Tuesday, April 14, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર રાષ્ટ્રીય

આબુમાં બે દિવસ દરમ્યાન 30 ઈંચ વરસાદ

અંબાજીથી આબુરોડ માર્ગે ભેખડો ઘસી પડી: નખી તળાવની સપાટી સર્વાધિક સ્તરે બાડમેર-જાલૌર જેવા જીલ્લાઓમાં 25 વર્ષનો રેકોર્ડતોડ વરસાદ

aaspassdaily by aaspassdaily
2023-06-19 11:38:59
in રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

જયપુર
બિપરજોય વાવાઝોડાની અસર હેઠળ ખાબકેલા વરસાદે કચ્છ, ગુજરાત, પછી હવે રાજસ્થાનનો વારો નીકળ્યો હોય તેમ આબુમાં 30 ઈંચ વરસાદ ખાબકયો હતો જેને પગલે નદી તળાવની સપાટી અત્યાર સુધીમાં સૌથી ઉંચાઈએ છે. અનેક માર્ગો બંધ કરી દેવાયા હતા. રાજસ્થાનનાં અન્ય અનેક ભાગોમાં પણ 25 વર્ષનો રેકોર્ડબ્રેક વરસાદ નોંધાયો છે અને જળબંબાકારની હાલત છે.
ગુજરાત બોર્ડરની નજીક પ્રવાસન સ્થળ આબુમાં બે દિવસ દરમ્યાન 30 ઈંચ વરસાદ ખાબકયો છે. અનેક માર્ગો બંધ કરાયા છે. વધુ વરસાદની આગાહીને પગલે આવતા દિવસોમાં હાલત વણસી શકે તેમ હોવાની ભીતી છે. અંબાજીથી આબુ રોડના માર્ગે ભેખડો પણ ઘસી પડી હતી. ડુંગરો કાચા પડયા હતા. જો કે કોઈ દુર્ઘટના થઈ નથી. પરંતુ માર્ગો બંધ થઈ જતા વાહન વ્યવહારને મોટી અસર થઈ હતી. રાજસ્થાનનાં બાડમેર, સિહોરી, જાલોર, પાલી, જોધપુર, અજમેર, બીકાનેર, સહીત ડઝનથી વધુ જીલ્લાઓ માટે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
500 થી વધુ ગામોમાં બ્લેક આઉટની સ્થિતિ વચ્ચે એનડીઆરએફ તથા એસડીઆરએફને રાહત બચાવ કામગીરીમાં તૈનાત કરવામાં આવી છે. બાડમેરમાં હાલત વધુ ખરાબ છે. જયાં શુક્રવારથી શરૂ થયેલા વરસાદ અટકવાનું નામ નથી લેતો. પુર જેવી પરિસ્થિતિમાં પશ સંકટ સર્જાયુ છે. સાંચોરમાં પુરના પાણી ઘૂસી ગયા છે અને અનેક ગામો તળાવ બની ગયા છે. સિહોરીમાં 18 ઈંચ વરસાદ ખાબકયો હતો.સમગ્ર રાજયમાં ઠેકઠેકાણે જળ બંબાકારની સ્થિતિ છે. અજમેરમાં પુરના પાણી ઘૂસતાં હોસ્પીટલ તળાવ બની ગઈ હતી.

Previous Post

આદિ પુરૂષ’ના કારણે સોમવારથી કાઠમંડુમાં બધી જ હિન્દી ફિલ્મોના પ્રદર્શન સામે પ્રતિબંધ

Next Post

Twitter Video App: ટ્વિટર ટૂંક સમયમાં લોન્ચ કરશે વિડિયો એપ, એલોન મસ્કએ કહ્યું – “તે આવી રહ્યું છે”

aaspassdaily

aaspassdaily

Related News

તાજા સમાચાર

પાકિસ્તાન અને અફઘાનિસ્તાન સરહદ પાસે ચીનની વધુ એક વસાહત બનાવવાની યોજના

April 13, 2026
સોના અને ચાંદીના ભાવ આસમાને પહોંચ્યા
તાજા સમાચાર

યુદ્ધના ભણકારાં તથા વૈશ્વિક બજારની અસરને પગલે સોનામાં ૧૧૦૦ અને ચાંદીના ભાવમાં ૬૦૦૦ નો ઘટાડો

April 13, 2026
સેન્સેક્સમાં 700, નિફ્ટી પણ 200 પોઈન્ટનો ઘટાડો
તાજા સમાચાર

ભારતીય શેરબજાર ખુલતાની સાથે તૂટ્યું

April 13, 2026
Next Post
Twitter Video App: ટ્વિટર ટૂંક સમયમાં લોન્ચ કરશે વિડિયો એપ, એલોન મસ્કએ કહ્યું – “તે આવી રહ્યું છે”

Twitter Video App: ટ્વિટર ટૂંક સમયમાં લોન્ચ કરશે વિડિયો એપ, એલોન મસ્કએ કહ્યું - "તે આવી રહ્યું છે"

Mahindra ARMADO: બોમ્બ ફેંકાશે કે ગોળો… અટકાશે નહીં! મહિન્દ્રાએ સેના માટે આ જબરદસ્ત વ્હીકલની ડિલિવરી કરી શરૂ

Mahindra ARMADO: બોમ્બ ફેંકાશે કે ગોળો... અટકાશે નહીં! મહિન્દ્રાએ સેના માટે આ જબરદસ્ત વ્હીકલની ડિલિવરી કરી શરૂ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.