથે ભાડાના મકાનમાં રહે છે. તેના પરિવારમાં 3 બહેનો અને માતા પિતા છે. સાહિલ મિકેનિક છે અને એસી અને રેફ્રિજરેટર રિપેર કરે છે. સાહિલ સાક્ષીની હત્યા બાદ બસમાં બુલંદશહેર ભાગી ગયો હતો. અહીં તેની ફોઈ રહે છે. પોલીસે સાહિલને બુલંદશહેરથી જ પકડ્યો હતો.

Previous Post

ટીમ ઈન્ડિયાની નવી જર્સી લોન્ચ

Next Post

વોટ્સએપે નવું ગ્લોબલ ‘સિક્યોરિટી સેન્ટર’ પેજ લૉન્ચ કર્યું

aaspassdaily

aaspassdaily

Related News

ઈરાન અને અમેરિકા વચ્ચે હવે હોર્મુઝ ખાડી મુખ્ય મુદ્દો : કતારમાં કાલે બેઠક
આંતરરાષ્ટ્રીય

ઈરાન અને અમેરિકા વચ્ચે હવે હોર્મુઝ ખાડી મુખ્ય મુદ્દો : કતારમાં કાલે બેઠક

June 29, 2026
મુંબઈમાં રાતભર ભારે વરસાદના કારણે અનેક વિસ્તારો જળમગ્ન
તાજા સમાચાર

મુંબઈમાં રાતભર ભારે વરસાદના કારણે અનેક વિસ્તારો જળમગ્ન

June 29, 2026
અફઘાનિસ્તાનમાં પાકિસ્તાનની એર સ્ટ્રાઇક : ૩૫ આતંકીઓના મોત
આંતરરાષ્ટ્રીય

અફઘાનિસ્તાનમાં પાકિસ્તાનની એર સ્ટ્રાઇક : ૩૫ આતંકીઓના મોત

June 29, 2026
Next Post
વોટ્સએપે નવું ગ્લોબલ ‘સિક્યોરિટી સેન્ટર’ પેજ લૉન્ચ કર્યું

વોટ્સએપે નવું ગ્લોબલ ‘સિક્યોરિટી સેન્ટર’ પેજ લૉન્ચ કર્યું

બ્રિજભૂષણ સામે 2 ફરિયાદ દાખલ : છેડતી સહિતના અનેક ગંભીર આરોપ

બ્રિજભૂષણ સામે 2 ફરિયાદ દાખલ : છેડતી સહિતના અનેક ગંભીર આરોપ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.