Wednesday, August 6, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર રાષ્ટ્રીય

વિપક્ષી મહાજૂથની ૧૩-૧૪ જુલાઇની બેંગ્લોર બેઠક કેન્સલ

સંસદનું ચોમાસુ સત્ર પૂરૂં થયા બાદ આ બેઠક યોજાય તેવી શક્યતા

aaspassdaily by aaspassdaily
2023-07-03 11:39:25
in રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

મહારાષ્ટ્રના રાજકારણમાં એનસીપીમાં રાજકીય ખેંચતાણ બાદ હવે બેંગલુરૂમાં ૧૩-૧૪ જુલાઈના રોજ યોજાનારી વિપક્ષી મહાજૂથની બેઠક પણ સ્થગિત કરવામાં આવી છે. જેડીયુના વરિષ્ઠ નેતા કેસી ત્યાગીએ બેઠક મુલતવી રાખવાની પુષ્ટિ કરી છે. તેમણે કહ્યું છે કે હાલ માટે આ બેઠક રદ કરવામાં આવી છે. નવી તારીખ હવે પછી જાહેર કરવામાં આવશે. સંસદનું ચોમાસુ સત્ર પૂરૂં થયા બાદ આ બેઠક યોજાય તેવી શક્યતા છે.
માનવામાં આવી રહ્યું છે કે બિહાર વિધાનસભા અને કર્ણાટક વિધાનસભાના ચોમાસુ સત્રની બેઠક સ્થ્ગિત થવાના કારણે આ બેઠક સ્થવગિત કરવામાં આવી છે. બિહાર વિધાનસભાનું ચોમાસું સત્ર ૧૦ થી ૨૪ જુલાઈ સુધી ચાલવાનું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, જેડીયુએ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષને બેઠક સ્થયગિત કરવા વિનંતી કરી હતી, ૨૩ જૂને પટનામાં ૧૫ વિપક્ષી પાર્ટીઓની એકતા બેઠક યોજાઈ હતી. જેમાં મમતા બેનર્જી, અરવિંદ કેજરીવાલ, ભગવંત માન, એમકે સ્ટા૫લિન સહિત છ રાજયોના સીએમ અને અખિલેશ યાદવ, ઉદ્ધવ ઠાકરે, મહેબૂબા મુફતી સહિત ૫ રાજયોના પૂર્વ સીએમ સામેલ હતા. આ બેઠકમાં રાહુલ ગાંધી અને કોંગ્રેસ અધ્યદક્ષ મલ્લિકાર્જુન ખડગે પણ હાજર હતા.
બેઠકમાં ૨૦૨૪ની લોકસભા ચૂંટણી અને પીએમ નરેન્દ્રઅ મોદી અને ભાજપને સત્તા પરથી હટાવવા અંગેની રણનીતિ પર ચર્ચા કરવામાં આવી હતી. બેઠક બાદ તમામ નેતાઓએ સંયુક્તદ પત્રકાર પરિષદ પણ યોજી હતી. જેમાં તમામ નેતાઓએ કહ્યું હતું કે આગામી લોકસભાની ચૂંટણીમાં એકતા પર સહમતિ સધાઈ છે. બિહારના મુખ્યતમંત્રી નીતિશ કુમારે પ્રેસ કોન્ફંરન્સાને સંબોધતા કહ્યું હતું કે બધાએ સાથે મળીને ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો છે. આ બેઠકમાં જ નક્કી કરવામાં આવ્યું હતું કે આવતા મહિને યોજાનારી બીજી બેઠકમાં તેને આખરી ઓપ આપવામાં આવશે. બીજી બેઠકમાં બેઠક વહેંચણી પર પણ ચર્ચા થવાની હતી. છેલ્લી બેઠકમાં સાથે મળીને ચાલવા પર સહમતી થઈ હતી. આ પછી હવે પછીની બેઠકમાં નક્કી થવાનું હતું કે કોણ ક્યાંથી લડશે.

Previous Post

ગુજરાત પોલીસનો ખાખી યુનિફોર્મ બદલી નવો જ અને આકર્ષક લૂક આપવાની તૈયારી

Next Post

દુનિયાની સૌથી વિશાળ ક્રૂઝ શિપની જર્ની શરૂ

aaspassdaily

aaspassdaily

Related News

12 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું ઓરેન્જ એલર્ટ
તાજા સમાચાર

12 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું ઓરેન્જ એલર્ટ

August 5, 2025
રશિયા સાથે તમે પણ વેપાર કરો છો: ભારતનો અમેરિકા – યુરોપને જવાબ
તાજા સમાચાર

રશિયા સાથે તમે પણ વેપાર કરો છો: ભારતનો અમેરિકા – યુરોપને જવાબ

August 5, 2025
લાલ કિલ્લામાં ડમી બોમ્બ ના પકડી શકનાર સાત પોલીસ કર્મી સસ્પેન્ડ
તાજા સમાચાર

લાલ કિલ્લામાં ડમી બોમ્બ ના પકડી શકનાર સાત પોલીસ કર્મી સસ્પેન્ડ

August 5, 2025
Next Post
દુનિયાની સૌથી વિશાળ ક્રૂઝ શિપની જર્ની શરૂ

દુનિયાની સૌથી વિશાળ ક્રૂઝ શિપની જર્ની શરૂ

તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના બાપુજી રિક્ષા છોડીને બુલેટ પર થયા સવાર, ચાહકોએ કહ્યું બબુચક…

તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના બાપુજી રિક્ષા છોડીને બુલેટ પર થયા સવાર, ચાહકોએ કહ્યું બબુચક...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.