Thursday, April 9, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

એશિઝની પ્રથમ ટેસ્ટમાં ઇગ્લેન્ડે 393 રનમાં પ્રથમ દાવ ડિક્લેર કર્યો, રૂટની સદી

aaspassdaily by aaspassdaily
2023-06-17 16:26:47
in તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

એશિઝ શ્રેણી 2023 શરૂ થઈ ગઈ છે. ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે શુક્રવારથી બર્મિંગહામમાં પ્રથમ ટેસ્ટ મેચ રમાઈ રહી છે. ઈંગ્લેન્ડે પહેલા દિવસે 383 રન બનાવીને પ્રથમ દાવ ડિકલેર કર્યો હતો. આ દરમિયાન તેને 8 વિકેટ પણ ગુમાવવી પડી હતી. ઇંગ્લેન્ડ માટે જો રૂટે શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે સદી ફટકારી હતી. રૂટે 152 બોલનો સામનો કર્યો અને અણનમ 118 રન બનાવ્યા. જોની બેયરસ્ટોએ પણ 78 રનની મહત્વપૂર્ણ ઇનિંગ રમી હતી. ઓસ્ટ્રેલિયા તરફથી નાથન લિયોને 4 વિકેટ ઝડપી હતી.

ઈંગ્લેન્ડે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. આ દરમિયાન ટીમે 8 વિકેટ ગુમાવીને 393 રન બનાવીને દાવ ડિકલેર કર્યો હતો. ઈંગ્લેન્ડ માટે રૂટે શાનદાર પ્રદર્શન કર્યું હતું. તે ચોથા નંબર પર બેટિંગ કરવા આવ્યો હતો. તેણે 152 બોલનો સામનો કરીને અણનમ 118 રન બનાવ્યા હતા. રૂટની ઇનિંગમાં 7 ચોગ્ગા અને 4 છગ્ગાનો સમાવેશ થાય છે. વિકેટ કીપર બેટ્સમેન જોની બેયરસ્ટોએ પણ શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે 78 બોલમાં 12 ચોગ્ગાની મદદથી 78 રન બનાવ્યા હતા.

ઈંગ્લેન્ડ તરફથી જેક ક્રાઉલી અને બેન ડકેટ ઓપનિંગ કરવા આવ્યા હતા. આ દરમિયાન ડકેટ માત્ર 12 રન બનાવીને આઉટ થયો હતો. જ્યારે ક્રાઉલીએ 73 બોલનો સામનો કરીને 61 રન બનાવ્યા હતા. ઓલી પોપે 31 રન બનાવ્યા હતા. હેરી બ્રુકે 32 રનનું યોગદાન આપ્યું હતું. કેપ્ટન બેન સ્ટોક્સ માત્ર 1 રન જ બનાવી શક્યો હતો. મોઇન અલી 18 રન બનાવીને આઉટ થયો હતો. સ્ટુઅર્ટ બ્રોડે 18 રનનું યોગદાન આપ્યું હતું. રોબિન્સન 17 રન બનાવીને અણનમ રહ્યો હતો.

ઓસ્ટ્રેલિયા તરફથી નાથન લિયોને શાનદાર બોલિંગ કરતા 4 વિકેટ ઝડપી હતી. તેણે 29 ઓવરમાં 149 રન આપ્યા હતા. હેઝલવુડે 15 ઓવરમાં 61 રન આપીને 2 વિકેટ લીધી હતી. બોલેન્ડે 14 ઓવરમાં 86 રન આપીને એક વિકેટ લીધી હતી. કેમરૂન ગ્રીને 6 ઓવરમાં 32 રન આપીને એક વિકેટ લીધી હતી. કેપ્ટન પેટ કમિન્સને એક પણ વિકેટ મળી ન હતી.

Previous Post

BCCIના પૂર્વ અધ્યક્ષ પર અંબાતી રાયડૂનો મોટો આરોપ, કહ્યુ- મારુ કરિયર ખત્મ કરવાનો કર્યો પ્રયાસ

Next Post

JioTag: Jio ટેગ શું છે, તે કેવી રીતે કામ કરે છે, શું તે ખરીદવું ફાયદેમંદ છે કે નહીં? જાણો તમામ સવાલોના જવાબ

aaspassdaily

aaspassdaily

Related News

તાજા સમાચાર

ભારતે યુનાઇટેડ નેશનનના વાર્ષિક આબોહવા પરિવર્તન સંમેલનની યજમાની કરવાનો પ્રસ્તાવ પાછો ખેંચ્યો

April 9, 2026
આંતરરાષ્ટ્રીય

ઇરાનના દસ મુદ્દાના પ્રસ્તાવને વ્હાઇટ હાઉસે ડસ્ટબીનમાં ફેંક્યો

April 9, 2026
ઈરાન દુનિયાને કરી નાખશે હેરાન પરેશાનઃ હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરવાનો નિર્ણય લીધો
આંતરરાષ્ટ્રીય

યુદ્ધવિરામ બાદ ઈરાને હોર્મુઝ ખાડી ખોલી : રૂટ બદલ્યો

April 9, 2026
Next Post
JioTag: Jio ટેગ શું છે, તે કેવી રીતે કામ કરે છે, શું તે ખરીદવું ફાયદેમંદ છે કે નહીં? જાણો તમામ સવાલોના જવાબ

JioTag: Jio ટેગ શું છે, તે કેવી રીતે કામ કરે છે, શું તે ખરીદવું ફાયદેમંદ છે કે નહીં? જાણો તમામ સવાલોના જવાબ

Multibagger Stock: 56 રૂપિયાથી 1000ને પાર પહોંચ્યો આ સ્ટોક, ઇન્વેસ્ટર્સ થયા માલામાલ, જાણો શું બનાવે છે કંપની

Multibagger Stock: 56 રૂપિયાથી 1000ને પાર પહોંચ્યો આ સ્ટોક, ઇન્વેસ્ટર્સ થયા માલામાલ, જાણો શું બનાવે છે કંપની

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.