• હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Friday, September 25, 2026
  • Login
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

રશિયાના યુક્રેન પર ભીષણ હુમલામાં 21 લોકોનાં મોત

રશિયાએ બે કલાક સુધી યુક્રેન પર મિસાઇલ અને ડ્રોનનો ભીષણ મારો ચલૈં વિનાશ વેર્યો, યુક્રેનના 475 ડ્રોન તોડી પાડયા

dharmendravaghela by dharmendravaghela
2026-08-06 13:02:01
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ વધી રહ્યું છે. રશિયા મિસાઇલ અને ડ્રોન વડે યુક્રેન પર તૂટી પડયુ હતુ. રશિયાએ લગભગ બે કલાક સુધી યુક્રેન પર મિસાઇલ અને ડ્રોનનો ભીષણ મારો ચલાવ્યો હતો.૨૪ બેલેસ્ટિક મિસાઇલ અને ૧૧૫ જેટ પાવર્ડ ડ્રોન વડે ત્રાટક્યુ હતુ. આ ભીષણ હુમલામા યુક્રેનમાં ૨૧ના મોત થયા હતા અને ૪૪ ઘાયલ થયા હતા. યુક્રેને પણ વળતો પ્રહાર કરીને રશિયન ડ્રોન ફેક્ટરીના વડાને ઉડાવ્યો હતો. રશિયા-યુક્રેનના યુદ્ધે બે દિવસમાં ૬૦નો ભોગ લીધો હતો.
યુક્રેનના પ્રમુખ ઝેલેન્સ્કીએ જણાવ્યું હતું કે રશિયાએ તેના બેલેસ્ટિક મિસાઇલ-કમ-ડ્રોન એટેકમાં બુ્રઇંગ કંપની, બાંધકામ સામગ્રી બનાવતું વેરહાઉસ, ધંધાકીય સંકુલ, ટ્રેન સ્ટેશન, મેઇલ સોર્ટ કરતી ઓફિસને લક્ષ્યાંક બનાવી હતી, જેને આ યુદ્ધ સાથે સ્નાસૂતકનો પણ સંબંધ ન હતો. તેની સામે રશિયન સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે અમે હુમલો કર્યો તે કારોબારો કોઈને કોઈ સ્વરૂપમાં લશ્કર સાથે સંબંધ ધરાવતા હતા.યુક્રેન રશિયાના બેલેસ્ટિક મિસાઇલો આંતરી શકતું ન હોવાથી તેણે સહયોગી દેશોને વિનંતી કરી છે કે તેઓ પૂરતા પ્રમાણમાં એર ડિફેન્સ સિસ્ટમ્સ આપે, જેથી રશિયાના હુમલાનો વધુ સારી રીતે સામનો કરી શકાય અને મૃત્યુઆંક ઘટાડી શકાય.
જો કે રશિયાના હુમલાનો યુક્રેને વળતો જવાબ આપ્યો હતો. શાંતિના કોઈ સંજોગો દેખાતા નથી ત્યારે રશિયાને વાટાઘાટના ટેબલ પર લાવવા યુક્રેન હવે રશિયામાં સતત ઊંડે પ્રહાર કરી રહ્યુ છે. તેની રીફાઇનરીઓ અને ઓઇલ ડેપોને લક્ષ્યાંક બનાવી રહ્યું છે. આવા જ એક હુમલામાં યુક્રેને રશિયાની ડ્રોન બનાવતી ફેક્ટરીના સીઇઓ પર હુમલો કર્યો હતો. રશિયન લશ્કર માટે એફપીવી ડ્રોન બનાવતી કંપની યુરાલડ્રોનજાવોદના સીઇઓ વ્લાદીમીર તકાચુક તેમની મર્સીડીઝ બેન્ઝ કારમાં જતા હતા ત્યારે તેમા બોમ્બ ફીટ કરાયો હતો. તેમની કાર ચાલતી હતી ત્યારે તેમા વિસ્ફોટ થયો હતો. આ વિસ્ફોટમાં તેમના ડ્રાઇવરનું મોત થયું છે અને તે ગંભીર રીતે ઘાયલ થયા છે. આ ડ્રોનનો ઉપયોગ સશસ્ત્ર વાહનો ઉડાડવા માટે કરવામાં આવે છે. આ અગાઉ એક હુમલામાં અન્ય એક ડ્રોન ફેક્ટરીના વડા પર હુમલો કરવામાં આવ્યો હતો. આમ યુક્રેન હવે રશિયા માટે શસ્ત્રો ડિઝાઇન કરનારા પર પણ હુમલા કરી રહ્યું છે.
—————————–

Tags: russian attackukraine
Previous Post

ભારતમાંથી શેખ હસીનાએ વર્ચ્યુઅલ પ્રેસ કોન્ફરન્સ કરતાં બાંગ્લાદેશમાં ભારે વિરોધ

Next Post

ઉત્તર પ્રદેશમાં ભારે વરસાદ, 100 વર્ષ જૂનું મકાન ઘરાશાયી થતા એકજ પરિવારના 6 લોકોના મોત

dharmendravaghela

dharmendravaghela

Related News

શી જિનપિંગ અમેરિકા પહોંચ્યા; ટ્રમ્પે પ્રોટોકોલ તોડીને એરપોર્ટ પર તેમનું સ્વાગત કર્યું
આંતરરાષ્ટ્રીય

શી જિનપિંગ અમેરિકા પહોંચ્યા; ટ્રમ્પે પ્રોટોકોલ તોડીને એરપોર્ટ પર તેમનું સ્વાગત કર્યું

September 24, 2026
ભારત-પાકિસ્તાન જેવા સંઘર્ષો ઉકેલવામાં વૈશ્વિક સંસ્થાઓ નિષ્ફળઃ ેંદ્ગ પર અમેરિકાનો આરોપ
તાજા સમાચાર

ભારત-પાકિસ્તાન જેવા સંઘર્ષો ઉકેલવામાં વૈશ્વિક સંસ્થાઓ નિષ્ફળઃ ેંદ્ગ પર અમેરિકાનો આરોપ

September 24, 2026
યમુના એક્સપ્રેસવે પર સ્લીપર બસ બની આગનો ગોળોઃ ૯ મુસાફરોના મોત, લોકો બારીઓમાંથી કૂદ્યા!
તાજા સમાચાર

યમુના એક્સપ્રેસવે પર સ્લીપર બસ બની આગનો ગોળોઃ ૯ મુસાફરોના મોત, લોકો બારીઓમાંથી કૂદ્યા!

September 24, 2026
Next Post
ઉત્તર પ્રદેશમાં ભારે વરસાદ, 100 વર્ષ જૂનું મકાન ઘરાશાયી થતા એકજ પરિવારના 6 લોકોના મોત

ઉત્તર પ્રદેશમાં ભારે વરસાદ, 100 વર્ષ જૂનું મકાન ઘરાશાયી થતા એકજ પરિવારના 6 લોકોના મોત

PoK માં થઇ રહેલી હિંસાના વિરોધમાં બ્રિટનમાં કાશ્મીરી સમુદાયનું પ્રદર્શન

PoK માં થઇ રહેલી હિંસાના વિરોધમાં બ્રિટનમાં કાશ્મીરી સમુદાયનું પ્રદર્શન

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In