Friday, June 12, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર પ્રાદેશિક

સૌરાષ્ટ્રના એક પણ એરપોર્ટ પરથી ફ્લાઈટ ન ઉડી

સૌરાષ્ટ્રના તમામ એરપોર્ટને ઈમરજન્સી ઉડાન માટે રખાયા તૈયાર

aaspassdaily by aaspassdaily
2023-06-15 11:35:33
in પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

આખા સૌરાષ્ટ્ર ઉપર ‘બિપરજોય’ નામની વાવાઝોડારૂપી કુદરતી આફત ઝળુંબી રહી છે અને આ વાવાઝોડું ગમે ત્યારે સૌરાષ્ટ્ર ઉપર ત્રાટકે તેવી શક્યતાને ધ્યાનમાં રાખી તંત્ર દ્વારા સલામતિના તમામ પગલાંઓ ઉઠાવવામાં આવી રહ્યા છે. વાવાઝોડાની સ્થિતિને ધ્યાનમાં રાખી સૌરાષ્ટ્રના તમામ એરપોર્ટ રાજકોટ ઉપરાંત જામનગર, ભાવનગર, પોરબંદર, ભૂજ, દિવ ઉપર આજે એક પણ ફ્લાઈટ ઉડાન નહીં ભરનાર હોવાનું જાણવા મળી રહ્યું છે.
અહીંથી તમામ ફ્લાઈટોની ઉડાન ગઈકાલથી જ બંધ કરી દેવામાં આવી હતી ત્યારે આજે વાવાઝોડાનો ખતરો ટળી ગયા બાદ આવતીકાલે ફ્લાઈટની ઉડાનને મંજૂરી આપવી કે નહીં તેનો સાંજ સુધીમાં નિર્ણય લેવામાં આવે તેવી શક્યતા છે. સૌરાષ્ટ્રના એરપોર્ટ ઉપરથી એક પણ ફ્લાઈટે ઉડાન ન ભરી હોવાની ઘટના ઘણા લાંબા સમય બાદ બની છે.
એરપોર્ટ ઓથોરિટી દ્વારા આગોતરી જાણ કરી દેવામાં આવી હોવાથી કોઈ પ્રકારની હડિયાપટ્ટી સર્જાવા પામી નહીં હોવાનું જાણવા મળી રહ્યું છે. બીજી બાજુ વાવાઝોડાની સ્થિતિને ધ્યાનમાં રાખી લોકો પણ હવાઈ મુસાફરી કરવાનું ટાળી રહ્યા હોવાથી આજે સૌરાષ્ટ્રના દરેક એરપોર્ટ સૂમસામ ભાસી રહ્યા છે. હવે સૌરાષ્ટ્ર ઉપરથી વાવાઝોડાનો ખતરો ટળે ત્યારબાદ જ હવાઈ સેવાનું સંચાલન રાબેતા મુજબ થાય તેવી શક્યતા છે.

Previous Post

વાવાઝોડામાં મોબાઈલ નેટવર્ક ખોરવાય તો તા.17 સુધી અન્ય નેટવર્ક સાથે કનેકટ થઈ શકાશે

Next Post

કચ્છમાં પ્રિ-સાયક્લોનિક અસર શરૂ: દરિયો ગાંડોતૂર, વૃક્ષો ધરાશાયી

aaspassdaily

aaspassdaily

Related News

પ્રાદેશિક

કોળી સમાજ પર વર્ચસ્વની લડાઈ ‘વાયા દિલ્હી’ !: સાત દિવસમાં બે અલગ અધિવેશનથી વિવાદ: કુંવરજી બાવળીયા અને હીરા સોલંકી વચ્ચે ‘કોલ્ડવોર’ તેજ

June 10, 2026
ગૌસોર્ટ ટેકનોલોજી આધારિત કૃત્રિમ બીજદાન ખેડૂતોની આવકમાં ક્રાંતિ લાવશેઃ ડો.મીનેશ શાહ
પ્રાદેશિક

ગૌસોર્ટ ટેકનોલોજી આધારિત કૃત્રિમ બીજદાન ખેડૂતોની આવકમાં ક્રાંતિ લાવશેઃ ડો.મીનેશ શાહ

June 10, 2026
વિસનગરમાં ભાજપ નેતાએ ટ્રેન નીચે પડતું મૂકી જીવન ટૂંકાવ્યું  નગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર-1માંથી બિનહરીફ વિજેતા બન્યા હતા
પ્રાદેશિક

વિસનગરમાં ભાજપ નેતાએ ટ્રેન નીચે પડતું મૂકી જીવન ટૂંકાવ્યું નગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર-1માંથી બિનહરીફ વિજેતા બન્યા હતા

June 8, 2026
Next Post
કચ્છમાં પ્રિ-સાયક્લોનિક અસર શરૂ: દરિયો ગાંડોતૂર, વૃક્ષો ધરાશાયી

કચ્છમાં પ્રિ-સાયક્લોનિક અસર શરૂ: દરિયો ગાંડોતૂર, વૃક્ષો ધરાશાયી

ગુજરાતના અનેક જિલ્લાઓમાં બિપરજોય વાવાઝોડાની અસર શરૂ

ગુજરાતના અનેક જિલ્લાઓમાં બિપરજોય વાવાઝોડાની અસર શરૂ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.