Friday, August 7, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર પ્રાદેશિક

15 જૂને ગુજરાતના દરિયાકાંઠે ટકરાશે ‘બિપરજોય’

બિપરજોય વાવાઝોડું તાઉતે કરતા પણ ખતરનાક: 150 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ

aaspassdaily by aaspassdaily
2023-06-12 11:36:44
in પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

અરબી સમુદ્રમાં ચક્રવાતી તોફાન બિપરજોય હવે ખૂબ જ ગંભીર વાવાઝોડામાં ફેરવાઈ ગયું છે. 125 થી 150 કિમી પ્રતિ કલાકની ઝડપે વાવાઝાડું ગંભીર બને તેવી શક્યતા છે. ભારતીય હવામાન વિભાગે ચેતવણી આપી છે કે તેની અસર સાત રાજ્યોમાં જોવા મળી શકે છે.15 જૂને ગુજરાતમાં પવનની ઝડપ 150 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે અને ભારે પવન સાથે વરસાદ પડશે. વાવાઝોડું 15 જૂનની બપોરના સુમારે સૌરાષ્ટ્ર, કચ્છ અને માંડવી (ગુજરાત) અને કરાચી (પાકિસ્તાન) વચ્ચેના પાકિસ્તાનના દરિયાકાંઠાને પાર કરે તેવી શક્યતા છે.
પૂર્વ-મધ્ય અરબી સમુદ્ર પરનું બિપરજોય 9 કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-ઉત્તરપૂર્વ તરફ આગળ વધ્યું હતું અને છેલ્લા 6 કલાક દરમિયાન પવનની ઝડપ 165 થી 175 કિમી પ્રતિ કલાકથી લઈને ઝડપે 195 કિમી પ્રતિ કલાક સુધી પહોંચતા તે અત્યંત તીવ્ર બન્યું હતું. ટાયફૂન રીસર્ચ સેન્ટર અને જેજુ નેશનલ યુનિવર્સિટીના સંશોધક વિનીત કુમારે કહ્યું કે, બિપરજોય વાવાઝોડું તાઉતે વાવાઝોડા કરતા પણ ખતરનાક છે.

વાવાઝોડું ઉત્તર દિશામાં આગળ વધી રહ્યું છે
અરબી સમુદ્રમાં સક્રિય થયેલું શક્તિશાળી વાવાઝોડું ઉત્તર દિશામાં આગળ વધી રહ્યું છે. આ વાવાઝોડાના 15 જૂને માંડવી-કચ્છ વચ્ચે ટકરાવવાની સંભાવના છે. હવામાન વિભાગ તરફથી મળતી માહિતી અનુસાર, આ વાવાઝોડું પોરબંદરથી સમુદ્રમાં 360 કિમી દૂર છે. જ્યારે દ્વારકાથી સમુદ્રમાં 400 કિમી, નલિયાથી સમુદ્રમાં 490 કિમી દૂર અને કરાચીથી સમુદ્રમાં 660 કીમી દૂર છે. આ વાવાઝોડું 5 કિમીની ઝડપથી આગળ વધી રહ્યું છે. ગુજરાતના દરિયાકાંઠે બિપરજોય વાવાઝોડાનો ખતરો મંડરાઇ રહ્યો છે.

*14 અને 15 જૂને રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ *
વાવાઝોડાના કારણે દરિયાકાંઠે 165થી 170 કિમીની ઝડપે ભારે પવન ફૂંકાશે. વાવાઝોડાની તીવ્રતા 200 કિમીની સુધી જઇ શકે તેવી ભીતિ પણ સેવાઇ રહી છે. 14 અને 15 જૂને રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ થઇ છે. એવી પણ આગાહી કરાઇ છે કે વાવાઝોડું જેમ જેમ આગળ વધશે તેમ તેમ નબળું પડી શકે છે.

Previous Post

વાવાઝોડું દિશા બદલીને ગુજરાત તરફ ફંટાયું

Next Post

સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાકાંઠે યલો એલર્ટ જાહેર: સરકાર એક્શન મોડમાં

aaspassdaily

aaspassdaily

Related News

એકજ દિવસમાં સુરતમાં 13 અને 15 વર્ષના વિદ્યાર્થીના આપઘાત
તાજા સમાચાર

એકજ દિવસમાં સુરતમાં 13 અને 15 વર્ષના વિદ્યાર્થીના આપઘાત

August 5, 2026
શૈક્ષણિક સ્વાયત્તતા મળતા જ ગુજરાત યુનિ. દ્વારા યુગાન્ડામાં પ્રથમ ઓફ કેમ્પસ શરૂ કરવાની તૈયારી
તાજા સમાચાર

શૈક્ષણિક સ્વાયત્તતા મળતા જ ગુજરાત યુનિ. દ્વારા યુગાન્ડામાં પ્રથમ ઓફ કેમ્પસ શરૂ કરવાની તૈયારી

August 5, 2026
છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 109 તાલુકાઓમાં મેઘમહેર
તાજા સમાચાર

છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 109 તાલુકાઓમાં મેઘમહેર

August 4, 2026
Next Post
સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાકાંઠે યલો એલર્ટ જાહેર: સરકાર એક્શન મોડમાં

સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાકાંઠે યલો એલર્ટ જાહેર: સરકાર એક્શન મોડમાં

ઓસ્ટ્રેલિયામાં ગંભીર માર્ગ અકસ્માતમાં બસ પલટી મારતા 10નાં મોત:  11 ઘાયલ

ઓસ્ટ્રેલિયામાં ગંભીર માર્ગ અકસ્માતમાં બસ પલટી મારતા 10નાં મોત: 11 ઘાયલ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.