Sunday, April 12, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર પ્રાદેશિક

સૌરાષ્ટ્ર-કચ્છમાં આજે 85 કિમીની ઝડપે પવન સાથે અતિભારે વરસાદની આગાહી

aaspassdaily by aaspassdaily
2023-06-14 10:27:01
in પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

બિપરજોય વાવાઝોડાને લઈ રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં ખાસ કરીને જામનગર, પોરબંદર, મોરબીમાં ભારે વરસાદની આગાહી કરાઇ છે. આ તરફ ભારે વરસાદ સાથે સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે પવન ફૂંકાવાની આગાહી પણ કરવામાં આવી છે.
આજે સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. આ સાથે જામનગર, પોરબંદર, મોરબીમાં પણ ભારે વરસાદ તો ભરૂચ, સુરત, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં પણ વરસાદની આગાહી કરાઇ છે. હવામાન વિભાગની આગાહી મુજબ ભારે વરસાદ સાથે દ્વારકા અને પોરબંદરમાં આજે ભારે પવન ફૂંકાશે. આ સાથે કચ્છ, રાજકોટ, જામનગર અને જૂનાગઢમાં પણ ભારે પવન ફૂંકાઇ શકે છે.

Previous Post

વાવાઝોડાના કારણે બગડી શકે છે ચોમાસું

Next Post

વાવાઝોડું અકલ્પનિય છે અને તેને હળવાશમાં ના લેશો- અંબાલાલ પટેલ

aaspassdaily

aaspassdaily

Related News

અમદાવાદમાં ક્રેશ થયેલ વિમાનમાં મોટી ખામીઓ હોવાનો અમેરિકન એવિયેશન સેફ્ટી ગ્રૂપનો દાવો
તાજા સમાચાર

અમદાવાદ વિમાની દુર્ઘટનાના પીડિત પરિવારો એક વર્ષ પછી પણ ન્યાયથી વંચિત

April 11, 2026
તાજા સમાચાર

ધોલેરા – સાણંદમાં નિર્માણ થશે ઈન્ડો તાઇવાન ઇન્ડસ્ટ્રીયલ પાર્ક

April 11, 2026
તાજા સમાચાર

ગૌણ સેવા પસંદગી મંડળની CCE પરીક્ષામાં CBRT પધ્ધતિ સામે ઉમેદવારોમાં વ્યાપક રોષ

April 7, 2026
Next Post
વાવાઝોડું અકલ્પનિય છે અને તેને હળવાશમાં ના લેશો- અંબાલાલ પટેલ

વાવાઝોડું અકલ્પનિય છે અને તેને હળવાશમાં ના લેશો- અંબાલાલ પટેલ

ક્યાં અને ક્યારે લેન્ડફોલ કરશે  બિપરજોય? કયા સ્થળોને થશે અસર?

ક્યાં અને ક્યારે લેન્ડફોલ કરશે બિપરજોય? કયા સ્થળોને થશે અસર?

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.