Thursday, April 9, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

ભારત વિરુદ્ધ કાવતરું! કેનેડા બાદ લંડનમાં ખાલિસ્તાન સમર્થકોની રેલી

8 જુલાઇએ ભારતીય દૂતાવાસ સામે એકઠાં થવા કર્યું આહ્વાન

aaspassdaily by aaspassdaily
2023-07-06 11:23:22
in આંતરરાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

સાન ફ્રાન્સિસ્કોમાં ભારતીય વાણિજ્ય દૂતાવાસમાં આગચંપી અને હોબાળા બાદ હવે કેનેડા અને લંડનમાં મોટા પ્રદર્શનની તૈયારીઓ કરવામાં આવી રહી છે. ખાલિસ્તાન સમર્થકોએ 8 જુલાઈએ ‘કિલ ઈન્ડિયા’ નામની રેલી બોલાવી છે, જેમાં ભારતીય રાજદ્વારીઓ અને ભારત વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કરવામાં આવશે. આ માટે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, ટ્વિટર પર લંડનમાં રેલીનું પોસ્ટર જોવા મળ્યું છે.
કેટલાક અનામી ટ્વિટર હેન્ડલ્સ દ્વારા આ પોસ્ટરને લોકો સુધી પહોંચાડવાનું કામ કરવામાં આવી રહ્યું હતું. હકીકતમાં ખાલિસ્તાન ટાઈગર ફોર્સના મોટા આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની કેનેડામાં ગુરુદ્વારાની બહાર થોડા દિવસો પહેલા ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. હવે ખાલિસ્તાન સમર્થકોનો આરોપ છે કે આ હત્યા ભારત દ્વારા કરવામાં આવી છે. અહેવાલ અનુસાર લંડનમાં ઓનલાઈન વાયરલ થઈ રહેલા પોસ્ટરમાં પણ આ જ લખવામાં આવ્યું છે, જેમાં લોકોને ભારતીય દૂતાવાસની બહાર એકઠા થવાની અપીલ કરવામાં આવી છે. પોસ્ટરમાં બ્રિટનમાં ભારતીય હાઈ કમિશનર વિક્રમ દોરાઈસ્વામી અને બર્મિંગહામમાં ભારતના કોન્સ્યુલ જનરલ ડૉ. શશાંક વિક્રમની તસવીરો છે. તસવીરોમાં તેમને હત્યારા તરીકે રજૂ કરવામાં આવ્યા છે.

Previous Post

કુખ્યાત ખાલિસ્તાની ગુરપતવંત સિંહ પન્નુનું માર્ગ અકસ્માતમાં મોત

Next Post

હું રાજીનામું નથી આપી રહ્યો- એકનાથ શિંદે

aaspassdaily

aaspassdaily

Related News

પાકિસ્તાની મીડિયાએ સપ્ટેમ્બરમાં ટ્રમ્પ આવશેની જુઠ્ઠી ખબર ફેલાવી!
આંતરરાષ્ટ્રીય

ટ્રમ્પે ‘એપ્સટીન ફાઇલ્સ’ના વિવાદ પરથી ધ્યાન ભટકાવવા માટે યુદ્ધ છેડ્યું

April 8, 2026
આંતરરાષ્ટ્રીય

ઈરાને વાટાઘાટો માટે પણ દસ મુદ્દાની યોજના અને શરતો મૂકી

April 8, 2026
ઈરાન-ઇઝરાયલ યુદ્ધમાં અમેરિકા પણ ઝંપલાવશે?
આંતરરાષ્ટ્રીય

ઈરાન અને અમેરિકા વચ્ચે બે સપ્તાહ માટે યુદ્ધવિરામ

April 8, 2026
Next Post
હું રાજીનામું નથી આપી રહ્યો- એકનાથ શિંદે

હું રાજીનામું નથી આપી રહ્યો- એકનાથ શિંદે

ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ તરીકે સુનિતા અગ્રવાલની નિમણૂંક

ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ તરીકે સુનિતા અગ્રવાલની નિમણૂંક

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.