Thursday, April 9, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર રાષ્ટ્રીય

રાજસ્થાનના 500થી વધુ ગામોમાં હજુ અંધારપટ

વરસાદ અને ભારે પવને બાડમેર જિલ્લાને હચમચાવી નાખ્યો

aaspassdaily by aaspassdaily
2023-06-19 10:45:32
in રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

જયપુર
અરબ સાગરમાંથી નીકળેલ ચક્રવાત બિપોરજોય ગુજરાત બાદ રાજસ્થાનમાં તબાહી મચાવી હતી. તેની અસરને કારણે રાજ્યના ઘણા વિસ્તારોમાં 36 કલાક ભારે વરસાદ થયો, જેના કારણે પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. છેલ્લા 24 કલાકથી ભારે વરસાદ અને ભારે પવને બાડમેર જિલ્લાને હચમચાવી નાખ્યું છે. અનેક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિના કારણે 500થી વધુ ગામોમાં અંધારપટ જાહેર કરવામાં આવ્યો છે.
બાડમેર, સિરોહી, બાંસવાડા, ઉદયપુર, રાજસમંદ, પાલી, અજમેર, કોટા સહિતના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. આ જિલ્લાઓના કેટલાક વિસ્તારોમાં અત્યાર સુધીમાં 10 થી 13 ઇંચ વરસાદ નોંધાયો છે. કોઈપણ રીતે ગામમાં વીજળી ચાલુ થાય તે માટે વહીવટીતંત્ર દ્વારા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, પરંતુ સતત વરસાદ અને ભારે પવને વહીવટીતંત્રનો આખો ખેલ બગાડી નાખ્યો છે. જાલોર જિલ્લાના સાંચોરમાં સુરવા ડેમ તૂટવાને કારણે અનેક વિસ્તારો ડૂબી ગયા છે. ડેમ તૂટવાને કારણે નર્મદા કેનાલમાં પાણી વધવાથી તે પણ તુટી ગઈ છે. હવે સૌથી વધુ ખતરો સાંચોર શહેર પર મંડરાયો છે. શનિવારે રાત્રે ડેમ તૂટવાની માહિતી મળતા જ સમગ્ર શહેરને ખાલી કરાવવામાં આવ્યું હતું.

Previous Post

Indonesia Open: ઇન્ડોનેશિયા ઓપનની ફાઇનલમાં પહોંચ્યા સાત્વિક સાઇરાજ અને ચિરાગ શેટ્ટી, મેન્સ સિંગલ્સમાં હાર્યો પ્રણય

Next Post

‘આદિ પુરૂષ’ ફિલ્મના તમામ વિવાદીત ડાયલોગ હટાવવામાં આવશે

aaspassdaily

aaspassdaily

Related News

સોના ચાંદીમાં તેજીની રફતાર યથાવત. સતત બીજા દિવસે ભાવમાં ઉછાળો
તાજા સમાચાર

સોનાચાંદીની ચમક પણ પાછી ફરી : બજાર ખુલતાની સાથે જ કિંમતી ધાતુઓમાં મોટી તેજી

April 8, 2026
શેરબજારમાં વિક્રમી તેજી : સેન્સેક્સ @ 73000, નિફ્ટી @ 22000
તાજા સમાચાર

યુદ્ધવિરામની જાહેરાતથી બજારમાં તેજીનું ઘોડાપુર આવ્યું

April 8, 2026
RBIએ રજા રદ કરી, આ શનિવાર-રવિવારે પણ બેંકો ખુલશે
તાજા સમાચાર

રિઝર્વ બેન્ક દ્વારા રેપોરેટમાં કોઈ વધારો નહીં : ૫.૨૫ ટકા યથાવત

April 8, 2026
Next Post
‘આદિ પુરૂષ’ ફિલ્મના તમામ વિવાદીત ડાયલોગ હટાવવામાં આવશે

'આદિ પુરૂષ' ફિલ્મના તમામ વિવાદીત ડાયલોગ હટાવવામાં આવશે

હજુ પાંચ દિવસ રાજ્યભરમાં  વરસાદની આગાહી

હજુ પાંચ દિવસ રાજ્યભરમાં વરસાદની આગાહી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.