Sunday, June 14, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર પ્રાદેશિક

RAW-IBએ તહેરાનની હોટેલમાં બંધક પટેલ દંપતીને છોડાવ્યા

પાકિસ્તાની એજન્ટનું પણ કનેક્શન ખૂલ્યું: દંપતીને વિદેશ મોકલનારા એજન્ટની પણ ધરપકડ

kidnap.(https://pixabay.com)

kidnap.(https://pixabay.com)

aaspassdaily by aaspassdaily
2023-06-21 09:57:30
in પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

ઈરાનમાં અપહરણ કરાયેલા ગુજરાતી દંપતીને RAW, IB અને ઈન્ટરપોલની મદદ મુક્ત કરાવવામાં ગુજરાત સરકારને સફળતા મળી છે. દંપતીના અપહરણના સમાચાર મળ્યા બાદ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ઈરાન ખાતેના ભારતીય દૂતાવાસનો સંપર્ક કર્યો હતો. સાથે જ તેમણે RAW, IB અને ઈન્ટરપોલ પાસે પણ મદદ માંગી હતી. જે બાદ અપહરણકર્તાની ચુંગાલમાંથી દંપતીને મુક્ત કરાવ્યું હતું. પીડિતના પરિવારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓનો આભાર માન્યો છે.
મહત્વનું છે કે, પાકિસ્તાની એજન્ટે તહેરાનની હોટલમાં અમદાવાદના દંપતીને બંધક બનાવ્યું હતું. બંધક બનાવી એજન્ટે દંપતી પર અત્યાચાર કર્યો હતો. અત્યાચારનો વીડિયો સામે આવ્યા બાદ દંપતીને મુક્ત કરાવાયું છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે પંકજ પટેલ અને નીશા પટેલને વિદેશ મોકલનારા એજન્ટની ધરપકડ કરી છે.
એજન્ટની ધરપકડ બાદ તેની પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, પૂછપરછમાં સામે આવ્યું છે કે, નવા નરોડા ખાતે રહેતા સંકેત પટેલના ભાઈ-ભાભીએ ગાંધીનગર સરગાસણ ખાતેના એક એજન્ટ દ્વારા 1.15 કરોડમાં અમેરિકા જવાનું નક્કી કર્યું હતું. ગાંધીનગરના એજન્ટે હૈદરાબાદના એજન્ટને દંપતીને અમેરિકા મોકલવાનું કામ સોંપ્યું હતું. તેમને પહેલા હૈદરાબાદ લઈ જવામાં આવ્યાં હતાં. ત્યાંથી બીજો એજન્ટ તેમને વાયા દુબઈ, ઈરાન થઈને અમેરિકા મોકલશે એવી ડીલ થઈ હતી. જોકે, અમેરિકા જવાના બદલે ઈરાનમાં તેમનું અપહરણ થયું હતું. પાકિસ્તાની એજન્ટે તહેરાનની હોટલમાં દંપતીને બંધક બનાવ્યું હતું. બંધક બનાવી એજન્ટે દંપતી પર અત્યાચાર કર્યો હતો. જે બાદ ત્યાંથી યુવકનો વીડિયો વાયરલ થયો હતો. જેમાં તેની પીઠ પર કિડનેપર્સે બ્લેડના અસંખ્ય ઘા ઝીંકીને રૂપિયા માંગ્યા હતા.

Previous Post

વિશ્વના કોઈપણ દેશ કરતાં ભારતમાં વધુ સંભાવનાઓ: હું તો મોદીનો ફેન છું- એલન મસ્ક

Next Post

ચીને ફરી સાજિદ મીરને ગ્લોબલ ટેરરિસ્ટ જાહેર થતા અટકાવ્યો

aaspassdaily

aaspassdaily

Related News

પ્રાદેશિક

કોળી સમાજ પર વર્ચસ્વની લડાઈ ‘વાયા દિલ્હી’ !: સાત દિવસમાં બે અલગ અધિવેશનથી વિવાદ: કુંવરજી બાવળીયા અને હીરા સોલંકી વચ્ચે ‘કોલ્ડવોર’ તેજ

June 10, 2026
ગૌસોર્ટ ટેકનોલોજી આધારિત કૃત્રિમ બીજદાન ખેડૂતોની આવકમાં ક્રાંતિ લાવશેઃ ડો.મીનેશ શાહ
પ્રાદેશિક

ગૌસોર્ટ ટેકનોલોજી આધારિત કૃત્રિમ બીજદાન ખેડૂતોની આવકમાં ક્રાંતિ લાવશેઃ ડો.મીનેશ શાહ

June 10, 2026
વિસનગરમાં ભાજપ નેતાએ ટ્રેન નીચે પડતું મૂકી જીવન ટૂંકાવ્યું  નગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર-1માંથી બિનહરીફ વિજેતા બન્યા હતા
પ્રાદેશિક

વિસનગરમાં ભાજપ નેતાએ ટ્રેન નીચે પડતું મૂકી જીવન ટૂંકાવ્યું નગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર-1માંથી બિનહરીફ વિજેતા બન્યા હતા

June 8, 2026
Next Post
ચીને ફરી સાજિદ મીરને ગ્લોબલ ટેરરિસ્ટ જાહેર થતા અટકાવ્યો

ચીને ફરી સાજિદ મીરને ગ્લોબલ ટેરરિસ્ટ જાહેર થતા અટકાવ્યો

યોગ આજે વૈશ્વિક આંદોલન બન્યુંઃ PM મોદી

યોગ આજે વૈશ્વિક આંદોલન બન્યુંઃ PM મોદી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.