Sunday, April 12, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર પ્રાદેશિક

વરાછામાં યુવક સામાન ખરીદવા આવ્યો અને મળ્યુ મોત

પાંચ આરોપીની અટકાયત કરી જ્યારે ફરાર આરોપીને પકડવા પોલીસ ટીમો કામે લાગી

aaspassdaily by aaspassdaily
2023-06-13 10:23:46
in પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

સુરતના વરાછામાં ખૂની ખેલ ખેલાયો જેમાં યુવક મિત્રો સાથે સામાન ખરીદવા આવ્યો અને મોત મળ્યુ. પોલીસે પાંચ આરોપીની અટકાયત કરી છે.
વરાછામાં પાન સેન્ટર પર દુકાન માલિક અને માથાભારે શખસો વચ્ચે માથાકૂટ થઈ હતી. માથાભારે શખસોનું ટોળું ચાલ્યા ગયા બાદ દુકાન માલિક દુકાન બંધ કરીને જાય એ અગાઉ એક યુવક તેના મિત્રો સાથે આવ્યો હતો. એ ખરીદી કરીને જાય એ પહેલા જ માથાભારે શખસોનું ટોળું ફરી આવ્યું .માવા-ગુટખાના રૂપિયાની માથાકૂટમાં માથાભારે શખસોએ દુકાનદાર પર તીક્ષ્ણ હથિયારો વડે તૂટી પડ્યા હતા.
અંદાજે 7થી 10 જેટલા શખસોએ દુકાન પર તીક્ષ્ણ હથિયાર વડે ધમાલ મચાવી હતી. આ દરમિયાન દુકાન પર સામાન લેવા આવનાર સુનિલ રબારી નામનો યુવક આ ટોળાનો શિકાર બની ગયો હતો. માથાભારે શખસોએ સુનિલ રબારી નામના યુવકને પણ તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી દીધા હતા જેમાં નિર્દોષ યુવક સુનિલ રબારીના ગળે છરી વાગી જતા તેનું મોત થયું હતું. સમગ્ર હત્યા કેસમાં પોલીસે વધુ તપાસ હાથ ધરીને પાંચ આરોપીની અટકાયત કરી છે. જ્યારે બાકીના ફરાર આરોપીને પકડવા પોલીસ ટીમો કામે લાગી છે.

Previous Post

8 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે બિપરજોય

Next Post

વડાપ્રધાન મોદીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે કરી ટેલીફોનિક વાત: તમામ પ્રકારની મદદ આપવાની આપી ખાતરી

aaspassdaily

aaspassdaily

Related News

અમદાવાદમાં ક્રેશ થયેલ વિમાનમાં મોટી ખામીઓ હોવાનો અમેરિકન એવિયેશન સેફ્ટી ગ્રૂપનો દાવો
તાજા સમાચાર

અમદાવાદ વિમાની દુર્ઘટનાના પીડિત પરિવારો એક વર્ષ પછી પણ ન્યાયથી વંચિત

April 11, 2026
તાજા સમાચાર

ધોલેરા – સાણંદમાં નિર્માણ થશે ઈન્ડો તાઇવાન ઇન્ડસ્ટ્રીયલ પાર્ક

April 11, 2026
તાજા સમાચાર

ગૌણ સેવા પસંદગી મંડળની CCE પરીક્ષામાં CBRT પધ્ધતિ સામે ઉમેદવારોમાં વ્યાપક રોષ

April 7, 2026
Next Post
વડાપ્રધાન મોદીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે કરી ટેલીફોનિક વાત: તમામ પ્રકારની મદદ આપવાની આપી ખાતરી

વડાપ્રધાન મોદીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે કરી ટેલીફોનિક વાત: તમામ પ્રકારની મદદ આપવાની આપી ખાતરી

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 61 તાલુકામાં વરસાદ

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 61 તાલુકામાં વરસાદ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.