Thursday, April 16, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર પ્રાદેશિક

હવે અમદાવાદીઓ સાબરમતી નદીમાં ફ્લોટિંગ રેસ્ટોરન્ટની મજા માણશે

અમિત શાહના હસ્તે બીજી જુલાઈએ રિવર ક્રુઝનું વર્ચ્યુઅલી ઉદ્ઘાટન : TV, લાઇટિંગ, DJ સાઉન્ડ, લાઈફ્ સેવિંગ સિસ્ટમની સુવિધા

aaspassdaily by aaspassdaily
2023-07-01 10:19:55
in પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

સાબરમતી નદીમાં શહેરીજનો રીવર ક્રુઝ/ફ્લોટિંગ રેસ્ટોરન્ટની મજા માણી શકે એવું વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વપ્ન સાકાર થશે. કેન્દ્રના ગૃહમંત્રી અમિત શાહ દ્વારા તા. 2 જુલાઈ, રવિવારના સવારે સાબરમતી રિવર ક્રુઝ/ફ્લોટિંગ રેસ્ટોરેન્ટનું અમિત શાહ વર્ચ્યુઅલી ઉદઘાટન કરવામાં આવશે.
સાબરમતી રિવરફરન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ દ્વારા તૈયાર કરાયેલ ઉદઘાટન કરાયા પછી એક સપ્તાહ બાદ સાબરમતી રિવર ક્રુઝ/ફ્લોટિંગ રેસ્ટોરેન્ટ કોમર્શિયલ ધોરણે કાર્યરત થશે. AMCના મહત્વાકાંક્ષી સાબરમતી રિવરફરન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિ. પ્રોજેક્ટમાં વધુ એક આકર્ષણનો ઉમેરો થયો છે. SRFDL દ્વારા PPP ધોરણે શરૂ થનારા ફ્લોટિંગ રેસ્ટોરાં/રિવર ક્રૂઝમાં આમ, હવે અમદાવાદીઓ હવે વિદેશ કે ગોવાની જેમ પાણીની વચ્ચે શિપમાં બેસી અને જમવાની મજા માણી શકશે. રૂ. 10 કરોડના ખર્ચે આ ફ્લોટિંગ રેસ્ટોરાં ક્રૂઝ તૈયાર કરાયું છે. નદીના ઉપયોગ બદલ અક્ષર ટ્રાવેલ્સ દ્વારા વાર્ષિક રૂ. 45 લાખની લાઇસન્સ ફી પેટે સાબરમતી રિવરફરન્ટ તંત્રને ચૂકવશે. ગત ફેબ્રુઆરીમાં વલસાડના ઉમરગામથી આ ક્રૂઝને રિવરફરન્ટ પર લાવવામાં આવી હતી.
ફ્લોટિંગ રેસ્ટોરન્ટમાં ઉપર અને નીચે એમ બે જગ્યાએ લોકો બેસીને ફૂડની મજા માણી શકશે. ક્રૂઝની નીચેનો ભાગ આખો કાચથી કવર કરેલો અને સેન્ટ્રલી છઝ્ર હશે. ક્રૂઝની પાછળના ભાગમાં કિચન બનાવાશે. ક્રુઝમાં TV, પ્રોજેક્ટર, લાઇટિંગ, DJ સાઉન્ડ સિસ્ટમ, લાઈફ્ સેવિંગ સિસ્ટમ, વગેરે સુવિધાઓ હશે. ક્રૂઝમાં બેસી બંને તરફ્ સાબરમતી નદીનો નજારો જોતા ફૂડની મજા માણી શકાય તે રીતે ટેબલ ગોઠવવામાં આવશે. સરદાર બ્રિજથી ગાંધી બ્રિજ સુધીના એક રાઉન્ડ માટે દોઢ કલાકનો સમય લાગશે. સરદાર બ્રિજ અને અટલ બિજ વચ્ચે જેટી તૈયાર કરવામાં આવશે.

Previous Post

ફ્રાન્સમાં સતત ત્રીજા દિવસે તોફાનો

Next Post

સૌરાષ્ટ્ર- કચ્છમાં બારે મેઘ ખાંગા: વિસાવદરમાં 15 ઈંચ , જામનગરમાં 11

aaspassdaily

aaspassdaily

Related News

તાજા સમાચાર

નકલી મેરેજ સર્ટિફિકેટનું દૂષણ અટકાવવા હવે બાયોમેટ્રિક સિસ્ટમ અમલી બને તેવી શક્યતા

April 14, 2026
આણંદના વાસદ બોરસદ હાઇવે પર ટ્રક અને પિકઅપ વચ્ચે અકસ્માત બાદ આગ
તાજા સમાચાર

રાજકોટના પદયાત્રીઓને ટ્રકે અડફેટે લેતા ૭ યાત્રીઓના મોત

April 13, 2026
અમદાવાદમાં ક્રેશ થયેલ વિમાનમાં મોટી ખામીઓ હોવાનો અમેરિકન એવિયેશન સેફ્ટી ગ્રૂપનો દાવો
તાજા સમાચાર

અમદાવાદ વિમાની દુર્ઘટનાના પીડિત પરિવારો એક વર્ષ પછી પણ ન્યાયથી વંચિત

April 11, 2026
Next Post
સૌરાષ્ટ્ર- કચ્છમાં બારે મેઘ ખાંગા: વિસાવદરમાં 15 ઈંચ ,  જામનગરમાં 11

સૌરાષ્ટ્ર- કચ્છમાં બારે મેઘ ખાંગા: વિસાવદરમાં 15 ઈંચ , જામનગરમાં 11

કચ્છના ચાર અને સૌરાષ્ટ્રના ત્રણ જળાશયો ઓવરફ્લો: હાઈએલર્ટ

કચ્છના ચાર અને સૌરાષ્ટ્રના ત્રણ જળાશયો ઓવરફ્લો: હાઈએલર્ટ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.