Friday, April 10, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર રાષ્ટ્રીય

રસ્તાની બાજુમાં ઉભી રહેલી ટ્રકમાં ઘુસી ગઈ કાર: 7 લોકોના મોત

ઉત્તર પ્રદેશના બાંદા-કમાસીન રોડ પર કાર રોડની પાસે ઉભેલી ટ્રક સાથે અથડાઈ

aaspassdaily by aaspassdaily
2023-06-30 11:18:17
in રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

ઉત્તર પ્રદેશના બાંદા જિલ્લામાં ગુરુવારે રાત્રે એક ભયાનક અકસ્માત સર્જાયો છે. એક ફુલ સ્પીડે આવી રહેલી કાર રસ્તાની બાજુમાં ઉભેલી ટ્રક સાથે ધડાકાભેર અથડાઈ હતી. આ અકસ્માતમાં પાંચ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. માહિતી મળતાં પોલીસે ત્રણેયને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડ્યા, જ્યાં સારવાર દરમિયાન બે લોકોના મોત થયા છે. ઘટનાની જાણ થતાં જ બાંદાના ડીએમ દુર્ગા શક્તિ નાગપાલ પણ હોસ્પિટલ પહોંચ્યા અને ઘાયલોના ખબરઅંતર પૂછ્યા છે.
આ અકસ્માત બાબેરુ પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના બાંદા-કમાસીન રોડ પર થયો હતો. ગુરુવારે મોડી રાત્રે આઠ લોકો એક ગાડીમાં બેસીને ક્યાંક જઈ રહ્યા હતા. બાંદા-કમાસીન રોડ પર તેમની કાર રોડની પાસે ઉભેલી ટ્રક સાથે અથડાઈ હતી. ટક્કરનો જોરદાર અવાજ સાંભળીને આસપાસના લોકો ઘટના સ્થળે ભેગા થઈ ગયા હતા. લોકોએ અકસ્માત અંગે પોલીસને જાણ કરી હતી અને ગાડીમાંથી ઈજાગ્રસ્તોને બહાર કાઢવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ ટક્કર બાદ ગાડીને એટલી ખરાબ રીતે નુકસાન થયું હતું કે એક પણ ઈજાગ્રસ્તને બહાર કાઢી શકાયો ન હતો.

Previous Post

Homemade Shampoo: કોકોનટ મિલ્ક શેમ્પૂ ઘરે જ બનાવો, વાળની ​​દરેક સમસ્યા દૂર થશે..

Next Post

ભૂસ્ખલન થતા બદ્રીનાથ તરફનો નેશનલ હાઇવે બંધ

aaspassdaily

aaspassdaily

Related News

આણંદના વાસદ બોરસદ હાઇવે પર ટ્રક અને પિકઅપ વચ્ચે અકસ્માત બાદ આગ
તાજા સમાચાર

છત્તીસગઢમાં બે કાર વચ્ચે અકસ્માતની ઘટનામાં બાળક સહિત છ લોકોના મોત

April 10, 2026
કેન્દ્ર સરકારનો રાહત આપતો નિર્ણય, નેશનલ હાઇવે પરના ટોલ ટેક્સમાં 50 % સુધીનો ઘટાડો
તાજા સમાચાર

નૅશનલ હાઇવે પર આજથી કેશલેસ ટોલ સિસ્ટમ અમલી

April 10, 2026
ઈસરો દ્વારા સ્પેસ જગતમાં ખળભળાટ મચાવી દેવાની તૈયારી
તાજા સમાચાર

ઇસરોએ ગગનયાન માટે બીજું ઇન્ટિગ્રેટેડ એર ડ્રોપ ટેસ્ટ સફળતાપૂર્વક પૂર્ણ કર્યું

April 10, 2026
Next Post
ભૂસ્ખલન થતા બદ્રીનાથ તરફનો નેશનલ હાઇવે બંધ

ભૂસ્ખલન થતા બદ્રીનાથ તરફનો નેશનલ હાઇવે બંધ

જૂનાગઢમાં 3 કલાકમાં 6 ઈંચ

જૂનાગઢમાં 3 કલાકમાં 6 ઈંચ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.