Sunday, June 14, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

પાકિસ્તાન ને તમામ આતંકવાદી જૂથો સામે કડક પગલાં લેવા અમેરિકાની ચેતવણી

મોદી-બાઇડેનના સંયુક્ત નિવેદનમાં આતંકવાદ પર કડક કાર્યવાહીનો સંકલ્પ કરાયો હતો

aaspassdaily by aaspassdaily
2023-06-29 10:52:54
in તાજા સમાચાર, રાષ્ટ્રીય, સમાચાર
Share on FacebookShare on Twitter

પાકિસ્તાન આતંકવાદનું એપિસેન્ટર હોવાની વાત નવી નથી ત્યારે અમેરિકાએ તેને લશ્કર-એ-તોઇબા સહિતના આતંકવાદી જૂથોને કાયમી ધોરણે વિખેરી નાખવા માટે અસરકારક પગલાં લેવા જણાવ્યું છે. અમેરિકાએ સોમવારે મીડિયાને જણાવ્યું હતું કે, તે પાકિસ્તાનના અધિકારીઓ સાથેની વાતચીતમાં આ મુદ્દો ઉઠાવવાનું ચાલુ રાખશે અને સાથે મેળીને આતંકવાદના ખતરાને ખતમ કરવા પ્રયાસ કરશે.
અમેરિકન સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તા મેથ્યુ મિલરે જણાવ્યું હતું કે, “અમે માર્ચ ૨૦૨૩ના સંવાદમાં પણ પાકિસ્તાનને લશ્કર-એ તોઇબા, જૈશ-એ-મોહમ્મદ જેવા આતંકવાદી સંગઠનોને કાયમી ધોરણે વિખેરી નાખવા જણાવ્યું હતું. આગામી સમયમાં પણ પાકિસ્તાનના અધિકારીઓ સાથેની વાટાઘાટમાં અમે આ મુદ્દો ઉઠાવતા રહીશું.” સંયુક્ત નિવેદનમાં પ્રેસિડેન્ટ બાઇડેન અને વડાપ્રધાન મોદીએ સંયુક્ત રાષ્ટ્રના આતંકવાદી જૂથોની યાદીમાં સામેલ અલ કાયદા, આઇએસઆઇએસ, લશ્કર-એ-તોઇબા, જૈશ-એ-મોહમ્મદ અને હિજબુલ મુઝાહિદીન સામે સંયુક્ત કાર્યવાહી પર ભાર મૂક્યો હતો. બંને નેતાએ સરહદ પારના આતંકવાદને વખોડ્યો હતો અને પાકિસ્તાનને તાકીદ કરી હતી કે આતંકવાદી હુમલા માટે તેના અંકુશ હેઠળના વિસ્તારનો ઉપયોગ અટકાવવામાં આવે.

Previous Post

1લી જુલાઈથી પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડાની શક્યતા

Next Post

 14મીજુલાઈના મળશે વિરોધ પક્ષોની મહત્વની બેઠક :  કોંગ્રેસ પાર્ટી બેઠકનું નેતૃત્વ કરશે

aaspassdaily

aaspassdaily

Related News

ભાવનગર

વલ્લભીપુરમાં બાઈક ચલાવવા બાબતે પાડોશીઓનો વિવાદ ઉગ્ર: મહિલા ઉપર તલવારથી હુમલાનો પ્રયાસ

June 13, 2026
કાળિયાબીડમાં ઈંગ્લીશ દારૂની હેરાફેરી કરતા શખ્સની ધરપકડ
ભાવનગર

મહુવા નજીક LCBનો દરોડો: પોલીસને જોઈ બાઇક અને વિદેશી દારૂ મૂકી બુટલેગર ફરાર

June 13, 2026
જામીન પર છૂટેલા ૫ શખ્સોએ રૂપાંચ લાખ માંગ્યા: પોલીસે ૪ શખ્સોને ઝડપી લીધા
ભાવનગર

જામીન પર છૂટેલા ૫ શખ્સોએ રૂપાંચ લાખ માંગ્યા: પોલીસે ૪ શખ્સોને ઝડપી લીધા

June 13, 2026
Next Post

 14મીજુલાઈના મળશે વિરોધ પક્ષોની મહત્વની બેઠક :  કોંગ્રેસ પાર્ટી બેઠકનું નેતૃત્વ કરશે

એક તરફી પ્રેમમાં યુવતી ઉપર છરી વડે હુમલો કરનાર ‘સેન્ડી’ને ૧૦ વર્ષની કેદ

બકરી ઈદના દિવસે રહેણાંક વિસ્તારમાં બકરાની કુરબાની ન કરવામાં આવે- મુંબઈ હાઈકોર્ટ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.