Saturday, June 13, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર રાષ્ટ્રીય

ઉતરાખંડમાં 6 મહિના સુધી હડતાળ કરવા પર રોક

પુષ્કર સિંહ ધામી સરકારે અંગે જાહેરનામું બહાર પાડ્યું

aaspassdaily by aaspassdaily
2023-06-17 10:24:00
in રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

ઉતરાખંડમાં પુષ્કર સિંહ ધામી સરકારે મોટો નિર્ણય લીધો છે એ હેઠળ રાજ્યમાં આવતા 6 મહિના સુધી હડતાળ કરવા પર રોક લગાવવામાં આવી છે. સરકારનું કહેવું છે કે ચોમાસાની સિઝનમાં અને ચારધામ યાત્રાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્ય સરકારે આ અંગે જાહેરનામું બહાર પાડ્યું છે.
ચોમાસાના સમયગાળા દરમિયાન રાજ્યમાં ચાલી રહેલી ચારધામ યાત્રા અને સંભવિત કુદરતી આફતોને ધ્યાનમાં રાખીને, ઉત્તરાખંડ સરકારે 6 મહિના માટે રાજ્ય સેવાઓમાં હડતાળ પર પ્રતિબંધ મૂકતું જાહેરનામું બહાર પાડ્યું છે.

Previous Post

જૂનાગઢમાં મજેવડી વિસ્તારમાં ડિમોલેશનને લઈને પોલીસચોકી પર હુમલો

Next Post

વડોદરામાં રામનવમીએ હુમલો કરનારા 3 આરોપી વિરૂદ્ધ પાસા હેઠળ કાર્યવાહી

aaspassdaily

aaspassdaily

Related News

અમેરિકા ભારત સામે નૈતિકતાનો દેખાવ કરવાનું હવે બંધ કરે: વિદેશમંત્રી.જયશંકર  ભારતે હંમેશાં કોઈ પણ વૈચારિક કે રાજકીય દબાણમાં આવ્યા વગર માત્ર પોતાના દેશના હિતોને જ પ્રાથમિકતા આપી છે
તાજા સમાચાર

અમેરિકા ભારત સામે નૈતિકતાનો દેખાવ કરવાનું હવે બંધ કરે: વિદેશમંત્રી.જયશંકર ભારતે હંમેશાં કોઈ પણ વૈચારિક કે રાજકીય દબાણમાં આવ્યા વગર માત્ર પોતાના દેશના હિતોને જ પ્રાથમિકતા આપી છે

June 12, 2026
તાજા સમાચાર

ન્યૂઝક્લિક કેસમાં દિલ્હી હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો પ્રબીર પુરકાયસ્થને રાહત, ED અને EOW ની FIR રદ તપાસ એજન્સીઓએ સત્તાનો દુરુપયોગ કર્યો અને સ્વતંત્ર મીડિયાને નિશાન બનાવ્યું: હાઈકોર્ટની આકરી ટિપ્પણી

June 12, 2026
તાજા સમાચાર

હવે ગ્રાહકોને 1 દિવસમાં ૨૦૦ લીટર ડીઝલ જ મળી શકશે ઇંધણની સંગ્રહખોરી રોકવા કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: રિટેલ પંપ પર ડીઝલ વેચાણની મર્યાદા નક્કી કરાઈ

June 12, 2026
Next Post
ઉતરાખંડમાં  6 મહિના સુધી હડતાળ કરવા પર રોક

વડોદરામાં રામનવમીએ હુમલો કરનારા 3 આરોપી વિરૂદ્ધ પાસા હેઠળ કાર્યવાહી

ઉતરાખંડમાં  6 મહિના સુધી હડતાળ કરવા પર રોક

5 રાજ્યોની ચૂંટણી માટેભાજપના 3000 દૂત તૈનાત: કાર્યકરોને આપવામાં આવશે ખાસ ટ્રેનિંગ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.