Friday, April 10, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર પ્રાદેશિક

જૂનાગઢમાં મજેવડી વિસ્તારમાં ડિમોલેશનને લઈને પોલીસચોકી પર હુમલો

અસામાજિક તત્વોએ વાહનોમાં આગચંપી કરી, DySP સહિત પોલીસના અનેક કર્મીઓ પણ ઘાયલ

aaspassdaily by aaspassdaily
2023-06-17 10:22:47
in પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

જૂનાગઢમાં મજેવડી વિસ્તારમાં મિલકતના ડિમોલેશનને લઈને પોલીસ અને એક જૂથ વચ્ચે ઘર્ષણ થતાં મામલો બીચક્યો હતો. અસામાજિક તત્વોએ મજેવડી પોલીસચોકી પર હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. ડીવાયએસપી, PSI અને પોલીસ કર્મીઓ આ ઘટનામાં ઘાયલ થયા હતા. સરકારી ગાડીમાં આગ ચંપાઇ છે. STબસ ને પણ નુકશાન પહોંચાડ્યુ. રસ્તા પર એસટી બસ પર પથ્થરમારો કરાયો હતો. જે દરમ્યાન બસમાં બેઠેલા મુસાફરો ઇજાગ્રસ્ત થયા હતા. આ ઘટનાને લઈ કડક પોલીસ બંદોબસ્ત ખડકી દેવાયો છે. પોલીસ દ્વારા ટીયરગેસ પણ છોડવામાં આવ્યા છે.
મજેવડી ખાતે આવેલી દરગાહને નોટિસ આપવામાં આવી હતી. જે બાદ કોઈ પ્રત્યુતર નહીં મળતા તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. જે દરમ્યાન પોલીસ સાથે ઘર્સરણ થયું હતું. આ દરમ્યાન સરકારી વાહનોને પણ નુકશાન પહોંચાડવામાં આવ્યું છે. સોડાની બોટલ અને પત્થર વડે હુમલો કરવામાં આવ્યો હતો.

Previous Post

ચોમાસું આગળ વધવાની શક્યતા

Next Post

ઉતરાખંડમાં 6 મહિના સુધી હડતાળ કરવા પર રોક

aaspassdaily

aaspassdaily

Related News

તાજા સમાચાર

ગૌણ સેવા પસંદગી મંડળની CCE પરીક્ષામાં CBRT પધ્ધતિ સામે ઉમેદવારોમાં વ્યાપક રોષ

April 7, 2026
તાજા સમાચાર

ગુજરાતમાં હિટ એન્ડ રનની ઘટનામાં ચિંતાજનક વધારો

April 7, 2026
તાજા સમાચાર

અમદાવાદના મોદી સ્ટેડિયમમાં આજે ગુજરાત અને રાજસ્થાન ટીમ વચ્ચે મુકાબલો

April 4, 2026
Next Post
ઉતરાખંડમાં  6 મહિના સુધી હડતાળ કરવા પર રોક

ઉતરાખંડમાં 6 મહિના સુધી હડતાળ કરવા પર રોક

ઉતરાખંડમાં  6 મહિના સુધી હડતાળ કરવા પર રોક

વડોદરામાં રામનવમીએ હુમલો કરનારા 3 આરોપી વિરૂદ્ધ પાસા હેઠળ કાર્યવાહી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.