Saturday, April 11, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

 14મીજુલાઈના મળશે વિરોધ પક્ષોની મહત્વની બેઠક :  કોંગ્રેસ પાર્ટી બેઠકનું નેતૃત્વ કરશે

બેઠકના સ્થળ અંગે હજુ અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નથી

aaspassdaily by aaspassdaily
2023-06-29 10:55:05
in તાજા સમાચાર, રાષ્ટ્રીય, સમાચાર
Share on FacebookShare on Twitter

વિરોધ પક્ષોની મહત્વની બેઠક હવે 14 જુલાઈના રોજ યોજાશે. આ અગાઉ આ બેઠક 10 કે 12 જુલાઈએ થવાની હતી. હાલમાં આ બેઠક માટે હિમાચલ પ્રદેશની રાજધાની શિમલાની પસંદગી કરવામાં આવી છે. સુત્રોમાંથી મળતી જાણકારી મુજબ આ બેઠક પણ શિમલાના બદલે જયપુરમાં થઈ શકે છે. સૂત્રોનું માનીએ તો બેઠકના સ્થળ અંગે હજુ અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નથી. કોંગ્રેસ પાર્ટી આ બેઠકનું નેતૃત્વ કરશે. હિમાચલ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ પ્રતિભા સિંહે દાવો કર્યો હતો કે વિરોધ પક્ષોની આ સામાન્ય બેઠક આગામી 2024ની લોકસભા ચૂંટણીમાં જીતનો પાયો નાખશે. દેશમાં 1998થી 2003 સુધી NDAની સરકાર હતી, ત્યારબાદ NDAને સત્તા પરથી હટાવવા માટે શિમલામાં કોંગ્રેસ ચિંતન શિબિર યોજવામાં આવી હતી જેનો ફાયદો કોંગ્રેસને મળ્યો હતો.

Previous Post

પાકિસ્તાન ને તમામ આતંકવાદી જૂથો સામે કડક પગલાં લેવા અમેરિકાની ચેતવણી

Next Post

બકરી ઈદના દિવસે રહેણાંક વિસ્તારમાં બકરાની કુરબાની ન કરવામાં આવે- મુંબઈ હાઈકોર્ટ

aaspassdaily

aaspassdaily

Related News

આંતરરાષ્ટ્રીય

રશિયન પ્રમુખે યુક્રેન સામેના યુદ્ધમાં બે દિવસ માટે શસ્ત્રવિરામની કરી જાહેરાત

April 10, 2026
આણંદના વાસદ બોરસદ હાઇવે પર ટ્રક અને પિકઅપ વચ્ચે અકસ્માત બાદ આગ
તાજા સમાચાર

છત્તીસગઢમાં બે કાર વચ્ચે અકસ્માતની ઘટનામાં બાળક સહિત છ લોકોના મોત

April 10, 2026
કેન્દ્ર સરકારનો રાહત આપતો નિર્ણય, નેશનલ હાઇવે પરના ટોલ ટેક્સમાં 50 % સુધીનો ઘટાડો
તાજા સમાચાર

નૅશનલ હાઇવે પર આજથી કેશલેસ ટોલ સિસ્ટમ અમલી

April 10, 2026
Next Post
એક તરફી પ્રેમમાં યુવતી ઉપર છરી વડે હુમલો કરનાર ‘સેન્ડી’ને ૧૦ વર્ષની કેદ

બકરી ઈદના દિવસે રહેણાંક વિસ્તારમાં બકરાની કુરબાની ન કરવામાં આવે- મુંબઈ હાઈકોર્ટ

રાજકોટ ખાતે AIIMSના નિર્માણ માટેના પ્રોજેક્ટની પ્રગતિની નરેન્દ્ર મોદીએ સમીક્ષા કરી

રાજકોટ ખાતે AIIMSના નિર્માણ માટેના પ્રોજેક્ટની પ્રગતિની નરેન્દ્ર મોદીએ સમીક્ષા કરી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.