• હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Saturday, October 3, 2026
  • Login
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર પ્રાદેશિક

મંગળવારે 154 તાલુકામાં થઈ મેઘમહેર

અમદાવાદ-રાજકોટ હાઈવે પર કલાકો સુધી રહ્યો ટ્રાફીકજામ : 6 કિલોમીટર લાંબી વાહનોની કતાર લાગી

aaspassdaily by aaspassdaily
2023-06-28 11:01:04
in પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

ગુજરાતમાં 154 તાલુકામાં મેઘમહેર થઈ છે. સૌથી વધુ વરસાદ ઉમરગામમાં 5 ઈંચથી વધુ નોંધાયો છે. જ્યારે 48 કલાકની વાત કરીએ તો ઉમરગામમાં 11 ઈંચ વરસાદ ખાબકતાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી છે. 24 કલાકમાં 20 તાલુકામાં 2 ઈંચથી સાડાચાર ઈંચ વરસાદ નોંધાયો છે. મંગળવારના બપોર પછી 4 વાગ્યા સુધીમાં સૌથી વધુ 60 મીમી ભાવનગર જિલ્લામાં વરસાદ નોંધાયો છે જ્યારે વલ્લભીપુરમાં 50 મીમી, સુરેન્દ્રનગરમાં 22 મીમી અને અમદાવાદમાં 20 મીમી વરસાદ નોંધાયો છે.
અમદાવાદ-રાજકોટ સિક્સલેનની કામગીરી ચાલી રહી છે,જેમાં અનેક જગ્યાએ બ્રિજની કામગીરી ચાલુ છે. લીંબડી પાસે પણ હાલ બ્રિજનું કામ ચાલી રહ્યું છે, જેથી જે ડાઈવર્ઝન આપવામાં આવ્યું છે એના પર વરસાદી પાણી ભરાઈ જતાં ટ્રાફિકજામ સર્જાયો હતો. ગઈકાલે કલાકો સુધી ટ્રાફિકજામ રહેતાં હાઈવે પર 6 કિલોમીટર લાંબી વાહનોની કતાર લાગી હતી.ઘટનાની જાણ થતાં પોલીસ અને આરએન્ડબીના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા ત્યારબાદ થોડીવાર માટે સ્થિતિ સામાન્ય થઈ હતી પરંતુ, ફરી વરસાદ શરૂ થતા જ ટ્રાફિકજામ થઈ ગયો હતો.

Previous Post

અમરનાથ ગુફા મંદિરની સુરક્ષા ઈન્ડો-તિબેટિયન બોર્ડર પોલીસ કરશે

Next Post

નિફ્ટીએ તોડી નાંખ્યા ઈતિહાસના તમામ રેકોર્ડ

aaspassdaily

aaspassdaily

Related News

ગુજરાતના 17 જિલ્લામાં આજે વરસાદની આગાહી
તાજા સમાચાર

દેશના 15 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 65 કિમીની ઝડપે પવન ફૂંકાવાની ચેતવણી

October 3, 2026
સમૃદ્ધિ એક્સપ્રેસવે પર ભયાનક અકસ્માત:સાતના મોત
તાજા સમાચાર

સમૃદ્ધિ એક્સપ્રેસવે પર ભયાનક અકસ્માત:સાતના મોત

October 2, 2026
અરવલ્લીમાં પોલીસ અને બિશ્નોઇ ગેંગનું સામસામું ફાયરિંગ
તાજા સમાચાર

અરવલ્લીમાં પોલીસ અને બિશ્નોઇ ગેંગનું સામસામું ફાયરિંગ

October 2, 2026
Next Post
નિફ્ટીએ તોડી નાંખ્યા ઈતિહાસના તમામ રેકોર્ડ

નિફ્ટીએ તોડી નાંખ્યા ઈતિહાસના તમામ રેકોર્ડ

ગામડાનો વિકાસ થશે ત્યારે જ ભારતનો વિકાસ – મોદી

ગામડાનો વિકાસ થશે ત્યારે જ ભારતનો વિકાસ - મોદી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In