Saturday, April 11, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

બકરી ઈદના દિવસે રહેણાંક વિસ્તારમાં બકરાની કુરબાની ન કરવામાં આવે- મુંબઈ હાઈકોર્ટ

થાણેના મીરા રોડ સ્થિત એક સોસાયટીમાં બકરી ઈદ માટે બકરા લાવવાને લઈને ભારે હોબાળો થયો હતો

aaspassdaily by aaspassdaily
2023-06-29 10:57:29
in તાજા સમાચાર, રાષ્ટ્રીય, સમાચાર
Share on FacebookShare on Twitter

મુંબઈ હાઈકોર્ટમાં સાંજે 7 કલાકે બકરી ઈદને લગતી એક અરજી પર સ્પેશિયલ સુનાવણી હાથ ધરાઈ હતી. કોર્ટે ચુકાદો આપતા નોંધ્યું હતું કે બકરી ઈદના દિવસે રહેણાંક વિસ્તારમાં બકરાની કુરબાની ન કરવામાં આવે. ઉલ્લેખનીય છે કે મુંબઈના થાણેના મીરા રોડ સ્થિત એક સોસાયટીમાં બકરી ઈદ માટે બકરા લાવવાને લઈને ભારે હોબાળો થયો હતો. જોકે ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને લોકોને સમજાવીને મામલો થાળે પાડ્યો હતો.
બીજી તરફ પીડિત યુવકોએ હોબાળો કરનારાઓ સામે એફઆઈઆર નોંધાવી હતી. યુવકે 8 થી 10 લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. બકરા લાવનાર મોહસીન મુજબ આ સોસાયટીમાં 200 થી 250 મુસ્લિમ પરિવારો રહે છે અને દર વર્ષે બિલ્ડર અમને બકરી રાખવા માટે જગ્યા આપતો હતો. જો કે આ વખતે બિલ્ડરે કહ્યું હતું કે અમારી પાસે જગ્યા નથી. આ અંગે તમે સોસાયટી સાથે વાત કરો. મોહસીનના કહેવા મુજબ તેણે સોસાયટી પાસે બકરા રાખવા માટે જગ્યા પણ માંગી હતી. પરંતુ સોસાયટી દ્વારા કોઈ જગ્યા આપવામાં આવી નહોતી, તેથી મંગળવારે વહેલી સવારે મોહસીન પોતાના ઘરે બે બકરા લઈ આવ્યો હતો.
જોકે મોહસીન કહે છે કે અમે સોસાયટીમાં ક્યારેય કુરબાની આપતા નથી. અમે હંમેશા કત્લખાના કે બકરાની દુકાનમાં જ કતલ કરાવીએ છીએ. જોકે જેવી સોસાયટીના અન્ય લોકોને બકરા લાવવા અંગેની જાણ થઈ કે તરત જ તેમણે દેખાવો શરૂ કર્યા હતા. જોકે પોલીસ અધિકારીએ સમાજના લોકોને કહ્યું હતું કે નિયમ મુજબ સોસાયટીમાં કુરબાની આપી શકાય નહીં અને જો આમ કરવામાં આવશે તો અમે કે નોંધીને ધરપકડ કરીશું.

Previous Post

 14મીજુલાઈના મળશે વિરોધ પક્ષોની મહત્વની બેઠક :  કોંગ્રેસ પાર્ટી બેઠકનું નેતૃત્વ કરશે

Next Post

રાજકોટ ખાતે AIIMSના નિર્માણ માટેના પ્રોજેક્ટની પ્રગતિની નરેન્દ્ર મોદીએ સમીક્ષા કરી

aaspassdaily

aaspassdaily

Related News

આંતરરાષ્ટ્રીય

રશિયન પ્રમુખે યુક્રેન સામેના યુદ્ધમાં બે દિવસ માટે શસ્ત્રવિરામની કરી જાહેરાત

April 10, 2026
આણંદના વાસદ બોરસદ હાઇવે પર ટ્રક અને પિકઅપ વચ્ચે અકસ્માત બાદ આગ
તાજા સમાચાર

છત્તીસગઢમાં બે કાર વચ્ચે અકસ્માતની ઘટનામાં બાળક સહિત છ લોકોના મોત

April 10, 2026
કેન્દ્ર સરકારનો રાહત આપતો નિર્ણય, નેશનલ હાઇવે પરના ટોલ ટેક્સમાં 50 % સુધીનો ઘટાડો
તાજા સમાચાર

નૅશનલ હાઇવે પર આજથી કેશલેસ ટોલ સિસ્ટમ અમલી

April 10, 2026
Next Post
રાજકોટ ખાતે AIIMSના નિર્માણ માટેના પ્રોજેક્ટની પ્રગતિની નરેન્દ્ર મોદીએ સમીક્ષા કરી

રાજકોટ ખાતે AIIMSના નિર્માણ માટેના પ્રોજેક્ટની પ્રગતિની નરેન્દ્ર મોદીએ સમીક્ષા કરી

ટાઇટેનિકનો કાટમાળ જોવા ગયેલા અબજોપતિઓની લાશ મળી

ટાઇટેનિકનો કાટમાળ જોવા ગયેલા અબજોપતિઓની લાશ મળી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.