Friday, April 10, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ICC ODI WC 2023: ભારત અને પાકિસ્તાન વચ્ચે વર્લ્ડકપ ફાઇનલ રમાશે, પૂર્વ કેપ્ટને કરી ભવિષ્યવાણી

aaspassdaily by aaspassdaily
2023-06-14 16:48:37
in તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

ભારતમાં આ વર્ષના અંતમાં રમાનારી વન-ડે વર્લ્ડકપમાં 4 મહિના કરતાં પણ ઓછો સમય બાકી છે. જ્યાં હોમ ગ્રાઉન્ડ પર ભારતીય ટીમનું પલ્લું ભારે હોવાનું કહેવાય છે. સાથે જ પાકિસ્તાનની ટીમ પાસેથી પણ વધુ સારા પ્રદર્શનની અપેક્ષા છે. આ દરમિયાન પાકિસ્તાન ટીમના પૂર્વ કેપ્ટન મિસબાહ ઉલ હકે આ ODI વર્લ્ડ કપને લઈને એક મોટી ભવિષ્યવાણી કરી છે.

એક ખાનગી ચેનલને આપેલા નિવેદનમાં મિસબાહ-ઉલ-હકે આગામી વર્લ્ડ કપની ભવિષ્યવાણી કરી અને કહ્યું કે ભારત અને પાકિસ્તાન વચ્ચેની ફાઈનલ મેચ જોવા મળી શકે છે. પાકિસ્તાનના પૂર્વ કેપ્ટને પોતાના નિવેદનમાં એમ પણ કહ્યું કે પાકિસ્તાન પાસે આ વખતે ODI વર્લ્ડ કપ જીતવાની સુવર્ણ તક છે.

2015ના ODI વર્લ્ડ કપમાં પાકિસ્તાની ટીમની કેપ્ટનશીપ કરનાર મિસબાહે કહ્યું કે, પાકિસ્તાન પાસે આ વર્ષે ભારતમાં વર્લ્ડ કપ જીતવાની શાનદાર તક છે. હાલના ICC રેન્કિંગમાં અમારા 3 બેટ્સમેન ટોચના સ્થાન પર છે. અમારી પાસે બોલિંગમાં પણ ઘણા સારા વિકલ્પો છે. માત્ર અમારે યોગ્ય વ્યૂહરચના સાથે રમવું પડશે અને વર્લ્ડ કપ માટે વધુ સારી ટીમ મોકલવી પડશે.

ODI વર્લ્ડ કપ 5 ઓક્ટોબરથી શરૂ થઈ શકે છે

ભારત દ્વારા આયોજિત થનારો ODI વર્લ્ડ કપ 5 ઓક્ટોબરથી શરૂ થાય તેવી સંભાવના છે. જો કે, સત્તાવાર શિડ્યુલ હજુ જાહેર કરવામાં આવ્યું નથી. પાકિસ્તાન ક્રિકેટ ટીમ વર્લ્ડ કપમાં તેની તમામ મેચો કોલકાતા, હૈદરાબાદ, ચેન્નઈ અને બેંગલુરુમાં રમવા માટે સહમત થઇ છે. બીજી તરફ ભારત અને પાકિસ્તાન વચ્ચે 15 ઓક્ટોબરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં શાનદાર મેચ રમાઈ શકે છે.

WTC Final હાર્યા બાદ પત્ની રિતિકા અને દીકરી સાથે વેકેશન માણી રહ્યો છે રોહિત શર્મા

ઓસ્ટ્રેલિયા સામે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં હાર્યા બાદ ભારતીય કેપ્ટન રોહિત શર્મા તેની પત્ની રિતિકા સજદેહ અને પુત્રી સમાયરા સાથે રજાઓ ગાળવા ગયો છે. ભારતીય કેપ્ટને તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી દ્વારા એક તસવીર શેર કરી છે, જેમાં પત્ની રિતિકી અને પુત્રી સમાયરા જોવા મળી રહી છે. તસવીરમાં રિતિકા અને સમાયરા બગીચામાં ઉભા છે અને તેમની પાછળ દરિયો દેખાઈ રહ્યો છે.

Previous Post

GT20 Canada: ક્રિસ ગેઇલ કરશે મેદાનમાં વાપસી, હરભજનસિંહ પણ રમતો જોવા મળશે

Next Post

વિશ્વની સૌથી ટૂંકી ઉડાન: મિનિટમાં નહીં સેકેન્ડમાં પૂરી થઈ જાય છે મુસાફરી, ભાડું સાંભળી માથુ પકડી લેશો

aaspassdaily

aaspassdaily

Related News

તાજા સમાચાર

ભારતે યુનાઇટેડ નેશનનના વાર્ષિક આબોહવા પરિવર્તન સંમેલનની યજમાની કરવાનો પ્રસ્તાવ પાછો ખેંચ્યો

April 9, 2026
આંતરરાષ્ટ્રીય

ઇરાનના દસ મુદ્દાના પ્રસ્તાવને વ્હાઇટ હાઉસે ડસ્ટબીનમાં ફેંક્યો

April 9, 2026
ઈરાન દુનિયાને કરી નાખશે હેરાન પરેશાનઃ હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરવાનો નિર્ણય લીધો
આંતરરાષ્ટ્રીય

યુદ્ધવિરામ બાદ ઈરાને હોર્મુઝ ખાડી ખોલી : રૂટ બદલ્યો

April 9, 2026
Next Post
વિશ્વની સૌથી ટૂંકી ઉડાન: મિનિટમાં નહીં સેકેન્ડમાં પૂરી થઈ જાય છે મુસાફરી, ભાડું સાંભળી માથુ પકડી લેશો

વિશ્વની સૌથી ટૂંકી ઉડાન: મિનિટમાં નહીં સેકેન્ડમાં પૂરી થઈ જાય છે મુસાફરી, ભાડું સાંભળી માથુ પકડી લેશો

Xiaomi Pad 6 Vs Realme Pad X: 25,000 રૂપિયાની અંદરનું બેસ્ટ એન્ડ્રોઇડ ટેબલેટ કયું?

Xiaomi Pad 6 Vs Realme Pad X: 25,000 રૂપિયાની અંદરનું બેસ્ટ એન્ડ્રોઇડ ટેબલેટ કયું?

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.