Sunday, July 6, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર રાષ્ટ્રીય

નવી પેન્શન યોજનામાં બદલાવની તૈયારી: છેલ્લા પગારના 50% પેન્શનની ગેરેન્ટી અપાશે! 2024ની લોકસભા ચુંટણી પુર્વે વિપક્ષ પાસેથી મોટુ રાજકીય હથિયાર બુઠ્ઠુ કરવાનો વ્યુહ

aaspassdaily by aaspassdaily
2023-06-22 12:21:26
in રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

નવી દિલ્હી
સરકારી કર્મચારીઓ માટે 2004માં અમલી બનાવાયેલી નવી પેન્શન યોજના જે માર્કેટ-લીંક-પેન્શન યોજના રાજકીય મુદો બની જતા અને વિપક્ષ શાસનના રાજયોએ કર્મચારીઓ માટે આ પેન્શન યોજના અન્યાયકારી હોવાનું જણાવી તેમના રાજયના નવી પેન્શન યોજના અમલમાં મુકવા આગળ વધતા હવે તેનો રાજકીય મુકાબલો અશકય જણાતા કેન્દ્રની મોદી સરકાર પણ પીછેહઠ કરી રહી હોવાના સંકેત છે.હાલની જે નવી પેન્શન યોજનામાં કર્મચારીઓને નિવૃતિ બાદનું પેન્શન માર્કેટમાં કરાતા રોકાણ પરના વળતરના આધારે છે તેના બદલે જુની પેન્શન યોજના માફક કર્મચારી નિવૃતિ સમયે જે છેલ્લે પગાર મેળવતો હોય તેના 40-50% પેન્શનની ગેરેન્ટી આપશે.
વિપક્ષોએ ભાજપ-મોદી સરકાર પર રાજકીય સરસાઈ સ્થાપવા માટે પેન્શન યોજનાને મોટો મુદો બનાવી દીધો હતો અને કોંગ્રેસ-આમ આદમી પાર્ટી સહિતના વિપક્ષોએ તેમના શાસનના રાજયમાં જુની પેન્શન યોજના લાગુ કરવા જાહેરાત કરી હતી. જો કે હજુ સુધી કોઈ રાજય આ જુની પેન્શન યોજના પુરી રીતે લાગુ કરી શકયુ નથી અને તેમાં અનેક કાનૂની સહિતના મુદાઓ છે પણ હવે તે રાજકીય હથિયાર બનતા ભાજપ-મોદી સરકારે પણ યુ-ટર્ન લેવા તૈયારી કરી હોવાના સંકેત છે.
સરકારે નવી પેન્શન યોજનાના સ્ટ્રકચરમાં પુન: સમીક્ષા કરવા નાણા મંત્રાલયની એક કમીટી નિયુક્ત કરી હતી અને નવી પેન્શન યોજના કઈ રીતે આકર્ષક બને તથા કર્મચારીઓને પણ સંતોષ થાય તે માટે હવે મળવાપાત્ર પેન્શન આખરી પગારના 40-50% જેટલુ રહે તે મુજબ વ્યવસ્થા ગોઠવશે. ટોચના સૂત્રોના જણાવ્યા મુજબ આ અંગે એક ફ્રેમ વર્ક તૈયાર થશે અને તે 2024ની લોકસભા ચૂંટણી પુર્વે જાહેર કરીને દેશના કરોડો કર્મચારીઓનો અસંતોષ ખાળવા ભાજપ પ્રયત્ન કરશે તથા વિપક્ષ પાસેથી મોટું હથિયાર પણ છીનવશે.

Previous Post

2027માં ભારત સૌથી વધુ ઈન્ટરનેટ વપરાશકારોનો દેશ બની જશે

Next Post

મોટી રાહત / 2000ની નોટ બદલવા માટે બેંક જવાથી મળશે છૂટકારો, Amazon ઘરે આપીને આપશે સુવિધા

aaspassdaily

aaspassdaily

Related News

પુરીમાં ભગવાન જગન્નાથજી આજે શ્રી મંદિર પરત ફરશે
તાજા સમાચાર

પુરીમાં ભગવાન જગન્નાથજી આજે શ્રી મંદિર પરત ફરશે

July 5, 2025
કેન્દ્ર સરકારનો રાહત આપતો નિર્ણય, નેશનલ હાઇવે પરના ટોલ ટેક્સમાં 50 % સુધીનો ઘટાડો
તાજા સમાચાર

કેન્દ્ર સરકારનો રાહત આપતો નિર્ણય, નેશનલ હાઇવે પરના ટોલ ટેક્સમાં 50 % સુધીનો ઘટાડો

July 5, 2025
પટણામાં ઉદ્યોગપતિ ગોપાલ ખેમકાની ગોળી મારીને હત્યા
તાજા સમાચાર

પટણામાં ઉદ્યોગપતિ ગોપાલ ખેમકાની ગોળી મારીને હત્યા

July 5, 2025
Next Post
મોટી રાહત / 2000ની નોટ બદલવા માટે બેંક જવાથી મળશે છૂટકારો, Amazon ઘરે આપીને આપશે સુવિધા

મોટી રાહત / 2000ની નોટ બદલવા માટે બેંક જવાથી મળશે છૂટકારો, Amazon ઘરે આપીને આપશે સુવિધા

કામના સમાચાર / PM Kisan ના આગામી હપ્તા પહેલા સરકારે કર્યા 3 મોટા ફેરફાર, ચેક કરી લો નહીંતર અટકી જશે રૂપિયા

કામના સમાચાર / PM Kisan ના આગામી હપ્તા પહેલા સરકારે કર્યા 3 મોટા ફેરફાર, ચેક કરી લો નહીંતર અટકી જશે રૂપિયા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.