Friday, April 10, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર રાષ્ટ્રીય

ભારે સુરક્ષા વચ્ચે અમરનાથ યાત્રાની પહેલી ટૂકડી રવાના

શુક્રવારે સવારે લગભગ 4.15 વાગ્યે પ્રાર્થના કર્યા પછી પ્રથમ બેચને ફ્લેગ ઓફ કરી

aaspassdaily by aaspassdaily
2023-06-30 11:18:42
in રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

અમરનાથ યાત્રીઓની પ્રથમ ટુકડી જમ્મુથી બાબા બર્ફાનીની પવિત્ર ગુફાના દર્શન માટે રવાના થઈ ગઈ છે. ડેપ્યુટી ગવર્નર અને અમરનાથ શ્રાઈન બોર્ડના અધ્યક્ષ મનોજ સિન્હાએ શુક્રવારે સવારે લગભગ 4.15 વાગ્યે પ્રાર્થના કર્યા પછી પ્રથમ બેચને ફ્લેગ ઓફ કરી હતી. આ દરમિયાન બેઝ કેમ્પ સંપૂર્ણ રીતે ભોલેના રંગે રંગાઈ ગયો હતો. ભક્તોએ ભોલેના મંત્રોચ્ચાર કરીને યાત્રાનો પ્રારંભ કર્યો હતો.
કડક સુરક્ષા વચ્ચે વાહનોના કાફલાને કાશ્મીર રવાના કરવામાં આવ્યો હતો. ગુરુવારે, તીર્થયાત્રીઓનો પ્રથમ ટુકડી જમ્મુના બેઝ કેમ્પ ભગવતી નગર પહોંચ્યો હતો.યાત્રા દરમિયાન ભૂસ્ખલનની સંભાવનાવાળી જગ્યાઓ પરથી પસાર થતી વખતે પત્થરોથી બચવા માટે પ્રથમ વખત હેલ્મેટ આપવામાં આવી રહી છે. ભક્તો શનિવારે પરંપરાગત બાલતાલ અને પહેલગામ માર્ગે પવિત્ર ગુફા તરફ આગળ વધશે. બાલતાલ રૂટથી જતી બેચ હિમલિંગની મુલાકાત લીધા બાદ શનિવારે જ પરત ફરશે.

કાશ્મીરના પ્રવેશદ્વાર લખનપુરથી વાતાવરણ શિવમય બન્યુ

ગુરુવાર સુધી, 1600 થી વધુ શ્રદ્ધાળુઓ દેશભરમાંથી યાત્રા માટે ભગવતી નગર બેઝ કેમ્પ પહોંચ્યા હતા. સાંજે તેમના માટે સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. કાશ્મીરના પ્રવેશદ્વાર લખનપુરથી વાતાવરણ શિવમય બની ગયું છે.વહીવટીતંત્રે જમ્મુ-શ્રીનગર હાઈવે પરના મુસાફરો માટે કટ ઓફ ટાઇમિંગ પણ જારી કર્યા છે. તે મુજબ અમરનાથ યાત્રીઓ સિવાયના વાહનોને છોડવામાં આવશે. મુસાફરોની સુરક્ષા અને જામની સમસ્યાથી બચવા માટે આ પગલું લેવામાં આવ્યું છે. પર્યટન વિભાગના શિડ્યુલ અનુસાર, બેચનું સ્વાગત ટિકરી, ચંદ્રકોટ અને ઉધમપુરના અન્ય સ્થળોએ કરવામાં આવશે. બેચના પ્રસ્થાન દરમિયાન યાત્રા રૂટ પર સામાન્ય વાહનોની અવરજવર બંધ રહેશે.

Previous Post

જૂનાગઢમાં 3 કલાકમાં 6 ઈંચ

Next Post

22 કલાકમાં જૂનાગઢમાં 10 ઈંચથી વધુ વરસાદ : ચારે તરફ પાણી જ પાણી

aaspassdaily

aaspassdaily

Related News

તાજા સમાચાર

ભારતે યુનાઇટેડ નેશનનના વાર્ષિક આબોહવા પરિવર્તન સંમેલનની યજમાની કરવાનો પ્રસ્તાવ પાછો ખેંચ્યો

April 9, 2026
પતિ અને બે દીકરીઓએ પહેલાં મતદાન કર્યા બાદ અંતિમ સંસ્કારની વિધિ કરી
તાજા સમાચાર

આસામ,કેરળ અને પુડુચેરીમાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન

April 9, 2026
સોના ચાંદીમાં તેજીની રફતાર યથાવત. સતત બીજા દિવસે ભાવમાં ઉછાળો
તાજા સમાચાર

સોનાચાંદીની ચમક પણ પાછી ફરી : બજાર ખુલતાની સાથે જ કિંમતી ધાતુઓમાં મોટી તેજી

April 8, 2026
Next Post
22 કલાકમાં જૂનાગઢમાં 10 ઈંચથી વધુ વરસાદ :  ચારે તરફ પાણી જ પાણી

22 કલાકમાં જૂનાગઢમાં 10 ઈંચથી વધુ વરસાદ : ચારે તરફ પાણી જ પાણી

કેબિનેટમાં ફેરબદલની અટકળો

કેબિનેટમાં ફેરબદલની અટકળો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.