Friday, April 10, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર પ્રાદેશિક

વાવાઝોડામાં મોબાઈલ નેટવર્ક ખોરવાય તો તા.17 સુધી અન્ય નેટવર્ક સાથે કનેકટ થઈ શકાશે

મોબાઈલમાં મેન્યુઅલ સેટીંગ મારફત ઉપલબ્ધ નેટવર્ક મેળવી શકાશે

aaspassdaily by aaspassdaily
2023-06-15 11:35:31
in પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

સૌરાષ્ટ્ર-કચ્છ પર આજે બપોર બાદ વાવાઝોડા ‘બિપોરજોય’ ત્રાટકવા જઈ રહ્યું છે તે સમયે વાવાઝોડાના પગલે જે તિવ્ર પવન-ભારે વરસાદ સહિતની સ્થિતિનું નિર્માણ થનાર છે તેમાં મોબાઈલ સેવાના નેટવર્કને પણ અસર થવાની સંભાવના છે. આ સમયે મોબાઈલધારક માટે તા.17 જૂન સુધી તેના સર્વિસ પ્રોવાઈડરની સેવા ખોરવાય તો અન્ય નેટવર્કનો પણ ઉપયોગ કરવા માટેની સુવિધા આપવામાં આવી છે.
વાવાઝોડાની સૌથી વધુ અસર થનાર છે તે સાત જીલ્લા- કચ્છ, જામનગર, દેવભૂમિ દ્વારીકા, રાજકોટ, પોરબંદર, મોરબી ઉપરાંત જૂનાગઢ જિલ્લામાં તા.17 જૂન સુધી રાત્રીના 12 વાગ્યા સુધી આ જીલ્લામાં ગ્રાહક પોતાના મોબાઈલ ફોનના સીમ સેટીંગમાં જઈને તેમાં મેન્યુઅલ મોબાઈલ નેટવર્કનો જે વિકલ્પ છે તેનો ઉપયોગ કરશે તો જે મોબાઈલ કંપનીનું નેટવર્ક ઉપલબ્ધ હશે તેની સાથે તે કનેકટ થઈ જશે. આ માટે મોબાઈલ સેટીંગ, સીમકાર્ડ, મોબાઈલ નેટવર્ક, મેન્યુઅલી પસંદ કરવાનું રહેશે.
આ ઉપરાંત તમામ મોબાઈલ નેટવર્ક સર્વિસ પ્રોવાઈડર કંપનીઓને તેમના નેટવર્ક પુરી રીતે જળવાય તે જોવા અને તેના ટાવર માટેના જનરેટર સેટ માટે ડિઝલ-ઈંધણ ઉપલબ્ધ રહે તે જોવા તથા જો સેવા ખોરવાય તો તુર્તજ પુન:સ્થાપીત થઈ શકે તે માટે ટીમો ઉપલબ્ધ રાખવા પણ જણાવાયું છે અને તેના માટે મોબાઈલ કંપનીઓ પોતાના ખાસ કંટ્રોલરૂમ પણ ચાલુ કરશે તથા રોમીંગ સહિતની સુવિધામાં પણ કોઈ વિધ્ન ના આવે તે જોવા જણાવાયું છે.

Previous Post

Bay Leaf Benefits: તમાલપત્રના પાંદડા માત્ર સ્વાદમાં જ નહીં પણ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પણ ચેમ્પિયન છે, તેઓ આ 5 રોગોને નિયંત્રિત કરે છે…

Next Post

સૌરાષ્ટ્રના એક પણ એરપોર્ટ પરથી ફ્લાઈટ ન ઉડી

aaspassdaily

aaspassdaily

Related News

તાજા સમાચાર

ગૌણ સેવા પસંદગી મંડળની CCE પરીક્ષામાં CBRT પધ્ધતિ સામે ઉમેદવારોમાં વ્યાપક રોષ

April 7, 2026
તાજા સમાચાર

ગુજરાતમાં હિટ એન્ડ રનની ઘટનામાં ચિંતાજનક વધારો

April 7, 2026
તાજા સમાચાર

અમદાવાદના મોદી સ્ટેડિયમમાં આજે ગુજરાત અને રાજસ્થાન ટીમ વચ્ચે મુકાબલો

April 4, 2026
Next Post
સૌરાષ્ટ્રના એક પણ એરપોર્ટ પરથી ફ્લાઈટ ન ઉડી

સૌરાષ્ટ્રના એક પણ એરપોર્ટ પરથી ફ્લાઈટ ન ઉડી

કચ્છમાં પ્રિ-સાયક્લોનિક અસર શરૂ: દરિયો ગાંડોતૂર, વૃક્ષો ધરાશાયી

કચ્છમાં પ્રિ-સાયક્લોનિક અસર શરૂ: દરિયો ગાંડોતૂર, વૃક્ષો ધરાશાયી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.