Monday, April 13, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર રાષ્ટ્રીય

19 મીથી મોદી અમેરીકાના પ્રવાસે : વિશ્વ યોગ દિને સંયુકત રાષ્ટ્ર મુખ્યાલયમાં આયોજીત કાર્યક્રમને સંબોધશે

23મી જુને પીએમ ભારતીય મુળના લોકોને મળી તેમની સાથે ડીનર લેશે

aaspassdaily by aaspassdaily
2023-06-14 10:07:39
in રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

ભારતના વડાપ્રધાન મોદી 19 મી જુનથી અમેરીકાના પ્રવાસે છે.ત્યારે તેમનું ઐતિહાસીક સ્વાગત કરવા અમેરીકામાં તૈયારી ચાલી રહી છે. ત્યાંની સરકાર પીએમ મોદીનાં પ્રવાસને લઈને સતત જાણકારીઓ શેર કરી રહી છે.
અમેરીકી રાષ્ટ્રપતિ બાઈડેનનો પરિવાર મોદી સાથે બે વાર ડીનર કરશે. 22 મી જુને પીએમ મોદીનાં સન્માનમાં સ્ટેટ ડીનરનું આયોજન કરવામાં આવશે.જયારે 21 મી જુને પીએમ મોદી બાઈડન પરિવારની સાથે અંગત આમંત્રણ પર ડીનર કાર્યક્રમમાં સામેલ થશે.
ઉલ્લેખનીય છે કે, અમેરીકાના રાષ્ટ્રપતિ જો બાઈડન અને જીલ બાઈડનના આમંત્રણ પર મોદી અમેરીકા જઈ રહ્યા છે. અમેરીકામાં મોદીનું ભવ્ય અને ઐતિહાસીક સ્વાગત કરાશે. પીએમ મોદી 21 જુને વોશીંગ્ટન પહોંચશે. જયાં સાંજે બાઈડન અને તેના પરિવારનાં આમંત્રણ પર તે ખાનગી કાર્યક્રમમાં સામેલ થશે જેની યજમાની રાષ્ટ્રપતિ બાઈડન અને તેમના પત્નિ જીલ બાઈડન કરશે. જોકે હજુ સુધી ડીનરનુ સ્થળ નકકી નથી થયું. ઉલ્લેખનીય છે કે મોદી ઈન્ટરનેશનલ યોગ ડે પર સંયુકત રાષ્ટ્ર મુખ્યાલયમાં યોજાનાર કાર્યક્રમમાં ભાગ લેશે.
22 જુને મોદીનાં સન્માનમાં રાષ્ટ્રપતિ ભવનનાં સાઉથ લોનમાં ભવ્ય ડીનર કાર્યક્રમ યોજાશે.આ સ્ટેટ ડીનરમાં અમેરીકા અને ભારતનાં અનેક નામી-મહત્વના લોકો સામેલ થશે.આ ઉપરાંત 23 મીએ અમેરીકાની ઉપ રાષ્ટ્રપતિ કમલા હેરીસ અને વિદેશ મંત્રી એન્ટની બ્લીંકન સાથે અમેરીકી સરકાર દ્વારા આયોજીત લંચ કાર્યક્રમમાં પણ પીએમ મોદી ભાગ લેશે. એક અધિકારીનાં જણાવ્યા મુજબ પીએમ મોદીના આ અમેરીકા પ્રવાસ દરમ્યાન બન્ને દેશો વચ્ચે ટેકનીક શિક્ષણ, ટ્રેનીંગ વગેરે મુદા પર વાત થશે.
મોદીની અમેરીકા યાત્રાને લઈને અમેરીકામાં રહેતા ભારતીય મુળના લોકોમાં ઘણો ઉત્સાહ છે.સેંકડોની સંખ્યામાં ભારતીય મુળના લોકો બસો ભરીને વીભીન્ન શહેરમાંથી વોશીંગ્ટન પહોંચવા લાગ્યા છે. અહી બધી હોટેલો ફુલ થઈ ગઈ છે. વોશીંગ્ટનનાં લફાયેતે સ્કવેર પાર્કમાં પીએમ મોદી ભારતીય મૂળના લોકોને મળશે. આ દરમ્યાન અનેક સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે.23 જુને મોદી રોનાલ્ડ રેગન બીલ્ડીંગમાં ભારતીય મુળના લોકો સાથે ડીનર કરશે.

Previous Post

ઘરમાં 70% દવાઓ એકસપાયરી ડેટ વટાવી જાય છે અથવા બિનઉપયોગી રહે છે

Next Post

વાવાઝોડાના કારણે બગડી શકે છે ચોમાસું

aaspassdaily

aaspassdaily

Related News

તાજા સમાચાર

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અટકાવવા માટેની અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી

April 11, 2026
સૌરાષ્ટ્ર બેસીનમાં ઓઇલફિલ્ડ વિકસાવવા ONGC રિલાયન્સ અને BP સંયુકત રીતે કરશે બીડ
તાજા સમાચાર

ભારતે ઊર્જાના સ્ત્રોત અને તેના ભંડારમાં વિવિધતા લાવવી પડશે : ઓએનજીસી ચેરમેન

April 11, 2026
આણંદના વાસદ બોરસદ હાઇવે પર ટ્રક અને પિકઅપ વચ્ચે અકસ્માત બાદ આગ
તાજા સમાચાર

છત્તીસગઢમાં બે કાર વચ્ચે અકસ્માતની ઘટનામાં બાળક સહિત છ લોકોના મોત

April 10, 2026
Next Post
વાવાઝોડાના કારણે બગડી શકે છે ચોમાસું

વાવાઝોડાના કારણે બગડી શકે છે ચોમાસું

સૌરાષ્ટ્ર-કચ્છમાં આજે  85 કિમીની ઝડપે પવન સાથે અતિભારે વરસાદની આગાહી

સૌરાષ્ટ્ર-કચ્છમાં આજે 85 કિમીની ઝડપે પવન સાથે અતિભારે વરસાદની આગાહી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.