Friday, April 10, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર પ્રાદેશિક

ક્યાં અને ક્યારે લેન્ડફોલ કરશે બિપરજોય? કયા સ્થળોને થશે અસર?

aaspassdaily by aaspassdaily
2023-06-14 10:27:21
in પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

ભારતીય હવામાન વિભાગે જણાવ્યું કે, ચક્રવાત બિપરજોય ગુરુવારે સાંજે ગુજરાતના કચ્છ જિલ્લામાં જખૌ બંદર નજીક અત્યંત ગંભીર ચક્રવાતી વાવાઝોડા તરીકે લેન્ડફોલ કરે તેવી શક્યતા છે, તે ગુરુવારે (15 જૂન) સાંજે ગુજરાતના કચ્છ જિલ્લાના જખૌ બંદર નજીક પહોંચશે. તે સમયે પવનની મહત્તમ ગતિ 150 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે.
અમદાવાદ IMDના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું કે, ચક્રવાત ગુજરાતના કચ્છના માંડવી અને પાકિસ્તાનના કરાચી વચ્ચે પસાર થવાની સંભાવના છે. તે ગુરુવારે સાંજે જખૌ બંદર પરથી પસાર થશે. IMD એ સૌરાષ્ટ્ર-કચ્છ પ્રદેશના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન સાથે અતિ ભારે વરસાદની ચેતવણી જારી કરી છે. કચ્છ, પોરબંદર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાઓ માટે ખાસ ચેતવણી જારી કરવામાં આવી છે.
ચક્રવાત બિપરજોયની સૌથી વધુ અસર ગુજરાતના કચ્છ, દેવભૂમિ દ્વારકા અને જામનગરમાં જોવા મળશે. ભારતીય હવામાન વિભાગે જણાવ્યું છે કે 15 જૂને કચ્છ, દેવભૂમિ દ્વારકા અને જામનગરમાં ભારે વરસાદની સંભાવના છે. ચક્રવાત તે જ દિવસે લેન્ડફોલ કરે તેવી સંભાવના છે. હવામાન વિભાગે 15 જૂનની સવાર સુધી પવનની ઝડપ 120-130 કિમી પ્રતિ કલાક સુધી પહોંચવાની ચેતવણી આપી હતી. તે 145 કિમી પ્રતિ કલાકથી 150 કિમી પ્રતિ કલાકની ઝડપે પહોંચે તેવી શક્યતા છે.

Previous Post

વાવાઝોડું અકલ્પનિય છે અને તેને હળવાશમાં ના લેશો- અંબાલાલ પટેલ

Next Post

Baiju Bawra: શું રણવીર સિંહ અને આલિયા ભટ્ટને સંજય લીલા ભણસાલીની ફિલ્મમાંથી બાકાત કરાયા છે? વિગતો સામે આવી…

aaspassdaily

aaspassdaily

Related News

તાજા સમાચાર

ગૌણ સેવા પસંદગી મંડળની CCE પરીક્ષામાં CBRT પધ્ધતિ સામે ઉમેદવારોમાં વ્યાપક રોષ

April 7, 2026
તાજા સમાચાર

ગુજરાતમાં હિટ એન્ડ રનની ઘટનામાં ચિંતાજનક વધારો

April 7, 2026
તાજા સમાચાર

અમદાવાદના મોદી સ્ટેડિયમમાં આજે ગુજરાત અને રાજસ્થાન ટીમ વચ્ચે મુકાબલો

April 4, 2026
Next Post
Baiju Bawra: શું રણવીર સિંહ અને આલિયા ભટ્ટને સંજય લીલા ભણસાલીની ફિલ્મમાંથી બાકાત કરાયા છે? વિગતો સામે આવી…

Baiju Bawra: શું રણવીર સિંહ અને આલિયા ભટ્ટને સંજય લીલા ભણસાલીની ફિલ્મમાંથી બાકાત કરાયા છે? વિગતો સામે આવી...

Heart Attack Risk: આ ખરાબ આદતોને કારણે આવે છે હાર્ટ એટેક, આજથી જ દુર રહો….

Heart Attack Risk: આ ખરાબ આદતોને કારણે આવે છે હાર્ટ એટેક, આજથી જ દુર રહો....

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.