Friday, June 12, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ટ્વિટરને ટક્કર આપવા મેટાએ લોન્ચ કરી થ્રેડ્સ એપ

માર્ક ઝકરબર્ગે સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ફાયર ઇમોજી સાથે પોસ્ટ કર્યું

aaspassdaily by aaspassdaily
2023-07-06 11:23:43
in તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

લાંબી રાહ જોયા બાદ મેટા દ્વારા થ્રેડ્સ એપ લોન્ચ કરવામાં આવી છે. મેટાએ 100 થી વધુ દેશોમાં Threads લોન્ચ કરી છે. થ્રેડ્સ ભારતમાં પણ લોન્ચ કરવામાં આવી છે. એન્ડ્રોઇડ અને iOS બંને યુઝર્સ હવે આ એપને તેમના સ્માર્ટફોનમાં ડાઉનલોડ કરી શકે છે. માઈક્રોબ્લોગિંગ વેબસાઈટ ટ્વિટરને મેટાની થ્રેડ્સ એપથી જોરદાર સ્પર્ધા થશે.
થ્રેડ્સ મેટા દ્વારા સ્ટેન્ડ એલોન ફોર્મેટમાં લોન્ચ કરવામાં આવી છે પરંતુ તમે ઇન્સ્ટાગ્રામ સાથે પણ લૉગિન કરી શકો છો. થ્રેડસના લોન્ચિંગ વિશે માહિતી આપતા, માર્ક ઝકરબર્ગે સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ફાયર ઇમોજી સાથે પોસ્ટ કર્યું અને લખ્યું કે Lets Do This થ્રેડસમાં આપનું સ્વાગત છે. થ્રેડ્સ અંગે નિષ્ણાતોનું માનવું છે કે થ્રેડસ આવનારા સમયમાં ખૂબ જ લોકપ્રિય થશે કારણ કે તે ઈન્સ્ટાગ્રામ સાથે જોડાયેલ છે, તેથી યુઝર્સની સંખ્યા અચાનક વધી શકે છે.
નિષ્ણાતોના મતે, છેલ્લા કેટલાક મહિનામાં ટ્વિટરમાં જે કંઈ પણ બદલાવ આવ્યો છે, તેનાથી યુઝર્સ ખૂબ જ પરેશાન છે અને આવી સ્થિતિમાં તેમનો રસ મેટા થ્રેડસ તરફ જઈ શકે છે. મેટા થ્રેડસ પણ જાહેરાત માટે શ્રેષ્ઠ સાબિત થઈ શકે છે, આવી સ્થિતિમાં આગામી સમયમાં ટ્વિટર પાસેથી જાહેરાતોના અધિકારો પણ જઈ શકે છે.

આ રીતે કરો ડાઉનલોડ
સ્માર્ટફોનમાં મેટા થ્રેડ્સ ડાઉનલોડ કરવા માટે સૌથી પહેલા તમારે ગૂગલ પ્લે સ્ટોર પર જવું પડશે. જો તમે iPhone યુઝર છો તો તમારે એપ સ્ટોર પર જવું પડશે. એપ સ્ટોર પર ગયા પછી તમારે થ્રેડ્સ એપને સર્ચ કરીને ડાઉનલોડ કરવી પડશે. એપ ઈન્સ્ટોલ થયા પછી તેને ઓપન કરો અને ઈન્સ્ટાગ્રામની મદદથી લોગઈન કરી શકશો. લોગિન કર્યા પછી, તમે તેમાં ડાયરેક્ટ ઇન્સ્ટાગ્રામ સાથે પ્રોફાઇલ સેટ કરી શકો છો.તમે તમારા ઈન્સ્ટાગ્રામ ફોલોઅર્સને થ્રેડસમાં પણ અનુસરી શકો છો. સેટઅપ પૂર્ણ થયા પછી, તમે સરળતાથી ટ્વીટ કરી શકશો. જો તમે ડેસ્કટોપ વપરાશકર્તા છો, તો તમે Threads.net પર જઇ તેના ડેસ્કટોપ ફોર્મેટને પણ ઍક્સેસ કરી શકો છો.

Previous Post

બાંગ્લાદેશી યુવતીને પરણવા જેતપુરનો હિન્દુ યુવક ધર્માંતરના માર્ગે જતા હોબાળો

Next Post

ડીસામાં સામૂહિક આપઘાતનો પ્રયાસ

aaspassdaily

aaspassdaily

Related News

રશિયાને આર્થિક ફટકો આપવા યુરોપિયન યુનિયનની ભારતીય કંપનીઓ ઉપર પ્રતિબંધની તૈયારી
આંતરરાષ્ટ્રીય

રશિયાને આર્થિક ફટકો આપવા યુરોપિયન યુનિયનની ભારતીય કંપનીઓ ઉપર પ્રતિબંધની તૈયારી

June 10, 2026
જનસેવા જ સુશાસનની સૌથી મોટી કસોટી : પીએમ નરેન્દ્ર મોદી
તાજા સમાચાર

જનસેવા જ સુશાસનની સૌથી મોટી કસોટી : પીએમ નરેન્દ્ર મોદી

June 10, 2026
નરેન્દ્ર મોદી : ભારતને એક શક્તિ રૂપે વૈશ્વિક ફલક પર રજૂ કરનાર વડા પ્રધાન
તાજા સમાચાર

નરેન્દ્ર મોદી : ભારતને એક શક્તિ રૂપે વૈશ્વિક ફલક પર રજૂ કરનાર વડા પ્રધાન

June 10, 2026
Next Post
ડીસામાં સામૂહિક આપઘાતનો પ્રયાસ

ડીસામાં સામૂહિક આપઘાતનો પ્રયાસ

મેક્સિકોમાં ભયંકર બસ અકસ્માત 27 લોકોના મોત

મેક્સિકોમાં ભયંકર બસ અકસ્માત 27 લોકોના મોત

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.