Sunday, April 12, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર રાષ્ટ્રીય

બૃજભૂષણ શરણ સિંહને ક્લીનચીટ

દિલ્હી પોલીસે 550 પેજનો રિપોર્ટ કોર્ટમાં દાખલ કર્યો

aaspassdaily by aaspassdaily
2023-06-15 13:21:39
in રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

સગીર કુસ્તીબાજના યૌન ઉત્પીડનના કેસમાં દિલ્હી પોલીસે બૃજભૂષણ શરણ સિંહને ક્લીનચીટ આપી દીધી છે. સાથે જ 550 પેજનો રિપોર્ટ કોર્ટમાં દાખલ કર્યો છે.
દિલ્હી પોલીસે ગુરુવારે બૃજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ 7 કુસ્તીબાજો દ્વારા લગાવવામાં આવેલા જાતીય સતામણીના આરોપો પર બે કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી હતી. 6 પુખ્ત મહિલા કુસ્તીબાજોની ફરિયાદ પર નોંધાયેલા કેસમાં રાઉઝ એવન્યુ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. જ્યારે બીજી ચાર્જશીટ સગીરની ફરિયાદ પર નોંધાયેલા કેસમાં પટિયાલા કોર્ટમાં દાખલ કરવામાં આવી હતી. સગીર દ્વારા લગાવવામાં આવેલા આરોપોમાં દિલ્હી પોલીસે બૃજભૂષણને ક્લીનચીટ આપી દીધી છે.
21 એપ્રિલે 7 મહિલા રેસલર્સે બૃજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ દિલ્હી પોલીસમાં યૌન ઉત્પીડનની ફરિયાદ કરી હતી. આ મામલામાં દિલ્હી પોલીસે 28 એપ્રિલે બૃજભૂષણ સિંહ વિરુદ્ધ બે કેસ નોંધ્યા હતા. પહેલો કેસ 6 મહિલા કુસ્તીબાજોની ફરિયાદ પર હતો. જ્યારે સગીરની ફરિયાદ પર પોક્સો એક્ટ હેઠળ 1 કેસ નોંધવામાં આવ્યો હતો.

Previous Post

બિપરજોય વાવાઝોડાના લગતે દરેક વીમા ક્લેમ ઝડપથી પતાવવા તાકીદ

Next Post

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાખી રહ્યા છે વાવાઝોડા પર નજર દ્વારા ઈમરજન્સી ઓપરેશન સેન્ટરમાં બેઠક

aaspassdaily

aaspassdaily

Related News

તાજા સમાચાર

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અટકાવવા માટેની અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી

April 11, 2026
સૌરાષ્ટ્ર બેસીનમાં ઓઇલફિલ્ડ વિકસાવવા ONGC રિલાયન્સ અને BP સંયુકત રીતે કરશે બીડ
તાજા સમાચાર

ભારતે ઊર્જાના સ્ત્રોત અને તેના ભંડારમાં વિવિધતા લાવવી પડશે : ઓએનજીસી ચેરમેન

April 11, 2026
આણંદના વાસદ બોરસદ હાઇવે પર ટ્રક અને પિકઅપ વચ્ચે અકસ્માત બાદ આગ
તાજા સમાચાર

છત્તીસગઢમાં બે કાર વચ્ચે અકસ્માતની ઘટનામાં બાળક સહિત છ લોકોના મોત

April 10, 2026
Next Post
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ  રાખી રહ્યા છે વાવાઝોડા પર નજર દ્વારા ઈમરજન્સી ઓપરેશન સેન્ટરમાં બેઠક

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાખી રહ્યા છે વાવાઝોડા પર નજર દ્વારા ઈમરજન્સી ઓપરેશન સેન્ટરમાં બેઠક

મહુવાના ઊંચાકોટડામાં ઘરના પતરા ઉડતા ત્રણને ઇજા

મહુવાના ઊંચાકોટડામાં ઘરના પતરા ઉડતા ત્રણને ઇજા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.